________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરગામ
પનિયારી
૪૫૪
પનિયારી, પનિહારી, (સ્ત્રી) કૂવા વગેરે- માંથી પાણી ભરતી સ્ત્રી; a woman fetching water from a well, etc. પનીર, (ન.) પાણીરહિત દહીંમાંથી બનાવાતો
એક ખાદ્ય પદાર્થ; cheese. પન, (ન) કાચી કેરી, આંબલી વગેરેને ઉકાળીને બનાવાતું ખટમધુરું પીણું; a pleasant drink made by boiling unripe mangoes, tamarind, etc. પનો, (૫) કાપડની પહોળાઈ breadth
of cloth. પનોતી, (સ્ત્રી) અઢીથી સાડાસાત વર્ષને
શનિની માઠી અસરનો સમય; a period of two and a helf to seven and a half years during which Saturn affects adversely: (૨) દુર્ભાગ્ય; misfortune, adversity. પનોતી, (સ્ત્રી) શુકનવંતી કે ભાગ્યશાળી
સ્ત્રી; an auspicious or fortunate, woman (૨) જેનાં બધાં સંતાન હયાત Su all all; a woman whose all the children are surviving. પનોતુ, (વિ.) અત્યંત વહાલું; very dear: (૨) શુન્નવંતુ, શુભ, auspicious: (૩) સુખી, બાળબચ્ચાંવાળું; happy, having progeny: (૪) નિઃસંતાન માતાપિતાની ઉત્તરાવસ્થામાં જન્મેલું (સંતાન); born to childless parents in their
advanced age. પ ગ, (પુ) સાપ; a serpent. પનું, (ન.) એક પ્રકારને હીરો, પાનું; a
kind of precious stone, a page. પપડાટ, (૫) જુએ પડપડાટ. પપલાવવુ, પપળાવવુ, (સ. ક્રિ) લાડ
431991; to fondle. પપેટી, (સ્ત્રી) જુઓ પતેતી. પપૈયુ, (ન) એક પ્રકારનું ફળ; a kind of fruit: પપૈયો, (કું.) એનું ઝાડ; its tree. (sweet-voiced bird. પપૈયો, (૫) ચાતક, બપૈય; a kind of
પમરવું, (અ. ક્રિ) સુગંધ પ્રસરવી, મધ
મધવું; (sweet smell or perfume) to spread, to be pervaded. પમરાટ, (૫) સુગંધને પ્રસાર; spread
of sweet smell or perfume. પય, (ન) દૂધ; milk: (૨) પાણી; water. પયગંબર, (પુ.) દૈવી પયગામ લાવનાર;
a prophet. પયગામ, (૫) સંદેશ; a message (૨) દૈવી સંદેશો; a divine message. પયોદ, (પુ.) (ન) વાદળ; a cloud. પયોધર, (ન) વાદળ; a cloud: (૨)
(ન.બ. વ.) સ્તન; a woman's breasts. પયોધિ, (૫) સમુદ્ર; the sea. પર, (અ.) ઉપર; on, over, abpve. પર, (વિ.) બીજું, અન્ય; another: (૨) પારકું; alien, foreign: (૩) દૂરનું, ગત, zucila; distant, remote, gone, past: (૪) પછીનું; successive, succeeding: (4) 671H; best, excellent. પર, (ન.) પીછું; a feather. પરકમ્મા, (સ્ત્રી) જુઓ પ્રદક્ષિણ. પરકાર, (મું) વર્તુળ દેરવાનું સાધન; a
compass for drawing a circle. પરકીય, (વિ) પારકું; belonging to
others, alien, foreign. પરખ, (સ્ત્રી) પરીક્ષા, કસોટી; an exa
mination, a test: -9, (સ. કિ.) પારખવું; to examine, to test: (૨)
ઓળખવું; to recognise. પરખાવવું, (સ. કિ) પરખવું” અને “પાર
ખવું” નું પ્રેરક. (૨) આપવું; to give: (૩) સાચવવા આપવું; to entrust. (૪) સમજણ પાડવી; to enlighten, to elucidate: (૫) શરમ રાખ્યા વિના સ્પષ્ટ 21021Hi $89; to say or tell unscrupulously. પરગજુ, (વિ.) પરોપકારી; benevolent. પરગણું, (ન.) તાલુક; a sub-district. પરગામ, (૧) પોતાના વતન સિવાયનું ગામ કે સ્થળ; a village or place other than one's native one.
For Private and Personal Use Only