________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરચૂરણ
૫૫
પરબ
પરચુટણ, પરચુરણ, (વિ.) વિવિધ; various, assorted: (2) 414g; miscellaneous: (૩) નજીવું, મામૂલી; insignificant, commonplace. (જુઓ પ્રતાપ. પરચો, (૫) ચમત્કાર; a miracle (૨). પરઈડ, (વિ) હૃષ્ટપુષ્ટ; plump and
strong: () $6117; huge. પરછંદો, (પુ.) પડઘો; an echo. પરજન, (પુ.) ઓળખાણ કે સંબંધરહિત H1924; an unacquainted cr unrelated person. પરજળ, (અ. ક્રિ) બળવું; to burn (૨) સંતાપ થવો, વ્યથિત થવું; to be
afflicted. (dirge, an elegy. પરજિયો, (!) મરસિયા, શેકગીત; a પરજીવી, (વિ.) બીજાને ભારરૂપ થઈને
જીવનાર, પરોપજીવી; parasitic. પરઠ, પરઠણ, (સ્ત્રી.) કબૂલાત, કરાર; an agreement, a contract: (૧) વર કે કન્યાની કિંમત; the price of a bride
groom or a bride. પરવું, (સ. ક્રિ.) નક્કી કરવું; to settle: (૨) ઠરાવવું; to resolve? (3) કરાર કરવો;
to make a contract. પરડ, (સ્ત્રી) માથાકુટ, ભાંજગડ; botheration, useless discussion: (૨) ત્રાસ, sulla; harassment, trouble. પરડો, (પુ.) બાવળની શિંગ; a pod of a kind of thorny plant. રણ, (ન.) લગ્ન, પરણવું તે; marriage, wedding.
(to wed. પરણવું, (સ. ક્રિ.) લગ્ન કરવું; to marry, પરણાયુ, (ન) માટીનું ચાલું; an ear
toen bowl. પરણાવવું, (સ. કિ.) પરણવુંનું રિક'. પરણેત, પરણતર, (ન.) જુઓ પરણ:
(૨) પત્ની; the wife. પરણ, (ન) જુઓ પરણાયુ. પરણ્ય, (૫) પતિ; the husband. પરત, (અ) પાછું; in return, back.
પરતંત્ર, (વિ.) પરાધીન; dependent, subservient: તા, (સ્ત્રી.) પરાધીનતા; dependence. પરતે, (પુ) જુઓ પરચો. પરત્વે, (અ.) વિષે, સંદર્ભ કે સંબંધમાં
about, in reference or relation પરથાર, (પુ.) જુઓ પડથાર. (to પરદાદો, (૫) પિતાનો દા; a great
grard-father. પરદાર, પરદાર, (સ્ત્રી) જુઓ પરસ્ત્રી. પરદુ:ખ, (ન.) બીજાનું દુઃખ; others'
misery or troubles: -ભંજન, (વિ.) remover of others' troubles. પરદેશ, (૫) પારકો દેશ; a foreign
country: પરદેશી, (વિ) foreign. પરદો, (પુ) જુએ પડદો. પરધન, (ન) પારકાનાં ધન કે મિલક્ત;
others' money or wealth. પરધમ, (૫) બીજાને ધર્મ others' religious faith. (૨) જુદે ધર્મ a different religious faith: 47 Wall, (વિ.) જુદા ધર્મનું અનુયાયી; following a different religious faith. પરનાતીલું, (વિ.) ભિન્ન જ્ઞાતિનું; belong
ing to a different caste. પરનાર, પરનારી, (સ્ત્રી) જુઓ પરસ્ત્રી. પરનાળ, (સી.) પરના, (ન) નેવાના પાણીના નિકાલ માટેની નીક; a drain under roof-eaves for disposal of rain water. પરપુરુષ, (પુ.) પતિ સિવાયને પુરુષ; a man other than one's husband. પરપોટી, (સ્ત્રી) ના પરપોટો પરપોટો, (કું.) બુદબુદ; a bubble: (૨) ક્ષણભંગુર વસ્તુ કે બાબત; a transitory thing
or affair. પરબ, (ત્રી.) જનતાને પાણી પાવાની ધમદા orou; a public charitable waterhouse.
For Private and Personal Use Only