________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રદાન
www.kobatirth.org
exhibition.
exhibitor: પ્રદન, (ન.) ખતાવવું તે, નિરૂપણ; display: (૨) વિશિષ્ટ વસ્તુ વગેરે નહેરમાં જોવા મૂકવી તે; an [bestowing. પ્રદાન, (ન.) આપવું તે; a giving or પ્રદીપ, (પુ.) દીવેા; a lamp: (૨) ઉત્તળનાર વ્યક્તિ કે વસ્તુ; a gloryfying person or thing.
પ્રદેશ, (પુ.) સ્થળ, ભૂમિ; a place, a spot, a site: (૨) મુલક; a territory, a region: (૩) દેશનો વિભાગ, પ્રાંત; a region, a province. [nightfall. પ્રદોષ, (પુ.) સધ્યાકાળ; dusk, the પ્રધાન, (વિ.) મુખ્ય; chief ખારીને વડા, વજીર; an head, a minister.
(પુ'.) કારા
executive
પ્રપંચ, (પુ.) સંસાર; the world: (૨) સંસારની ઉપાધિ; the troubles of the world: (૩) વિસ્તાર; extenı: (૪) છળકપટ; fraud, intrigue, deceit: પ્રપંચી, (વિ.) દગલબાજ, કપટી, fraudu
lent.
પ્રપાત, (પુ.) પડવું તે, પતન; a fall: (૨) જળધેાધ; a water-fall: (૩) ભૂસકા; a dive. [grandfather. પ્રપિતામહ, (પુ.) ખાપના દાદો; a great પ્રફુલ્લ, પ્રફુલ્લિત, (વિ.) વિકસેલુ', ખીલેલું; blossomed, bloomed: (૩) આન ંદિત; cheerful, gay.
પ્રબલ, પ્રબળ, (વિ.) શક્તિશાળી, અતિ બળવાન; powerful, very strong: (૨) હગ્ર, અતિરા; intense, excessive. પ્રબંધ, (પુ.) દંતકથા અને ઇતિહાસના મિશ્રણવાળી સાહિત્યકૃતિ; a historical cum legendary literary work: (૨) નિબ ંધ, સોાધનાત્મક લેખ; an essay, a thesis, a treatise: (૩) ગીત, કાવ્ય; a song, a poem: (૪) યાજના; a plot, a schemeઃ (૫) વ્યવસ્થા, જોગવાઈ, દેખસ્ત; arrangement provision.
૪૯૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभु
પ્રબુદ્ધુ, (વિ.) જાગૃત થયેલું; awakened: (૨) વિદ્વાન, જ્ઞાની; learned, prudent. પ્રોધ, (પુ.) જાતિ, સાવચેતી; awakening, vigilance: (૨) જ્ઞાન; knowledge: (૩) ઉપદેશ; instructi n, admonishment: (૪) પ્રકાશ જ્ઞાન મળવાં તે; enlighienment: ક, (વિ.) જ્ઞાન કે પ્રકાશ આપનારું, વ.; enlightening, etc.: -વુ, (સ. ક્રિ.) જાગૃત કરવું, જ્ઞાન કે પ્રકાશ આપવાં; to awaken, to enlighten.
પ્રભવ, (પુ.) જન્મ, ઉત્પત્તિ; birth, production: -વુ, (અ. ક્રિ.) જન્મવુ, અસ્તિત્વમાં આવવું; to be b rn, to
come to existence.
પ્રભા, (સ્રી.) તેજ, કાંતિ; lustre, br ghtness, glory: (૨) ભપકા, દમામ; pomp, grandeur.
For Private and Personal Use Only
પ્રભાત, (ન.) સવાર, પરેઢ: morning, dawnઃ પ્રભાતિયુ', (ન.) પરોઢિયે ગાવાનાં ૫૬ કે ભજન; a morning hymn or devotional song. પ્રભાવ, (પુ.) રાક્તિ, બળ; power, strength: (૨) તેજ, પ્રતાપ; lustre, glory: (૩) પ્રતિભા, છટા; awe, grace: (૪) ભવ્યતા; grandeur: (૫) અસરકારકતા; effectiveness: (૬) ચમત્કારિક શક્તિ; extraordinary or miraculous. power: શાળી, (વિ.) પ્રતિભાશાળી,. વ.; awe-inspiring [awe-struck. પ્રભાવિત, (વિ.) પ્રભાવથી અસર પામેલ્; પ્રભુ, (પુ.) પરમેશ્વર; God: (૨) શેઠ,. સ્વામી, માલિક; a boss, a lrd, a master, an owner: તા, (સ્રી.) માલિકી; ownership: (૨) મહત્તા, સર્વોપરિતા; greatness, supremacy: (૩) દેવત્વ; divinity: (૪) ગૌરવ; constructive pride, glory: l, (ન.) માલિકી; ownership: (૨) વસ્ત્ર; supremacy: (૩) કાબૂ, આધિપત્ય; mastery.