________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરબડી
૪૫૬
પરસાળ
પરબડી, (સ્ત્રી) ચબૂતરે; a charitable
tower-like stand for feeding પરબારું, (અ) જુઓ બારોબાર. (birds. પરબીડિયું, (ન) પત્ર વગેરે મોકલવા માટેની કાગળની થેલી; an envelope. પરબ્રહ, (ન.) પરમાત્મા, પરમતવ; the
Supreme Being પરભવ, (૫) અગાઉનો કે હવે પછીનો
અવતાર; a previous birth or the next birth. પરભા૨, પરભા), (અ) જુએ બારોબાર, (વિ.) બીજાને ખચૅ at other's cost.
(cuckoo. પરભૂતા, પરભૂતિકા, (સ્ત્રી) કોયલ; a પરમ, (વિ.) ઉચ્ચતમ, ઉત્તમ, highest, best. પરમપદ, (ન) ઉચ્ચતમ કે ઉત્તમ પદ; the highest or the best position: (?) HAN; salvation. (Being. પરમપુરૂષ, (પુ) પરમાત્મા the Supreme પરમહંસ, (પુ.) ઉત્તમ કટિને સંન્યાસી;
an ascetic of the highest sort. પરમાટી, (સ્ત્રી) માંસ; meat. પરમાણ, (વિ) સાર્થક, કૃતાર્થ; fulfilled, successful, contented, bappy: (2) (અ.) નક્કી; certainly, positively. પરમાણવું, (સ. કિ.) સાચું કે પ્રમાણભૂત
2119'; to take as true or authentic. પરમાણુ, (૫) (ન) જેનું પૃથક્કરણ ન થઈ શકે એવો અતિ સૂક્ષ્મ અણુ; an atom. પરમાણું, (ન.) માપ, પરિમાણ, કંદ; measure, size. (evidence. પરમાણુ (ન.) સાબિતી, પુરા; proof, પરમાત્મા, (કું.) પરમતવ, પરમેશ્વર; the
Supreme Being, God. પરમાનંદ, (પુ.) ઉચ્ચતમ આનંદ; મોક્ષને 2411€; supreme bliss, the bliss of salvation: (2) 4276621; God. પરમાથ, (૫) ઉચ્ચતમ ધ્યેય, મેક્ષ; the highest aim, salvation (૨)
પરોપકાર; benevolence: પરમાથ, (વિ.) મોક્ષની ઈચ્છાવાળે; desirous of
salvation: (2) 414513]; benevol: nt. પરમિયો, (૫) એક પ્રકારનો પેશાબનો રંગ;
gonorrhoea. પરમેશ, પરમેશ્વર, (મું) પરમાત્મા, પરમતવ; God, the Supreme Being: (૨) ભગવાન શંકર; Lord Shiva પરલક્ષી, (વિ.) અંગત ભાવના કે મંતવ્યથી મુક્ત; objective. પરલોક, (પુ.) મૃત્યુ પછી જીવાત્માની જ્યાં ગતિ થાય છે એ લેક; the other world where the soul goes after death: (૨) સ્વર્ગલોક, વગેરે; heaven, etc.. -વાસી, (વિ.) મૃત્યુ પામેલું, સ્વર્ગવાસી; dead, late. પરવડવ, (અ. ક્રિ) પિસાવું; to afford: (૨) અનુકૂળ હોવું; to suit. પરવરવું, (અ. કિ.) જવું; to go. પરવશ, (વિ.) પરાધીન; dependent. પરવળ, (ન) એક પ્રકારનું શાક; a kind
of vegetable. પરવા, (સ્ત્રી) દરકાર; care, regard, concern, solicitude: (૨) જરૂર, ગર; need.
(ssion, leave. પરવાનગી, (સ્ત્રી) રન, અનુજ્ઞા; permiપરવાનો, (૫) સનદ; a licence: (૨) પતંગિયું; a butterfly: (૩) 8, રજા; permission. પરવાર, (પુ.) (સ્ત્રી.) ફુરસદ, નવરારા; leisure, respite:- (અ. ક્રિ.) ફુરસદ કે નવરાશ હોવાં, કામથી નિવૃત્ત થવું; to have leisure to be free from work, પરવાળ; (ન) જુઓ પ્રવાલ. પરશુ, (૫) (સ્ત્રી) કુહાડી; an axe, a hatchet -રામ, (મું) વિષ્ણુને છ 249012; the sixth incarnation of પરસાદ, (મું) જુએ પ્રસાદ. (Vishnu. પરસાદી, (સ્ત્રી) જુઓ પ્રસાદી. પરસાળ, (સ્ત્રો.) જુઓ પડસાળ.
For Private and Personal Use Only