________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરકત
૫૧૫
બરોળ
dise: (૩) જાત, પ્રકાર; type, sort, kind: (અ) ની પ્રમાણે; in accordance with, in the manner of: (વિ.) સિદ્ધ, ફળીભૂત, સફળ; achieved, fulfilled, successful: (૨) પૂરતું; suficient (3) જરૂર પૂરતું, યોગ્ય needful, proper. અરકત, (સ્ત્રી.) વિપુલતા, ત; abundance: (૨) લાભ, ફાયદ; profit, advantage: (૩) સમૃદ્ધિ, prosperity. (૪) સિદ્ધિ, સફળતા; fulfilment, success. બરકવું, (સ. કિ.) મોટા સાદે બોલાવવું;
to call loudly. (gunner. અરકંદાજ, (૫) બંદૂકધારી સૈનિકa બરખાસ્ત, (વિ.) સમાપ્ત, ખલાસ; con
cluded: (2) Cazcovia; dissolved. બરછટ, (વિ.) ખરબચડું; rough: (૨) (અનાજ, વ) હલકું; (grain, etc.) coarse. બરછી, (સ્ત્રી.) એક પ્રકારનું ભાલા જેવું
(44117; a spear-like weapon. બરછો, (૬) ભાલે; a spear. અરજરી, (સ્ત્રી) જબરદસ્તી; high-handcdness, enforcement. બરડ, (વિ.) સહેલાઈથી ભાંગી શકાય એવું,
જટ ભાંગી જાય એવું, તકલાદી; fragile, બરડવું, (ન.) જુએ બડવું. [brittle. બરડો, (કું.) વાસે, પીઠ, the back. બરણી, સ્ત્રી.) ઘી, તેલ, વ. રાખવાનું નળાકાર પાત્ર; a jar. બરતરફ, (વિ.) (નૌકરી વ. માંથી) રુખસદ 34 dismissed(from service,etc.) બરતરફી, (સ્ત્રી) રુખસદ; dismissal અરદાશ, બરદાસ, બરદાસ્ત, (સ્ત્રી) સભાળ, ચાકરી, તજવીજ; care, attendance, servic', provision. (snow. બરફ, (કું.) પાણીનું ઘન સ્વરૂપ: ice, બરફી, (સ્ત્રી.) એક પ્રકારની મીઠાઈ, a
kind of sweet-meat. અરબાદ, (વિ.) અધ:પતિત; degenerated: (૨) પાયમાલ; ruined. (૩) રદબાતલ,
void, cancelled: (૪) વેડફી નાખેલું; wasted: (૫) નકામું; useless, vain: બરબાદી, (સ્ત્રી) પાયમાલી, અધઃપતન, વ; ruin, degeneration, etc. બરાક, (સ્ત્રી.) સૈનિકોને રહેવાનું અકેક ઓરડીઓવાળું લાંબું મકાન; a barrack: (૨) હવા પ્રકાર વિનાની નાની ઓરડી; a small unventilated room. બરાડ, (સ્ત્રી) બૂમ, રાડ; a shoute -૩, (બ. ક્રિ) બૂમ પાડવી; to shout બરાડો, (પુ.) બરાડ. બરાત, (સ્ત્રી.) લગ્નની જાન; a marriage party: () 478.31; a marriageprocession. બરાબર, (વિ.) સમાન, સરખું; equal, similar: (૨) ખરું, યોગ્ય; right. proper: (૩) દોષરહિત; faultless: (૪) (અ.) સમાન કે સરખી રીતે; equally, similarly. (૫) રીતે, દોષરહિતપગે; properly, cxactly: બરાબરિયું, (વિ.) સાવડિયું, મળતું, સરખું; equal, similar, moatching: 4ply put, () સમેવડિયે; a match: (૨) હરી, પ્રતિસ્પધી; a rival, an adversary. બરાસ, (ન) કપૂરમાંથી બનતો એક પ્રકારને સુગંધી પદાર્થ; a fragrant substance made from camphor. બરાસ, (ન.) સે ધનફૂટનાં માપ કે એકમ; a measure or unit of a hundred square feet. બરી, (સ્ત્રી) જુઓ ખરેટું. બર, (૬) (ન.) એક પ્રકારનું નેતર જેવું HTTL; a kind of cane-like grass. અરે, (૫) ઉગ્ર તાવ પછી હોઠના ખૂણા 42 ud $leil; a pimple on the corner of lips caused after in
tense fever. બબર, (વિ.) (અ.) અને પેટા શબ્દો
માટે જુએ બરાબર. [the spleen. બરોળ, (સ્ત્રી.) પેટની અંદરની પ્લિહા;
For Private and Personal Use Only