________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચક્ષણું
૧૭૨
વિટંબણું
hindrance: (૨) મુશ્કેલી; ઉપાધિ; diffi-
culty, trouble. વિચક્ષણ, (વિ.)વિશિષ્ટ પ્રકારની આવડતવાળું; having special faculty or prowess: (૨) ચાલાક, બુદ્ધિશાળી; clever, intelligent: (3) *chel; shrewd. વિચારવું, (અ. ક્રિ) જવું; to go. (૨)
લટાર મારવી; to liter: (૩) વિદાય
લેવી; to depart. વિચલિત, (વિ.) મૂળ સ્થાન પરથી ખસેલું;
dislocated: (૨) ગ્ય માર્ગ ચૂકેલું; gone astray. (૩) અસ્થિર, હાલતું;
unsteady, moving. વિચાર, (૫) ચિંતન, મનન; thinking, thought, idea, reflection: (૨) મંતવ્ય,
અભિપ્રાય; an opinion (૩) ઇરાદે, હેતુ, દયેય; motive, purpose, goal: (૪) નિર્ણય, નિશ્ચય; decision, deter
mination: (૫) સભ્યતા, વિવેક; politeness: (૧) પરિણામની દરકાર; care about an outcome: (૭) ચિતા; anxiety: -ક, (૫) મૌલિક વિચારશક્તિવાળો વિદ્વાન માણસ; alearned thinker:વિચારણું, (સ્ત્રી) ગણના, ચર્ચા, સલાહ; thinking, consideration, mutual consultation: -વંત, વાન, (વિ.) સમજુ, ડાહ્યું; considerate, wise, thoughtful: -૭, (સક્રિ) મનન કે ચિતન કરવાં; to think, to reflect: (2) 221 52all; to discuss: (૩) ધારવું; to suppose: (૪) ચકાસવું, તપાસવું; to investigate. વિચિ, (સ્ત્રી.) તરંગ, મજુ; a wave. વિચિત્ર, (વિ.) આશ્ચર્યકારક; surprising (૨) અદ્ભુત; wonderful:(૩)અસાધારણ extraordinary: (x) Cacao; variegated (૫) અપરિચિત, અજાણ્યું; strange: (૬) વિશિષ્ટ; peculiar ના, (સ્ત્રી.) અજાયબી, H.; wonder, strangeness, peculia
rity, etc. (cut off, separated. વિ૭િન, (વિ) વિચ્છેદ થયો હોય એવું;
વિચ્છેદ, (૫) કાપ; a cut: (૨) અલગતા, વિયોગ; separation:(૩) વિભાગ;section,
division: () Cartiei; destruction. વિ છોહ, (પુ.) વિયોગ; separation. વિજન, (વિ.) વેરાન, નિર્જન, એકાંત; barren,
deserted, uninbabited; desolate. વિજય, (પુ.) સફળતા, ફતેહ; success,
victory: વિજયી, (વિ.) સફળ, ફતેહમંદ;
successful, victorious. વિજયા, (સ્ત્રી.) દેવી પાર્વતી; the goddess
Parvati: (2) 44i; hemp, a drink mixed with hemp. વિજાતીય,(વિ.)ભિન્ન જાતિનુ; of diffe ent
race, caste, sex or class. (conqueror. વિજેતા,(પુ.)વિજય મેળવનાર, a victor, a વિજેગ, (પુ.) જુઓ વિયોગ: -ણ, –ણી, (સ્ત્રી.) વિયેગી સ્ત્રી; a woman suffering from the separation of her lover or husband. [request, an appeal. વિજ્ઞત, (સ્ત્રી.) વિનંતી, અભ્યર્થના; a વિજ્ઞાન, (ન.) પદ્ધતિસરનું શાસ્ત્રીય જ્ઞાન;
systematic knowledge, science: (૨) અનુભવજન્ય જ્ઞાન; knowledge based on experience: (૩) તવજ્ઞાન; spiritual knowledge, philosophy: -શાસ્ત્રી, (૫) વૈજ્ઞાનિક; scientist. વિજ્ઞાપક, (વિ.) જાહેરાત કરતું; declaring, prcclaiming, making publicly known (૨) માહિતી આપતું પુસ્તક, ઇ.); informative (book, etc.): વિજ્ઞાપન, (ન) વિજ્ઞાપના, (સ્ત્રી) જાહેરાત, જાહેર નિવેદન; an advertisement, an ann
ouncement, a public appeal. વિટ, (પુ.) વેશ્યાને ભડ; a prostitute's agent, a procurer, a pimp: (?) નાટકનાં નાયક કે નાયિકાને મશ્કરે સાથી; a clownish companion of the hero or a heroine of a play. વિટ૫, (૫) ડાળી; a branch of a tree વિટંબણા (સ્ત્રી)મકેલી ઉપાધિdifficulty,
For Private and Personal Use Only