________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બળાત્કાર
૫૧૮
બંધબેસવુ
બળાત્કાર. (૫) જબરદસ્તી: high- handedness, enforcement: (?) જાતીય સુખ માટે સ્ત્રી પર અત્યાચાર; બળાપો, () જુએ બળતરા. [a rape. બળાબળ, (ન) જુઓ બલાબલ. બળિ, (૫) જુઓ બલિ. બળિયા, બળિયાકાકા, (પું. બ. વ.) એક પ્રકારનો વ્યાધિ, શીતળા; small-pox. (૨) એ વ્યાધિને દેવ; the small-pox deity. બળિયું, (વિ.) જુએ બળવાન. બળિયેલ, (વિ.) ઈર્ષાથી બળતું; afflicted because of envy. બળ, (સ્ત્રી.) એક પ્રકારની ખરેટાની વાની; an eatable prepared from the milk of a cow, etc. who has just delivered a calf. બળેવ, (સ્ત્રી) શ્રાવણી કે નાળિયેરી પૂર્ણિમા the full-moon day of the month of Shravan, the coconut day. આજુજવું, (વિ.) અદેખું; jealous: (૨) અસંતુષ્ટ; discontented (૩) દેધિત; enraged, angry. અંકુ, (વિ.) વાંકે; crooked, curved: (૨) ગૂંચવણભર્યું, જટિલ; complex
બંકે, (૫) (વિ.) વરણાગિયે; a dandy. અંગ, (સ્ત્રી) ક્લાઈ; tia: (૨) ઔષધ તરીકે
કલાઈની ભસ્મ; ash of tin as a બંગડી,(સ્ત્રી)કંકણ; a bangle. [medicine. બંગલી, (સ્ત્રી) ના બંગલો: બંગલો, (પુ.) મહાલય; a palace. બંટી, (સ્ત્રી.) એક પ્રકારનું હલકું અનાજ;
a kind of coarse grain. બંડ, (ન) જુઓ બળવો ખોર, (વિ.) જુઓ બળવાખોર. બંડી, (સ્ત્રી) બદન; a waistcoat. અંદગી, (સ્ત્રી.) પ્રાર્થના; prayer: (૨) પૂજા; worship. બંદર, (ન.) જળમાર્ગે વેપાર થઈ શકે એવું
સ્થળ, ગામ કે શહેર; a port, a harbour. નંદિ, નંદી, (૫) અટકાયતમાં રાખેલી
વ્યક્તિ, કેદી; a captive, a prisoner: (સ્ત્રી.) પ્રતિબંધ, મનાઈ; prohibition, restriction: () B91451; a slave maid-servant. (minstrel. બંદી, (૫) ચારણ, ભાટ; a bard, a બંદીખાનું, (ન) કેદખાનું; a prison
house, a jail. બંદીજન, (૫) ચારણ, જુઓ બંદી. બંદૂક, (સ્ત્રી.) એક પ્રકારનું ગોળી મારવાનું
ફેક હથિયાર; a gun બંદો, (૫) વિનમ્ર સેવક, દાસ; an humble servant: (2) Hamma; one's own self. બંદોબસ્ત, (!) સંપૂર્ણ તજવીજ, વ્યવ2.41; complete provision, arrangements: (૨) તકેદારી, જાપતો; alertness, watchfulness. બંધ, (વિ.) વસેલું, ખુલ્લું નહિ એવું; shut up, closed. (૨) નિષ્ક્રિય, અટકી પડેલું; inactive, non-functioning, stopped up: (3) 740ia; at standstill. બંધ, (પુ.) બાંધવાની ક્રિયા; the act of binding or tying: (૨) બાધવાનું 201404; means of birding or tying: (૩) પકડ, ગાંઠ; a grip, a knot: (૪) જુઓ બંધન, બંધક (વિ.) જુએ બંધનકારક. બંધકેશ, અંધકેષ, (૫) સખત કબજિયાત; dyspepsia. બંધણી,ી.)બંધનકારક બાબતya binding
matter: (૨) કરાર; an agreement. બંધન, (ન) મનાઈ, પ્રતિબંધ; a restricion, prohibition (૨) અટકાયત, કેદ; captivity,imprisonment:(૩)પકડ, ગાંડ, શંખલા, વગેરેઃ a grip, a knot, a chain, fetters, etc. –કારક, -કારી, (વિ.) બંધન કરનાર; binding, restricing અંધબેસત, (વિ.) સુમેળવાળું; accordant (૨) સંપૂર્ણ રીતે માફક કે અનુકૂળ; completely fitting or suitable. બંધબેસવું, (અ. ક્રિ) સુમેળવાળું કે અનુ
For Private and Personal Use Only