________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રતિભા
www.kobatirth.org
૪૯૨
(ન.) પ્રતિચ્છાયા; a reflected image: (૨) પડછાયા; a shadow. પ્રતિભા, (સ્રી.) તેજ, કાંતિ; lustre, splend ur: (૨) વ્યક્તિના પ્રભાત્ર; awe, grace: (૩) નૈસગિક અસાધારણ બુદ્ધિશક્તિ; natural or extraordinary faculty: શાળી, (‹.) awe-inspiring, etc. પ્રતિમા,(સ્રી.) મૂતિ; a statue, an idol. પ્રતિરોધ, (પુ.) અવરોધ, રોકાણ, અટકાવ; obstruction, hindrance: (૨) સામનેા; resistance.
પ્રતિવાદ, (પુ.) ખંડન, વિરોધ; refutation, opposition: પ્રતિવાદી, (વિ.) (પુ') બચાવપક્ષની વ્યક્તિ; a defendant, a respondent. પ્રતિષ્ઠા, (સ્રી.) કીતિ, નામના, આબરૂ: fame, reputation, rerown: (૨) સ્થાપના; installation: (૩) મૂર્તિ . ની વિધિપૂર્વક સ્થાપના; ceremonious installation of an idol, etc: (૩) મજબૂતી, સ્થિરતા: firmness, stab lity: ના, (ન.) પાયા; foundation: (૨) પાયાનું સ્થાન, સ્થળ; a site, a situation, a place: પ્રતિષ્ઠિત, (વિ.) આબરૂદાર; reputed (૨) સ્થિર, મજબૂત; stable, firm. પ્રતિસ્પી, (પુ.) હરીફ; a rival. પ્રતિહાર, (પુ.) કરવાન; a gate-keeper. પ્રતીક, (ન.) પ્રતિમા; an idol, a statue: (૨)સ કેચિહ્ન; a symbol. પ્રતીક્ષા, (સ્ત્રી. રાહુ કે વાટ જોવી તે; a waiting for.
પ્રતીતિ, (સ્રી.) વિશ્વાસ, ભરેસેı; trust, faith: (૧) ખાતરી; assurance: (૩) સમજણ, પ્રત્યક્ષ જ્ઞાન; conviction, perception.
પ્રગ્યમ્ (ગ) (વિ.) પાછુ' કરેલું; reverted, returned: (૨) અંતર્મુખ; introvert: (૩) અદનુ, આંતર; internal: (૪)પશ્ચિમ;
western.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રદશક
પ્રત્યક્ષ, (વિ.) દૃશ્ય; visible: (૨) ખુલ્લું, સ્પષ્ટ; open, bare, clear: (ક) ઇ'દ્રિયગ્રાહ્ય; perceptible: (ન.) ઇંદ્રિયા દ્વારા થતુ જ્ઞાન; perception. પ્રત્યય, (પુ'.) જુએ પ્રતિતી: (૨) કારણ, હેતુ; cause, purpose: (૩) (વ્યા.) રૂપા, ૧. બનાવવા માટે શબ્દને અંતે લગાડાતા ઉપસગ, વ., (grammar) an affix. પ્રત્યેવાય, (પુ.) અડચણ, નડતર, વિન્ન; an obstacle, an impediment: (૨) રજ, સ’કાચ, વાંધા; scruple, objection: (૩) પાપ, દેષ; a sin, an offence પ્રત્યંચા, (સ્રી.) ધનુષની દેરી, પણછ; the string of a bow. પ્રત્યાગમન, (ન.) પાછું' આવવુ કે ફરતુ તે; a return, a reversion.
પ્રત્યાઘાત, (પુ'.) સામે આધાત; reaction: (૨) પડધેı; reaction. પ્રત્યાહાર, (પુ.) સંપૂણ ઇન્દ્રિય નિગ્રહ; complete control over the senses, self-denial.
પ્રત્યુત્તર, (પુ.) સામેા જવાબ; a rejoinder: (૨) જવામ; a reply. પ્રત્યે, (અ.) તરફ; at, towards. પત્યેક, (વિ.) દરેક each. cvery onc. પ્રથમ, (વિ.) પહેલું; first: (ર) પાયાનું, મૂળ, પ્રારંભનું'; fundamental, original, initial: (૩) (અ.) પ્રારંભમાં; initially: (૪) પહેલેથી, અગાકુથી; at first, formerl, previously: પ્રથમા,(વિ.) (સ્ત્રી.) પહેલી વિક્તિ; the nomina
For Private and Personal Use Only
tive case.
પ્રથા, (સ્રી.) રિવાજ, રૂઢિ, ધારે; custom, practice, rule: (૨) રીત; mode. પ્રદક્ષણા, પ્રદક્ષિણા, (સ્રી.) વ્યક્તિ કે વસ્તુને જમણી બાજુ રાખી એની આસપાસ વર્તુળાકારે ફરવુ' તે; moving left to right in circular motion round a person or thing. પ્રદર્શક, (વિ.) (પુ'.) બતાવનાર; pointer,