________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિકલ્પ
www.kobatirth.org
વિકલ્પ, (પુ.) શંકા, અનિશ્ચિતતા; doubt, uncertainty:(૨) બે અથવા વધારે માર્ગો યા બાબતામાંથી કાઈ એકને પસંદ કરવાની છૂટ હેવી i; an option, an alternative: (૩) વિરાત્રી વિચાર; an opposite thought. વિસબુ, (સ.ક્રિ.) વૃદ્ધિ પામવી, ખીલવું;
to increase, to grow, to develop વિકસિત, (વિ.) ખીલેલું; developed. વિકળ, (વિ.) બાવરું, વ્યાકુળ; perplexed,
૬૭૧
unsettled and confounded. વિકાર, (પુ.) વિકૃતિ, નૈતિ બગાડ, ઇ.; spoil, moral deterioration, etc.: (૨) ગ; a diseas: (૩) કુદરતના નિયમે વિરુદ્ધની:વૃત્તિ; inclination against the laws of nature: (૪) પરિવતન, ફેરફાર; a change: વિકારી, (વિ.) પરિવર્તનશીલ; apt to change, changing: (૨) વિકૃત; spoiled, deteriorated, unnatural. વિકાસ, (પુ.) ખીલવું તે, પ્રગતિ; grow
ing, development, progress: (૨) ઉત્ક્રાંતિ;evolution:-વાદ,(પુ.)ઉત્ક્રાંતિવાદ; the theory of evolution. વિકિરણ, (ન.) વિખેરવુ' તૈ; scattering, dispersion: (૨) પ્રકાશ કે ગરમીનાં કરા ફૂંકાવાં તે; radiation. [radiated. વિકીણું, (વિ.) વીખરાયેલું'; scattered, વિકૃત, (વિ.) કુદરતના નિયમેાથી વિરુદ્ધ જંતુ કે ગયેલુ; opposed or opposing the laws of nature: (૨) ધેારણથી સ્મૃત થયેલું; dislocated from the standard:(૩)(કાઈ પણ અથ માં) બગડેલું; spoiled (in any sense): (૪) રોગિષ્ટ; diseased: (૫) બગડેલા માનસવાળું; perverse: (૬) પરિવતન પામેલ'; changed: વિકૃતિ, (સ્રી.) જુઓ વિકાર, વિક્રમ, (પુ.) જુઆ પરાક્રમઃ (૨) અભૂતપૂર્વ
સિદ્ધિzan unparalleled achievement, વિક્ષ્ય, (પુ.) વેચાણુ; a sale. [a record. વિક્રિયા, (ગ્રી.) જુએ વિકાર. વિક્ષેપ, (પુ.) અડચણુ; obstruction; (૨) મહેલ, અલ્પ સમય માટેના ભંગ; interru
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
વિઘ્ન
ption: (૩) અસ્થિરતા; unsteadiness: (૪) મુરડેલી, ઉપાધિ, મૂંઝવણ; difficulty, trouble, perplexity. વિક્ષોભ, (પુ.) ઉશ્કેરાટ, ખળસળાટ; excitement, disturbance, tumult. વિખ, (ન.) ઝેર; poison: -વાદ, (પુ.) કૈસપ, તકરાર; discord, dispute. વિખટુ',(વિ.)જુદુ પડેલું અને એકાકી;separated and lonely, strayed:(૨) જુદું કે અલગ થયેલું; disc nnecřed, disjined. વિખેરવુ', (સ.ક્રિ.) સમૂહમાં હોય એને અલગ
અલગ કે છૂટું કરવું;t scatter,to disperse વિખ્યાત, (વિ.) પ્રસિદ્ધ, નણીતુ; famous, well-known:વિખ્યાતિ, (સ્રી.) પ્રસિદ્ધિ; વિગન, (ન.) જુએ વિઘટન. [fame. વિગત, (વિ.) ભૂતકાળનુ, ગત; past, gne: (૨) મૃત્યુ પામેલું; dead. વિગત, સ્ત્રી.) બાબત, હકીકત; a matter, a fact: (૨) ખામતનું વિશ્લેષણ; a detail: (૩) સમજણ; understanding: વાર,(વિ.)(અ.) વિશ્લેષણપૂર્વ'ક;detailed; in detail: વિગતે, (અ.) વિગતવાર, વિગલિત, (વિ.) પીગળેલું; melted. વિગુણુ, (વિ.) ગુણ કે લક્ષણરહિત; having no quality or attribute: (૨) વિરાધી ગુણે કે લક્ષણાવાળુ; having opposite qualities or attributes: (૩) નકામુ, ખરામ; useless, bad. વિગ્રહ, (પુ.)યુદ્ધ, લડાઈ; a war, a battle: (૨) શરીર; the body: (૩) (વ્યાકરણ) સમાસનું વિશ્લેષણ; (grammar) dissolution of a compound. વિઘટન, (ન.) સમૂહમાં કે જોડાયેલ' દ્વાય અને ટું પાડવું તે; the act of separating or disconnecting: (૨) કુસંપ; discord: (૩) ભંગા; disruption. વિઘાત, (વિ.) વિનાશક, destructive: (૨) નુકસાનકારક, ઈનકારક; harmful: (૩) પ્રાણધાતક; fatal. વિઘોટી, (સ્રી.) મહેસૂલ; land-revenue. વિઘ્ન,(ન.)અડચણ, નડતર, હરકત; obstacle