________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બર્બર
૫૧૬
બહિષ્કાર
બર્બર(ન)(૫)જંગલી, સંસ્કારહીન માણસ; અલ, (ન.) જુએ બળ, [a barbarian, બલકે, (અ) એટલું જ નહિ પણ; not
only that, notwithstanding બલદાયી, બલપ્રદ, (વિ.) શક્તિવર્ધક;
tonic, invigoratiog. બલવંત, બળવાન, (વિ.) શક્તિશાળી;
powerful, strong. બલા, (સ્ત્રી) વળગેલું, પીડાકારી ભૂત; a troublesome ghost pervaded in a human-being(૨) લપ, ત્રાસદાયક
વ્યક્તિ; a pest, a plague: (૩) વ્યથા, મુશ્કેલી; affliction, trouble. અલાસ્કાર, (પુ.) જુએ બળાત્કાર, બલાબોલ, (ન.) શક્તિ અને નબળાઈનાં માપ કે પ્રમાણ; comparative or relative strength and weakness. બલિ, () દેવને અર્પણ કરવાનો ભોગ an offering to a deity –દાન, (ન.) દેવને ભોગ આપવાની ક્રિયા; the act of offering to a deity: (૨) ત્યાગ; a sacrifice. બલિષ્ટ, (વિ.) સૌથી શક્તિશાળી; stronબલિહારી, (સ્ત્રી.) રહસ્ય, ખાસ ગુણ, ખૂબી; the secret, a peculiar quality or talent: (૨) પ્રશંસા, વાહવાહ; praise, loud applause. બલૂન, (ન.) આકાશમાં ઊડી શકે એવી હવા
ભરેલી રબર, વ.ની કથળી; a balloon. બલયું, બલોયું, (ન.) ચૂડી, ક કણ; a બલકે, (અ) જુએ બલકે. [bracelet, બસ, (અ.) પૂરતું; enough, sufficient. બસ, (વિ) જુઓ બેસ. [hundred. બસ, બસો, (વિ.) “૨૦૦'; “200', two બસ્તિ , (સ્ત્રી) પે; the part of the belly below the navel: (૨) મૂત્રાશય; the bladder: (૩) “એનિમો’ અથવા એને માટેની પિચકારી; c.ema or enema syringe. બહલાવવું, (સ. કિ.) વધારવું, ખીલવવું;
to increase, to develop: (૨)મજબૂત કરવું; to strengthen (૩) વિસ્તારવું, $41149; to extend, to spread: (*) આનંદ પમાડો; to gladden. બહાદુર, (વિ) નીડર; fearless, braves (૨) હિંમતવાન, શૂરવીર; courageous, heroic: બહાદુરી, (સ્ત્રી) શૌર્ય, નીડરતા; heroism, fearlessness, boldness. બહાનું, (ન.) ખેટું કારણ, મિષ; a pretext, an excuse. (out, outside. બહાર, (અ.) અંદરથી વિરોધી બાજુએ; બહારવટિયો, (૫) રાજા કે રાજ્યની સામે બંડ પોકારી હિંસાત્મક ગુનાઓ કરનાર વ્યક્તિ; an outlaw: બહારવટું, (ન.) બહારવટિયાની કામગીરી; outlawry. બહાર, (સ્ત્રી) શોભા; decoration, ornamentation: (૧) ભપક, ભવ્યતા; pomp, grandeur (૩) આનંદ, મસ્તી, joy, gaiety: (૪) વિકસવું–ખીલવું તે; bloom: (૫) વસંતઋતુ; the spring (season): (૬) વસંતનું આહ્લાદક વાતાવરણ; romantic atmosphere of the spring. બહારવું, (સ. કિ.) ઝાડું કાઢવું; to sweep. બહાલ, (વિ.) સ્વીકૃત, મજૂર; accepted, confirmed: (2) 41241; permanent: બહાલી, (સ્ત્રી.) મંજૂરી; acceptance, confirmation. બહિર, (અ) (સમાસમાં) બહાર; (in compounds) out, outside. બહિરંગ, વિ.) બહારનું, બાહ્ય, ઓતપ્રોત નહિ, અલગ; extenal, separate, tinintegrated: (ન.) પ્રારંભને વિધિ; an inaugural Ceremony: (3) ILHA
742 external part or form. બહિત, (ન.) જનત, સ્વર્ગ teaven. બહિષ્કાર, (પુ.) અરવિકાર, non-acc3ptance, ejection: (૨) જ્ઞાતિ મંડળ, સમાજ, વ. માંથી કાઢી મૂકવું તે; excommunication, boycott.
(gest
For Private and Personal Use Only