________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહિસ્ત
૫૧૭
બળવો
sed by : હર્ધા, અ
બહિસ્ત, (ન) જુઓ બહિત. બહુ, (વિ.) સખ્યા કે થ્થામાં ઘણું વધારે; many, much: કેણ, (વિ.) અનેક કેણવાળું; polygondli (પુ.) એવી આકૃતિ; a polygon. બહુચર, બહુચરા, બહુચરી, બહુચરાજી, (સ્ત્રી.) ભારતની એક દેવીનું નામ; name
of an Indian goddess. બહુધા, (અ.) ઘણી કે અનેક રીતે; in
many or numerous ways. (૨) મોટે ભાગે, ધણું કરીને; generally. અહમતિ (સ્ત્રી)મોટાભાગને મતya majority
opinion (૨) મતની અધિકતા; majority. બહુમાન, (ન) ઉચ્ચ આદર કે સન્માન;
high esteen or respect. બહરૂપી, (વિ.) વિવિધ વેશ કે રૂપ ધારણ sig; assuming various guises or forms: (પુ.) એવી વ્યક્તિ; a person assuming various guises or forms. [(2) Cayel; abundant. બહુલ, (વિ.) ઘણું વધારે; excessive: બહુવચન, (ન) (વ્યાકરણ) એક અથવા બેથી વધારે નામ, વગેરે માટેનું વચન; (grammar) the plural number. બહુવીહિ, (પુ.) એક પ્રકારનો વ્યાકરણને 2174121; a kind of grammatical compound. બહેક, (સ્ત્રી.) સુગંધ; fragrance, perfume: -૬, (અ. કિ.) મધમધવું, સુગંધ ફેલાવવી; to emit fragrance: (૨) સ્વછંદી બનવું, વંઠી જવું; to become self-willed, to go astray. બહેડ, (ન) ઔષધ તરીકે વપરાતું એક
પ્રકારનું ફળ; a kind of herbal fruit. બહેતર, (વિ.) વધારે સારું; better. બહેન, (સ્ત્રી) પુરુષ સંતાનના સંબંધમાં
સ્ત્રી સંતાન, ભગિની; a sister: --પણ, (સી.) સ્ત્રી-મિત્ર, સખી; a woman's
female friend. બહેર, સ્ત્રી) બહેરાશ; deafness. (૨)
અંગે, વ.નું જડત્વ; dullness or numbness of limbs. બહેરાટ, બહેરાશ, (સ્ત્રી) બહેરાપણું, deafness: બહેરુ, (વિ.) શ્રવણશક્તિના અભાવવાળું કે મંદ શ્રવણશક્તિવાળું; dear: (૨) બેદ: dull in sound (૩) ચેતનારહિત, જડ; dull,benumbed,paralysed. બહોરવું, (સ. કિ.) જુએ બહારવું. બહોળું, (વિ.) મોટું, વિશાળ; large, vast. બળ, (ન) શક્તિ, તાકાત, જેરpower, strength: (૨) લશ્કર; an army, fighting forces: -કટ, (વિ.) શક્તિશાળી; powerful, strong. બળખો, પુ) ગળફે; a lump of phlegm.
બિરજોરી. બળજબરી, બળજરી, (સ્ત્રી) જુઓ બળતણ, (ન.) જલાઉ લાકડા; fuel. બળતરા, (સ્ત્રી) દાહની પીડા; pain caused by burning, burning sensation: (૨) ઈર્ષા, અસતેષ, વ.થી થતું H18:24; mental pain caused by envy, discontent, etc. બળતું, (વિ) સળગતું; burning (1)
બળતી વસ્તુ; a burning thing (૨) જુઓ બળતરા (૩) તાપણું; fire for protection against cold. બળદ, (કું.) ગાયનો નર, એક ચોપગું પ્રાણી; an ox, a bullock: (૨ગમાર oulsed; an idiot. અળદાયી, બળપ્રદ, (વિ.) જુએ બલદાયી. બળદિયી, (પુ) જુઓ બળદ. બળવંત, (વિ.) જુએ બળવાન. બળવાખોર, (વિ.) બંડખેર, ક્રાંતિકારી;
rebellious, revolutionary. (strong. બળવાન, (વિ.) શક્તિશાળી; powerful, બળવું, (અ. ક્રિ) સળગવું; to burn (૨) ઈર્ષા, વ.થી મનદુઃખ થવું; to be afflicted because of ervy, etc.: (૩) દાઝવું; to be scorched. બળવો, (પુ.) બંડ, ક્રાંતિ; a rebellion, a revolution.
s ed by
For Private and Personal Use Only