________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ
પરસેવે
૪૫૭
પરસેવો, (૫) ચામડીના છિદ્રોમાંથી નીકળતું
પ્રવાહી; perspiration. પરસ્ત, (વિ.) (સમાસમાં) ભક્ત, પૂજક; devoted: પરસ્તી, (સી.) પૂના, ભક્તિ; worship, devotion: (૨) પ્રસંશા; praise: (3) 211Hd; flattery. પરસ્ત્રી, (સ્ત્રી) પોતાની પત્ની સિવાયની સ્ત્રી;
a woman other than one's wife. પરસ્પર, (વિ.) અરસપરસનું, એકબીજાનું
mutual, reciprocal:(અ.) અરસપરસ; mutually, reciprocally. પરહરવું, (સ. કિ) જુઓ પરિહરવુ. પરહેજ, (વિ.) બીનને અંકુશ નીચેનું, બંધનમાં પડેલું, કેદી: subordinate, lying in bondage, imprisoned: (૨) પથ્ય પાળતું; observing dietary restrictions (સ્ત્રી) પથ્ય, કરી; dietary restrictions: (2) 2412421374; selfcontrol; પરહેજી, (સ્ત્રી) બંધન, કેદ; bondage, imprisonment: (૨) પશ્ચ; dietary restrictions. પરંતુ, (અ.) પણ; but. પરંપરા, (સ્ત્રી) શ્રેણી, હાર, નિયમિત અનુક્રમ; a series, a row, a line, a regular sequence: (?) 36; a tradition –ગત,(વિ.) રૂઢિગત; traditional. પરા, (વિ) ઉચ્ચતમ, ઉત્તમ; highest,
best. ((૨) કોશ, નરાજ; a crow-bar. પરાઈ, (સ્ત્રી) ખાંડવાને દસ્ત; a pestle. પરાકાષ્ઠા, (સ્ત્રી.) ઉચ્ચતમ બિંદુ કે હદ; climax, extremity. પરાક્રમ, (ન) અસાધારણ સિદ્ધિ; an extraordinary achievement: (?) વીરત્વ, બહાદુરી; heroism, chivalry, bravery: (3) HIGH; an enterprise: પરાક્રમી, (વિ.) સાહસિક, વગેરે; enterprising, etc. પરાગ, (૫) ફૂલની અંદરની રજ; pollen -કેશ, (૫) પુંકેસરની પરાગની થેલી; the pollen cell of a stamen.
પરાજ, પરાત, (સ્ત્રી) એક પ્રકારની મેટી
4141; a kind of circular plata. પરાજય, (કું.) હાર, નિષ્ફળતા; a defeat, પરાણી, (સ્ત્રી) જુઓ પરોણી. (failure. પરાણ, અ.) અનિચ્છાએ, દબાણને વશ થઈને; unwillingly, forcibly. (૨) મહામહેનતે; strenuously. પરાણું, (પુ) જુઓ પરેણી, પણ. પરાત, (સ્ત્રી) જુઓ પરાજ, પરાશ. પરાધીન, (વિ.) પરતંત્ર; dependent:
ના, (સ્ત્રી) પરતંત્રતા; dependence. પરાભવ, (પુ.) જુએ પરાજય. પરામર્શ, (પુ.) સ્પર્શ touch, contact (૨) પકડવું કે ગ્રહણ કરવું તે; a seizing, a holding: (3) (2117; a thought. પરાયુ, (વિ.) બીજાનું, પારકું; alien,
teloping to others. પરાર, (અ) ગયે કે આવતે ત્રીજે વર્ષે; in the year before last or aiter tbe next. પરાધ, (વિ.) (પુ.) સૌથી મોટી એકડા પર સત્તર મીંડાવાળી સંખ્યા; the highest number, the number with sevenken dots after the number 'one'. પરાવર્તન, (ન.) પાછું ફરવું કે ફેંકવું તે;
a return, a coming or throwing back, reflection.
(dence. પરાવલંબન, (ન.) પરાધીનતા; depenપરાશ, (સ્ત્રી.) છાશની સપાટી પરનું પાણી;
water on the surface of butierપરાસ્ત, (વિ.) હારેલું; defeated. (milk. પરાળ, (ન.) ડાંગર, વગેરેનું ઘાસ; grass
of rice-plant, etc. પરિકર, (પુ) જુઓ પરિજન. પરિકમ, (૫) પરિકમણ, (ન) પરિકમા, (સ્ત્રી) જુઓ પ્રદક્ષિણ: (૨) આંટા મારવા a; loitering. પરિગ્રહ, (૫) અંગીકાર; acceptance (૨) ભૌતિક વસ્તુઓને ખાસ કરીને મનને સંગ્રહ; the act of hoarding material things especially wealth.
For Private and Personal Use Only