________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્ર
૪૮૯
પ્રકૃતિ
ing tbe bridegroom or the bride ceremoniously. (૨) એ ક્રિયામાં વપRid 214211; material or articles used in that ceremony: પાંખ, (મુ. કિ.) વર અથવા કન્યાને વિધિસર વધાવવાં; to receive the bridegroom or the bride ceremoniously. પૌત્ર, (૫) પુત્રને પુત્ર; a grandson. પૌર, (પુ.) શહેરી નાગરિક; a citizen. પીરત્ય, (વિ.) પૂર્વનું; eastern. પૌરાણિક (વિ.) પુરાણોને લગતું; mythological: (૨) (૫) જેઓ પુરાણી. પૌરુષ, (વિ.) પુરુષનું કે એને લગતું; masculine, manly. (૨) (ન.) પુરુષત્વ; manliness, masculine power: (૨) પુરુષાતન; bravery, the spirit of adventure, valour. પૂર્ણિમા. પણ માસી, પૌર્ણિમા, (સ્ત્રી) જુઓ પિષ, (૫) જુએ પોષ. પૌષ્ટિક, (વિ) શક્તિવર્ધક, પુષ્ટ કરનાર, tonic, nutritious.
આ પૌવા, (પં. બ. વ) શેકીને ચપટા કરેલા ચોખા; roasted, flattened rice. યાજ, (૫) () ડુંગળી; an onion. સ્વાદુ, (૧) શેતરંજની રમતમાં સૌથી નીચા દરજજાનું-પાયદળ સિપાઈનું મહેણું; a pawn in the game of chess: (?) પાયદળ સિપાઈ; an infantry-man. ગાર, (૫) પ્રેમ; affection, love (૨) male 94; conjugal or sexual love: પ્યારી, (સ્ત્રી.) વહાલી સ્ત્રી, a sweetheart, a beloved woman: પ્યારું, (વિ.) વહાલું; dear, beloved: યારો, (કું.) વહાલો પુરુષ; a beloved man. ચાલી, (સ્ત્રી.) નાનો વાટકે કે પવાલુ: a small cup or bowl: ચાલો, (પુ.) મોટો વાટકો કે પવાલું. પ્યાસ, (સ્ત્રી.) તૃષા, તરસ; thirst: (૨) ઉમ ઇચ્છા; an intense desire, પાસું, (વિ) તરસ્યું, ઉગ્ર ઇચ્છાવાળું; thirsty, intensely desirous.
પ્રક્ટ, (વિ.) ખુલ્લું; open, bare: (૨) જાહેર, સાર્વજનિક; public: (૩) પ્રત્યક્ષ, Euld; visible, perceptible, evident: (૪) સ્પષ્ટ; clear: (૫) પ્રકાશિત (પુસ્તક, 4.); published (a book, etc.): પ્રકટીકરણ, (ન.) પ્રકટ કરવું તે; the act of disclosing, publishing. etc. પ્રકરણ, (ન.) વિષય, પ્રસંગ; a subject, an event or occasion: (૨) પુસ્તકનો વિભાગ; a chapter or division of a book: (૩) બાબત, મામલે; a matter, an affair. પ્રકાર, (૫) જાત; sort, kindઃ (૨) ભેદ; difference: (3)«; method, mode. પ્રકાશ, (૫) તેજ, અજવાળું; lustre, lighc (૨) પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ; fame, glory, renown: (3) 414224; disclosure, publishing, display, manifestation (૩) અજવાળતું, ખુલ્લું કે પ્રસિદ્ધ કરતું; enlightening, disclosing or publishing: –ન, (ન) ઉપરોક્ત ક્રિયાઓમાંની કોઈ એકર (૨) પ્રસિદ્ધ કરેલું પુસ્તક; a published book. પ્રકાશવું, (અ. દિ.) ચળકવું, ઝગમગવું; to shine, to glow (૨) પ્રક્ટ થવું; to be disclosed, to come to light, to be published. પ્રકીર્ણ, (વિ.) વેરાયેલું; scattered: (૨) વીખરાયેલું, પાંખું; dispersed, sparce (૩) પરચૂરણ; miscellaneous. પ્રકૃત, (વિ.) જુઓ પ્રસ્તુતઃ (૨) શુદ્ધ, Castzaren; pure, unmixed: (3) Hilas; original, fundamental. પ્રકૃતિ, (સ્ત્રી) નિસર્ગ, કુદરત; nature (૨) મુળ ભાવ; temperament, diposition (૩) શારીરિક બંધારણ અને ગુણે; physical constitution and qualities (૪) પ્રધાનમંડળ; a ministry, a body of ministers= (૫) રેત, Hond; subjects, people, a nation:
pili leelajari
For Private and Personal Use Only