________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખલે
૫૧૪
બર
ઈ.ને ફેરફાર; a transfer (of an office, post, etc.). બદલે, (અ) બદલ, બદલો, (૫) સાટું, an exchange, a batter: (૨) ફેરફાર; a change: (૩) કર્મફળ; reward, requital: (૪) પ્રતિકાર, વેર; retaliation, revenge. (obedient. બદલુ, (સ. કિ.) આજ્ઞાંકિત થવું; to be બદશિકલ, (વિ.) બેડોળ, કદરૂપુ; deformed, ugly. બદસૂરત, (વિ.) જુઓ બદશિલ. બદહજમી, (સ્ત્રી.) મંદાગ્નિ, અપચે; in
digestion. બદામ, (સ્ત્રી.) એક પ્રકારને સૂકો મેવો: an almond: (૨) ચલણ વ. ઓછામાં ઓછું; the minimum unit of money, etc.: બદામી, (વિ.) લાલ ભૂખરું; grey. ખદી, (સ્ત્રી) દુરાચાર, ભ્રષ્ટાચાર; viciousness, immorality, corruption: (૨) વ્યસન, કુટેવ; an addiction, a bad habitઃ (૩) કૂથલી, નિંદા; slander, અધિર, (વિ.) બહેરું; deaf. [calumny. અ ઉં, (વિ.) સકળ, સધળું, તમામ; all, whole, entire, total. બધે, (અ) સર્વત્ર; everywhere. ખનવું, (અ. ક્રિ.) થવું, આકાર લેવા, અસ્તિત્વમાં આવવું; to occur, to happen, to take shape, to come into ex' since: (૧) રચાવું, ઉત્પન્ન થવું; to be constructed, to be produced: (૩) વેશ કે રૂપ ધારણ કરવાં; to assume guise or form: (*) સુમેળ સારો સંબંધ હો; to accord, to have cordial relations: (4) ભકો કે ઠાઠ કરવાં; to become pompish, to be adorned lavishly:(૬) મૂર્ખ બનવું, ફજેત થવું; to be befooled: (૭) કેફથી મસ્ત થવું; to be carefree and gay because of intoxication.
બનાત, (સ્ત્રી.) એક પ્રકારનું ઊની કાપડ;
a kind of woollen cloth. બનાવ, (૫) પ્રસંગ; an event, an incident (૨) સુમેળ, સ્નેહસંબંધ; accord, cordial relations. બનાવટ, (સ્ત્રી) બનાવવાની રીત: mode of construction (૨) રચના, નિર્માણ; composition, coostruction, structure, production: (૩) છેતરપિંડી, ધૂતતા, ટેગ; deceit, fraud, pretence: (8) 3431; intrigue: (*) ફજેતે; fiasco. બનાવટી (વ.) નકલી, કૃત્રિમ; imita
ted, spurious, artificial. અનુસ, બનૂસ, (પુ.) જાડો ઊની ધાબળે;
a thick woollen blanket. બનેવી, (૫) બહેનનો પતિ; a sister's
husband, a brother-in-law. બને, (વિ.) બેઉ; both. બપયો, (૫) ચાતક; a kind of sweet
voiced singing bird [midday. બપોર, (૫) (સ્ત્રી) મધ્યાહ્ન noon, બફારે, (૫) બાફ, ઘામ; sultry weather: બફાવું, (અ. .) ઘામથી પરેશાન થવું; to be oppressed by sultry weather. બબડ, (સ્ત્રી) બબડવું, (અ. કિ.) બબડાટ, (૫) જુઓ બડબડ. બબરચી, (૫) મોગલાઈ કે યુરોપીઅન ખાણાનો રસ ; a cook for Moglai or European food. [foolish. બચક, (વિ.) અલહીન, મૂર્ખ; stupid, બમણવું, (અ.કિ.) બમણાટ, (પુ.) જુઓ
બણબણ” માં બણબણવું”, “બણબણ.
(twofold. બમણ, (વિ.) બેગણું, બેવડું; double, બયાન, (ન.) વર્ણન, હેવાલ; descrip
tion, narration, account, report. બર, (૫) પહોળાઈ, પને; breadth, width: (૨) વ્યાપારી માલ; merchan
For Private and Personal Use Only