________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્વાન
૬૭૪
વિનારા
વિદ્વાન, (વિ.) (૫) જ્ઞાની, વિદ્વત્તાવાળે,
y'lsa; a learned man, a scholar. વિધ, (સ્ત્રી) વિધિ, રીત; ceremony,
performance, manner: (૨) જાત,
પ્રકાર; a sort or kind. વિધમી, (વિ.) ભિન્ન ધર્મનું; following
a different religion (૨) ભિન્મ કે Cartel 914; having different
or opposite qualities or properties. વિધવા, (સ્ત્રી.) જેના પતિનું મૃત્યુ થયું
હોય એવી સ્ત્રી; a widow -વિવાહ, (પુ.) વિધવાનું પુનર્લગ્ન; a widow's re-marriage: (૨) એવો સામાજિક
yout; such a social reform. વિધવિધ, (વિ) જુઓ વિવિધ વિધાતા. (૫) સૃષ્ટિના સર્જનહાર, 'બ્રહ્મા;
Lord Brahma, the Creator of the universe (સ્ત્રી) જુઓ વિધાત્રી. વિધાત્રી, (સ્ત્રી) ભાગ્યની દેવી; the
goddess of destiny. વિધાન, (ન.) વિધિ; a ceremony, a
rite: (?) 1a; mode, manner: (3) કથન; a statement (૪) શાસ્ત્રનો આદેશ a commandment of scriptures: (૪) સેવા; service (૫) દિયા; activity, action (૬) ઉપાય, ઈલાજ; a remedy, a cure: (૭) નિયમ, કાયદો; a rule, a law:-સભા, (સ્ત્રી.) કાયદા ઘડનારી સભા; a legislative assembly. વિધાયક,(વિ.) રચનાત્મકconstructive (૨) સંચાલક, વ્યવસ્થાપક; an organiser, manager: (૩) રચનાર, બનાવનાર; a creator, a makers (૪) વિધિને કે દેવી આદેશ કરનાર; an ordainer. વિધિ, (૬) જુઓ વિધાતા: (૨) ભાગ્ય
દેવતા; the god of destiny: (૩) એ વિધાનઃ (૫) (સ્ત્રી) સંસ્કાર, દિયા; ceremony, rite= (૨) સંસ્કાર કે ક્રિયાનાં પદ્ધતિ કે કમ; system or sequence of ceremony or rite.
વિધુ, (૫) ચંદ્ર; the moon. વિધેર, (૫) પત્નીનું મૃત્યુ થયું હોય અને
પુનર્લગ્ન ન કર્યું હોય એવો પુરુષ; a widower: (વિ.) દુઃખી, વ્યથિત; miserable, afflicted. વિધય, (વિ) કહેવાકે કરવા ગ્ય; worth stating or doing. (૨) આજ્ઞાંક્તિ, અધીન; obedient, dependent: (ન.) (વ્યાકરણ) કર્તા કે ઉદ્દેશ્ય વિષે જે કાંઈ
કહેવાયું હોય તે; (gram.) predicate. વિધ્યર્થ, (પુ.) શાસ્ત્રને આદેશ; a
commandment of scripture: (?) ઉપદેશ; moral advice, sermons (૩) પ્રેરણા; inspiration: (ક) (વ્યાકરણ) RM190144"; (gram.) the imperative mood.
(ction, ruin. વિશ્વસ, (પુ.) નાશ, પાયમાલી; destruવિન, (અ) વગર, વિના; without, except. વિનત, (વિ.) વળેલું, નમેલું; bent, bent
down: (૨) વિનમ્ર; humble. વિનતિ, (સ્ત્રી) જુઓ વિનંતી. (૨)વિનમ્રતા;
humbleness, humility. વિનય, (૫) વિનમ્રતા; humbleness,
humility: (૨) સભ્યતા, લજ્જા; politness, modesty -મંદિર,(ન) માધ્યમિક 20141; a high-school, a secondary
school. (request, an entreaty. વિનવણી, શી) વિનતિ, આજીજી: a વિનંતિ, વિનંતી, (સ્ત્રી) અરજ, અરજી,
2410W; a request, ad appeal, an application, an entreaty. વિના, (અ.) વગર, સિવાય; without, except: વિનાનું, (વિ.) રહિત;
devoid, bereft (of). વિનાશ, (પુ.) અસ્તિત્વનાં અંત કે અભાવ,
4181; extinction, destruction: -4, (વિ.) નાશ કરનારું; destructive: વિનાશિકા, (સ્ત્રી) એક પ્રકારનું મેટા કદનું, મજબૂત, આક્રમક યુદ્ધજહાજ; a destroyer:વિનાશી, (વિ) જુઓ વિનાશક (2) Riga; destructible, perishable,
For Private and Personal Use Only