________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિડબન
૬૭૩
વિદ્વત્તા
trouble(૨)વ્યથા, દુઃખ,શોક; affliction, misery, grief. (૩) વિકટ પરિસ્થિતિ
a tough situation or condition. વિડંબન, (ન) વિડ બના, (સ્ત્રી.) અનુકરણ, રમૂજી હાવભાવયુક્ત અનુકરણ; imitation, mimicry: (૨) મશ્કરી, ઠ; ridicule, mockery (૩) પીડા, વ્યથા; pain, affliction (૪) વિકટ પરિસ્થિતિ; a tough situation or condition: (૫) ઢેગ;
simulation: (૬) છળ, પ્રપંચ; intrigue. વિણ, (અ.) વગર, વિના; without. વિત, (ન) જુઓ વિત્ત. વિતથ, (વિ.) ખેટું, મિથ્યા; false, vain. વિતરણ, (ન.) વહેંચણી; distribution: (૨) અર્પણ કરવું તે; dedication (3).
El; a donation. વિતક,(પુ.) ગૌણ વિચાર; a subordinate thought or idea: (૨) રાંકા, સંદેહ, doubt, suspicion: (૩) ચર્ચા કે દલીલ spai a; discussion, argumentation. વિતંડા,(સ્ત્રી.)વિત ડાવાદ,(પુ.) અર્થહીન ચર્ચા,માથાઝીક;meaninglessd scussion, head-breaking: (૨) મૂર્ખાઈભર્યો હઠાગ્રહ;
foolish insistence. વિતાડવું, વિતાવવું, (સક્રિ) હેરાન કરવું,
7124RHIVâl; to harass, to persecute: (૨)(સમય) પસાર કરો; to pass (time). વિત્ત, (ન.) ધન, દ્રવ્ય; money, wealth. વિદાય, વિ.) રવાના કરેલું, વળાયેલું,વિયેગી થયેલું; sent off, departed, separated: (સ્ત્રી) છૂટા પડવું તે, કોઈની સબત છોડીને org' a; a departure, a going away
from someone's company. વિદારક, (વિ.) કાપતું, કાપીને અલગ કરતું, ચીરતું: cutting, cutting off, splitting: વિદારણ, (ન.) કાપવું કે ચીરવું
a; cutting off or splitting. વિદારવુ,(સ.ક્રિ)કાપવું, કાપીને અલગ કરવું,
21129'; to cut, to cut off, to split. ૨૨/ગુજરાતી-ગુજરાતી-અંગ્રેજી
વિદિત, (વિ.) જાણેલું કે જણાવેલું; known. વિદુષી, (સ્ત્રી.) વિદ્વાન સ્ત્રી; a learned
woman. વિદૂષક, (પુ.) નાટકને મશ્કરો; a clown of a play: (૨) રંગલે, મશ્કરે; a buffoon, a jester. વિદેશ, (પુ.) પરદેશ; a foreign coun
try: વિદેશી, વિદેશીય, (વિ.) foreign. વિદેહ, (વિ.) શરીરરહિત, unembodied,
bodiless: (૨) મૃત્યુ પામેલું; dead: (૩) વિગત; gone, departed: (૪) મોક્ષ 4179'; having attained spiritual freedom or salvation વિદેહી,
(વિ.) વિદેહ. ધવાયેલું; wounded. વિદ્ધ, (વિ.) વીંધાયેલું; pierced(૨) વિદ્યમાન, (વિ.) હયાત, જીવતું, હાજર
existing, living, present. વિદ્યા, (સ્ત્રી) ભણતર, કેળવણી; education: (૨) જ્ઞાન, વિદ્વત્તા; knowledge, learning (૩) જ્ઞાનપ્રાપ્તિ માટેના કળા કે શાસ્ત્ર; an art or science for attaining knowledge: (x) Captio; science: (૫) જુઓ વધા: વિદ્યાધિકારી, (૫) કેળવણીખાતાને વડે; the director of public instruction, the head of the education department: --પીઠ, (સ્ત્રી) (ઉચ્ચ) વિદ્યાપ્રાપ્તિનું કેન્દ્ર કે ધામ; a university –ભ્યાસ, (ન.) ભણતર, કેળવણી; study, education: –મંદિર, –લય, (ન.) શાળા; a school: –ર્થિની, (સ્ત્રી.) -થી", () અભ્યાસ કરનાર, કેળવણી લેનાર; a student. વિધત, (સ્ત્રી) વીજળી; lightning: (૨)
માનવસર્જિત વીજળી; electricity. વિકમ, (ન.) પરવાળું; a coral. (૨)
ફણગા, ટૂંપળ; a tender shoot or spout વિદ્રોહ, (૫) બળ; a mutiny. વિદ્વત્તા, (સ્ત્રી) જ્ઞાન, પંડિતાઈ, know
ledge, learning erudition.
For Private and Personal Use Only