________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રશ્નનળવ
પ્રજાળવું, (સ. ક્રિ.) સળગાવવું; to ignite. પ્રજ્ઞ, (વિ.) અત્યંત ડાહ્યું; very wise: (૨) જ્ઞાની, વિદ્નાન; learned: (૩) અત્યંત બુદ્ધિશાળી: highly intelligent. પ્રજ્ઞા, (સ્રી.) બુદ્ધિ, ડહાપણ; intelligence, wisdom: -ચક્ષુ, (વિ.) આંધળું; blind. to bow to, to salute. પ્રસવુ', (સ. ક્રિ. ) નમસ્કાર કરવા, નમવુ; પ્રણય, (પુ.) ખતીય પ્રે; congugal cr sexual lyve: પ્રયિની, (સ્ત્રી.) a beloved woman: (૨) પત્ની; a wife: પ્રણયી, (વિ.) (પુ.) a beloved man: (૨) પતિ: a husband.
૪૯૧
પ્રણવ, (પુ.) ૩ કાર; the symbol પ્રણામ, (પુ.) નમસ્કાર; a bow, salutation. [a custory, a tradition. પ્રણાલિકા, પ્રણાલી, (સ્ત્રી.) રૂઢિ, રિવાજ; પ્રણિપત, (સ્રી.) આજીજી; an entreaty. પ્રણિધાન, (ન.) ધ્યાન, સમાધિ; meditation, trance: (૨) ઉપાસના; worship: (૩) ભક્તિ; devotion. પ્રણિપાત, (પુ.) સાષ્ટાંગ નમસ્કાર; a p'ostrate bow.
પ્રણતા, (પુ'.) કર્તા, રચના; an author, a maker,an expounder, an originator. પ્રત, (સ્રી.) પુકની નક્લ; a copy of
bock: (૨) મૂળ લખાણ; manuscript. પ્રતાપ, (પુ.) પ્રભાત્ર; awe, dignity, glory: (૨) ભવ્યતા; majesty, grandcur; (૩) સત્તા; power, authority: (૪, પ્રતિષ્ઠા; renown: (૫) કાંતિ, તેજ; lustre: વાન, પ્રતાપી, (વિ.) ઉપરેરક્ત ગુણાવાળુ; majestic, etc. પ્રતારણા, (સ્રી.) ગાયા, છેતરિપંડી; fraud, cheating, deceit. પ્રતિ, (અ.) તરફ; at, towards: પ્રતિઉત્તર, (પુ.) જુએ પ્રત્યુત્તર. પ્રતિકાર, (પુ.) . સામનેા; resistance: (૨) વિરેશ્વ; opposition: (૩) ઇલાજ, ઉપાય; a remedy, a cure.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિબધ
પ્રતિકાવ્ય, (ન.) વિડ`ખત પ્રતિકાવ્ય; a parody.
પ્રતિકૂલ, કૂળ, (વિ.) માફ્ક કે અનુકૂળ ન હોય એવું; adverse, unsuitable, in convenient: (૨) વિરુદ્ધ; opposite: (૩) વિસંવાદી, ઊલટુ'; discordant, contrary.
પ્રતિક્રિયા, (સ્રી.) ઇલાજ, ઉપાય; a cure, a remedy: (૨) પ્રત્યાધાત; reaction. પ્રતિગામી,(વિ.) પ્રત્યાધાતા; reactionary. પ્રતિઘોષ, (પુ.) પડàા; an echo. પ્રતિજ્ઞા, (સ્રી.) વચન, પણ; a promise, a vow, a resolution. પ્રતિદેિન, (અ.) હુમેરાં, વારંવાર; every day, frequently. પ્રતિધ્વનિ, પું) પડધા; an echo. પ્રતિનિધિ, (પુ.) કંઈ વ્યક્તિ કે સંસ્થાને બદલે કામ કરવા અઘિકૃત વ્યક્તિ; a rep;resentative: ત્ત્વ, (ન.) પ્રતિનિધિ૫; the orice or status of a representative:(૨) પ્રતિનિધિ મેાલવાન કે ચૂંટવાના અધિકાર; the right of representation. પ્રતિપક્ષ, (પુ'.) વિરેધી પક્ષ; an oppor site side or pary: (૨) વિધી, રાત્રુ; an opponent, an enemy, an adversary: (૩) પ્રતિવાદી; a defendant. પ્રતિપદ, પ્રતિપદા, (સ્રી.) પ્રથમા તિથિ, એકમ; the first day of a lunar fortnight. પ્રતિપાદન, (ન.) પ્રમાણેથી સાબિત કરતુ તે; to prcve or expound with accepted facts or valid arguments. પ્રતિપાલક, (પુ.) ભરણપાષણ કરનાર, પાલક, વાલી: a supporter, a guarપ્રતિપાલન, (ન.) ભરણપોષણ. [dian, પ્રતિપાળ, (પુ.) જુઆ પ્રતિપાલક, પ્રતિપાલન.
પ્રતિબંધ, (પુ.) અડચણ, વિશ્ર્વ; an obstacle, hindrance: (૨) મનાઈ, prohibitin, restrictionઃ પ્રતિષિખ,
For Private and Personal Use Only