________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનિપાત
૬૭૫
વિનિપાત, (૫) પતન, પડતી; a fall,
a falling down (૨) પાયમાલી, નાથ; ruin, destructions (૩) અધ:પતન; degeneration. [exchange, barter. વિનિમય, (૫) આપલે, અદલબદલે; વિનિયોગ, (૫) ઉપયોગ; use, application, employment: (૨) નિમણુક; an appointment: (૩) અડચણ, અવ
Rou; an obstacle, an impediment. વિનીત, (વિ) વિનમ્ર; humble: (૨). સંસ્કારી, વિવેકી; cultured, polite: (૩) સૌમ્ય, નરમ; mild, moderate (૪) શિક્ષિત; educated: (૫) ઉદારમત
ted: (૫) ઉદારમત- વાદી; moderate: (૬) શાળાંત પરીક્ષામાં
સફળ થયેલું; matriculated. વિનોદ, (પુ.) આનંદપ્રમોદ, મોજમજા; joy merriment, festivity: (૨) મશ્કરી; jest, jesting, joking (૩) મનોરંજન; entertainment: વિવેદી, (વિ.) આનંદી,
4243'; gay, jolly, jocular. વિન્યાસ,(૫) ગોઠવણી; arrangement:
(૨) થાપણ તરીકે મૂકવું તે; a deposite (૩) મૂકવું તે; a placing. વિપક્ષ, (વિ.) (૫) વિરોધી, સામા પક્ષનું, દુશ્મન; an opponent, an enemy. વિપત, વિપત્તિ, (સ્ત્રી) આફત, દુઃખ; a calamity, misery, trouble: (?) Hisu; misfortune: (3) 6441; afflicrion: () y bell; difficulty. વિપથ, (૫) ખેટ માર્ગ, કુમાર્ગ, a
wrong or evil path. વિપદ, વિપદા, (સ્ત્રી) જુઓ વિપત. વિપરીત, (વિ.) વિરોધી, ઊલટું; opposite, in erse, contradictory: (૨) વિધી , દુશ્મનાવટભર્યું; hostile, adverses (૩) પ્રતિકૂળ; unsuitable: (૪) ટું, દેષયુન; wrong, faulty. વિપર્યય, વિપર્યાસ, (૫) ઊલટું કે
આડુંઅવળું થઈ જવું તે; the state of being inverse, topsyturvy or
derangedઃ (૨) વિરેધ, વૈમનસ્ય; opposition, hostility: (૩) અવ્યવસ્થા, Fizidi; disorder, confusion: (7) વિનાશ; destruction (૫) અસ્તિત્વને અભાવ, ગેરહાજરી; non-existence, absence: (૧) વિકૃત અર્થ કરવો તે; distortion of meaning (૭) પોકળ કેવિકૃત
slid;hollow or distorted knowledge. વિપલ, વિપળ, (સ્ત્રી.) પળનો ૧૦મો ભાગ sixtieth part of a “પળ'; about
two-fifth part of a second. વિપાક, (૫) પરિપકવતા; ripeness= (૨)
ફળ, પરિણામ; an outcome, result. વિપુલ (વિ.) પુષ્કળ; abundant, plenti
ful(૨) વિશાળ; vast, spaciouse (૩) ગાઢ; dense, deep: -તા, (સ્ત્રી) abundance, plenty. વિપ્ર, (૫) બ્રાહ્મણ; a Brahmin. વિપ્રયાગ, (પુ) વિયેગ; separation
from dear ones. વિપ્લવ, (૫) ક્રાંતિ, બળ; a revo
lution, a revolt, an uprising: (?) અંધાધૂંધી; anarchy, administrative disorder, lawlessness. (૩) આફત; a calamity: (x) Cadili; distruction, ruin (૫) ડૂબવાથી મૃત્યુ પામવું તે; death by drowning -વાદી, (વિ.)
xirasl; revolutionist. વિફલ, વિફળ, (વિ.) નિષ્ફળ, લાભરહિત, fruitless, profitless= (૨) અસફળ, બિનઅસરકારક; unsuccessful, inefec
tive: (3) 114; useless. વિભક્ત, (વિ.) વિભાજન પામેલું, વિભાગમાં વહેંચાયેલું; divided, partitionedઃ (૨)
અલગ પડેલું કે પાડેલું; separated. વિભક્તિ, (સ્ત્રી.) (વ્યાકરણ) સંજ્ઞા કે નામને ક્રિયાપદ સાથે સંબંધ દર્શાવવાનાં સાધન
માંનું કોઈ એક; (gram) a case. વિભા, (સ્ત્રી) તેજ, પ્રકાશ, lustre, light (૨) સોંદર્ય, શોભા; beauty, splendour; -52, (9') ; the sun:
For Private and Personal Use Only