________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૩
પનાહ
પથ્ય, (વિ.) આરોગ્ય માટે હિતકારક, પિષક; wholesome, beneficial: (n.) 484 ખોરાક; wholesome food (૨) પરેજી,
; regulation of diet. પદ, (પુ) પગ; the foot: () હેદો, દરજજો; an office, a rank: (૨) શબ્દ; a word: (૩) કવિતાની મૂળ કડી; the basic stanza of a poem (૪)(ગણિત); (maths.) a factor, a root: -5, (1) ચંદ્રક, બિલે; a medal - છેદ, (૫) વાચના શબ્દોનું વ્યાકરણ; parsing -ચુત, –ભ્રષ્ટ, (વિ.) હોદા પરથી દૂર કરાયેલું; deposed, removed from office or rank. પદર, (૫) લૂગડા-ખાસ કરીને પાલવનો 331; the extreme part of a garment especially of a woman's outer garment: (૨) શરણ, રક્ષણ, shelter, protection: (3) 251; support -નું, (વિ.) પિતાનું; one's own. પદલાલિત્ય, (ન) કાવ્યનું માધુર્ય cle
gance of versification. પદવિ, પદવી, (સ્ત્રી) હે, દરજો; a rank, an office, dignity: (૨) ઈલકાબ; a title: (૩) ઉપાધિ; a degree. પદારથ, (૫) પદાર્થ, ચીજ વસ્તુa
substance, a thing. પદાર્થ, (૫) શબ્દાર્થ: literal meaning. (૨) ચીજ, વસ્તુ; a substance, a thing: (3) 079; an element: -418, (કું.); an object-lesson: --વિજ્ઞાન, (ન.) Physics. પદાવલિ, પદાવલી, (સ્ત્રી.) કાવ્યસંગ્રહ; a
collection of poems પદાવવું, (સ. કિ.) “પાદવું'નું પ્રકા (૨)
ખૂબ શ્રમ કરાવ; to cause to work herd. (૩) બળજબરીથી લેવું; to deprive forcefully. (૪) દાદાગીરી કરવા, to bully. પદેડવું, પદોડવું, (સ. કિ.) ખૂબ શ્રમ 5214112 4599; to tire or exhaust
by causing to work hard: (?) ઢંગધડા વિના વાપરીને ખરાબ કરવું; to
spoil by using haphazard. પદ્ધતિ, (સ્ત્રી) રીત; a method, a mode, a way: (૨) આયોજિત કે શાસ્ત્રીય રીત; a planned or scientific system: -સર, (અ) રીતસર; methodically. પઘ, (ન.) કમળ; a lotus: (૨) ભગવાન વિષણુનું એક આયુધ; one of the weapons of Lord Vishnu:(3) SM? અબજની સંખ્યા; ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦; the number one million millions, 1000000000000: _જ, (પું) બ્રહ્મા; Lord Brahma: ના , (૬) ભગવાન
Camel; Lord Vishnu. પદ્માસન, (ન) યોગનાં ચોરાશી આસનોમાંનું એક; one of the eighty-four yogic postures. પદિરની, (સ્ત્રી) કમળને છોડ; the lotus plant: (૨) કમળ થતાં હોય એવું જળાશય; a lotus-pond; (૩) અત્યંત સુંદર સ્ત્રી; an extremely beautiful woman. પઘ, (ન.) કવિતા; poetry, a verse. પધરામણું, (સ્ત્રી) માનપૂર્વક મુલાકાત લેવી
81; a respectful visit. પધરાવવું; (સ. ક્રિ.) માનપૂર્વક વિદાય આપવી કે અર્પણ કરવું: to say goodbye or to offer respectfully: (?) સિફતથી કે છેતરીને બીજાને હવાલે કરવું; to palm off. પધારવું, (અ. ક્રિ) માનપૂર્વક આપવું કે
ovg'; to come or go respectfully. પનઘટ, (પુ) જુઓ પણ ઘટ. પનાઈ, (સ્ત્રી) સાંકડી, લાંબી હેડી; a
narrow, long boat. પનારે, (પુ.) કંટાળાજનક, ફરજિયાત સહવાસ કે સંબંધ; tedious, compulsory contact or relation. પનાહ, (સ્ત્રી) રક્ષણ, આશ્રય; protecti on, shelter.
For Private and Personal Use Only