________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિભાગ
www.kobatirth.org
વરી, (સ્ત્રી.) રાત્રિ; a right. વિભાગ, (પુ.) ખડ, ભાગ; a secticn, a division, a partઃ (૧) હિસ્સા; a share: વિભાગી, વિભાગીય, (વિ.) વિભાગનુ કે એને લગતુ; sectional, ct or pertaining to a division or part. વિભાજક, (વિ.) ભાગલા પાડનાર, અલગ કે જુદું પાડનાર; dividing, separating, partitioning: વિભાજન, (ન.) ભાગલા કે વિભાગ પાડવા તે; division, partition: વિભાજ્ય, (વે.) વિભાગ કે ભાગલા પાડી શકાય એવુ ; capable of being dvided or partitioned:(૨)(ગ ણત)ભાગકાર થઈ રાકે એવુ; (maths.) divisible. વિભિન્ન,(વિ.)જુદું,અલગ,ભિન્ન; different,
separate, variousઃ(૨)ભાંગેલુ';broken. વિભુ, (વિ.) સર્વવ્યાપી, અનંત, અવિનાશી; omnipresent, eternal: (૬) સ્થિર, અચલ; stable, immovable: (૩) સત્રસત્તાધીશ; supreme: (૪) સ ́શક્તિશાળી; almighty: (૫) ઉત્તમ; excellent: (૬) સૌથી મહાન; greatest: (પુ.) સ་શક્તિમાન પરમેશ્વર; the almighy God. વિભૂતિ, (સ્રી.) આબાદી, સપત્તિ; presperity, wealth: (૨) મેટાઈ, સાહેબી, અક્ષય ; lordship, square happiness: (૩) અલૌકિક કે દૈવી શક્તિ; superhuman or divine power: (૪) અલૌકિક પુરુષ; a superrian: (૫) ભસ્મ;
sacred ashes.
વિભષા, (સ્રી.) આયૅાજિત રાગાર, સૌદર્યાં; well-planned decoration, beauty. વિસનસ્ક, (વિ.) ખિન્ન, ઉદાસ, વ્યથિત; dejected, sad, aflicted: (૨) શૂન્યમનસ્ક; absent-minded. (૩) અસ્થિર; unstable, wavering. વિ, વિષ, (પુ.) વિચારવિનિમય, ચર્ચાવિચારણા; exchange of views or opinions, mutual deliberation: (૨) આલેચના; critical survey:
૬૭૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિયેાગ
(૩) અસ’તેષ; discontent: (૪) નારાજી; displeasure: (૫) શંકા, વહેમ; doubt, suspicion.
For Private and Personal Use Only
વિલ, વિમળે, (વિ.) નિર્માંળ, સ્વચ્છ; pure, unmixed, clean. [mother. વિમાતા, (શ્રી.) ઓરમાન મા; a stepવિમાન, (ન.) હવામાં ઊડી શકે એવુ' યાંત્રિક વાહન; an aeroplane, an aircraft: (૨) પુરાણામાં કલ્પે. એવુ બિનચાંત્રિક વાહન; a mythological flying vehicle: -ઘર, -મથક, વિમાનીમથક, (ન.) an aerodrome. વિમાની, (વિ.) વિમાનનું કે એને લગતું; of or pertaining to an aeroplane: (પુ.) વિમાન ચલાવનાર; a pilot વિમાગ, (પુ.) જુએ વિષથ વિમાસવુ, (અ. ક્રિ.) પશ્ચાત્તાપ કરા; to repent: (ર) ખિન્ન કે વ્યથિત થવું; to be dejected or afflicted; (૩) ઘેરી ચિંતા કરવી; to worry gravely: (૪) વિચારમગ્ન થવું; to be engrossed in thoughts: વિમાસણ, (સ્ત્રી.) પશ્ચાત્તાપ; repentance, remorse: (૨) ખિન્નતા, વ્યથા, dejection, affliction: (૩) ઘેરી ચિંતા; grave anxiety. વિમુક્ત, (વિ.) મુક્ત, સ્ત્રતંત્ર; liberated, free, independent: (૨) ત્યાયેલું'; forsakenઃ વિમુક્તિ, (સ્રી.) મુક્તિ, છુટકારે; liberation, emancipation. વિમુખ, (વિ.) અણગમેા ધરાવતુ, પરાર્ભુખ; averse, repulsive: (ર) નિવૃત્ત; retired: (૩) પ્રતિકૂળ; adverse, unfavourable. વિસઢ, (વિ.) મૂખ, ઠાઠ; stupid, idioticઃ (૨) આશ્ચય ચકિત અને ભયભીત; dismayed, stunned, bewildered. વિયત, (ન.) આકાશ; the sky. વિચાલુ', (અ. ક્રિ.) (પશુનું) પ્રસવ થયેા; (of beasts)to give birth to young one.
વિયોગ, (પુ.) જુએ વિરહ: વિયોગિની, (સ્ત્રી.) જુઓ વિરહિણી: વિયોગી, (વિ.) (પુ.) જુએ વિરહી.