________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રાપ્ત
(૬) (તત્વજ્ઞાન) સૃષ્ટિની ઉત્પત્તિનુ પુરુષથી ભિન્ન એવું મૂળ કારણ; (philosophy) the original cause of the creation apart from the Purush Tattwa: (૭) (ગ્યા.) મૂળ શબ્દ; a basic word: (૮) મુખ્ય કે પ્રધાન ગુણ કે ધર્મ; the chief or the fundamental quality or attribute: (૯) મૂળ સ્વરૂપ; the fundamental form.
પ્રકાપ, (પુ'.) ગુસ્સ; anger, wath: (૨ મૂળ કરતાં વધારે પડતાં આવેગ કે ઉશ્કેરાટ, પ્રતા; more than normal force or excitement, intensity. પ્રક્રિયા, (સ્રો.) પદ્ધતિ, રીત; method, mode, way; (૨) કાપ ત. nmode of action, process: (૩) ધાર્મિ ક વિધિ, ; performance of a rligious rite or ceremony, etc.
૪૯૦
પ્રક્ષાલન, (ન.) ધેનુ તે; washing, cleaning by water.
પ્રક્ષેપ, (પુ.) ફે કવું તે; a throw: પાછળથી કરેલા અનધિકૃત ઉમેરે। (સાહિત્ય વ. માં); an interpolation (in literature, etc.) પ્રખર, (વિ.) ઉગ્ર; intense: (૨) તીક્ષ્ણ; sharp, pointed.
પ્રખ્યાત, (વિ.) નામાંકેત, પ્રતિ; renowned, reputed, famous. (૨) પ્રરાસ્ત; praised, besi: (૩) લેાકપ્રિય, નણીă; popular, well-known. પ્રગટ, (વિ.) જુ પ્રટ પ્રગટવું, (અ. ક્રિ.) અસ્તિત્વમાં આવવું, જન્મવું, નિર્માણ થવુ; to come to existence, to be born, to take shape, to be produced: (૨) સળગવું; to be ignited or lighted: (સ, ક્રિ.) સમાવવું'; to ignite or light. પ્રગટાવવું, (સ. ક્ર.) નહેર કરવ્રુ; to proclaim, to disclose: (૨) ઉત્પન્ન કરવું; to produce: (૩) પ્રગટ કરવુ'; to publish, to bring into existence.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Yout
પ્રગતિ, (સ્રી.) ઉન્નતિ, વિકાસ; progress, advancement, development. પ્રગલ્સ, (વિ.) ભવ્ય; grand: (૨) ગભીર; earnest: (૩) પુખ્ત; matured. (૪) વિકાસની પરાકાષ્ટાએ પહેાંચેલું; fully developed, perfected: (૫) નીડર; dauntless (૬) ઉગ્ર, તીક્ષ્ણ; intense. sharp: (૭) નિન્જ, સાહસિ; audacious: (૮) અભિમાની, અનુમાવી; proud, egoti、tic: (૯) ઉહત; rude પ્રગાઢ, (વ.) અત્યંત ગઢ; extremely dense, close or intimate. પ્રચલિત, (વિ.) અમલી, ચાલુ, ચાલતુ આવેલું; current, prevalent, in practice or vogue.
પ્રચ’ડ, (વિ.) ભયંકર; terrible: (૨) કદાવર; huge: (૩) અત્યંત; excessive: (૪) ખેડુ‰; limitless.
પ્રચાર, (પુ.) ફેલાવા, પ્રસરણ; spread: (૨) કોઈ મત, વાદ, વ. ને ફેલાવે; propaganda: (૩) અમલ, વહીવટ પ્રચલિત રહેવું તે; administration, prevalence: (૪) પ્રણાલિકા, રૂઢિ; custom, tradition. પ્રચુર, (વ.) અતિશય; excessive: (૨) વિપુલ; abundant.
પ્રચ્છન્ન, (વિ.) ઢાંકેલું; covered: (૨) 'd; secret. hidden.
For Private and Personal Use Only
પ્રજનન, (ન.) જન્મ આપવા તે, ઉત્પત્તિ; generating, production. [burn. પ્રજળવુ, (સ. ક્રિ.) ખળવુ, સળગવુ; to પ્રજા, (સ્રી.) જનતા, લેાકેા; people: (૨) રૈયત; subjects: (૩) એક રાષ્ટ્રની જનતા; a nation: (૪) સંતતિ; progeny: (૫) ત; a race: --પતિ, (પુ.) સર્જનહાર
બ્રહ્મા: Lord Brahm-the creator: (૨) રાન્ત, સમ્રાટ; a king, an emperor: (૩) કુંભાર; a potter: (૪) યુરેનસ ગ્રહ; the planet Uranus: -સત્તા, વિ.) (ન.) પ્રાનાં સત્તા અને વહીવટવાળું રાજ્ય; a republic, a democracy.