________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નસકારી
નસકારી, (સી.) નસકારું, (ન.) નાના કાણાંમાંનું કાઈ એક; a nostril: (૨) નાક; the nose: (૩) નાકનું પેાલા; the cavity of the nose. નસલ, (શ્રી.) મૂળ, ઉત્પત્તિસ્થાન; the origin, the root, the birth place: (૨) વંશ; family decent, race, pedigree.
chastisement.
નસિયત, નસીહત, (સ્રી.) શિખામણ; advice: (૨) ઉપદેશાત્મક ઠપકા; admonition: (૩) સા, શિક્ષા; punishment, (clean the nose. નસીવુ, (સ. ક્રિ.) નાક સાફ કરવું; to નસી, (ન.) ભાગ્ય, પ્રારબ્ધ; fortune, fate, destiny: દાર, લાન, (વિ.) ભાગ્યશાળી; fortunate, lucky: (૨) સુખી, આબાદ; happy, prosperous: -વાદી, (વિ.) પ્રારબ્ધવાદી; fatalist. નસીહત, (સ્રી.) જુએ નસિયત. નસ્તર, (ન.) વાઢકાપ કે એને માટેનુ' સાધન; surgery or a surgical instrument. નહાતીષાતી,(વિ.) ઋતુમતિ થતી હૈાય એવી (સ્રી.); (woman) having attained નહાર, (ન.) વરુ; a wolf. (puberty. નહિ, (અ.) ના; no, not: -તર, (અ.) નહિ તે; otherwise.
નહિયું, (ન.) નખની પાસેની કામળ ચામડી; tender skin near (finger or toe.) nail.
નહિવત્, (વિ.) (અ.) લેશમાત્ર, નજીવુ,
જરાક; insignificant, slight, slightly. નહીં, નહીંતર, જુ નહિ. નહેર, નહેર, (સ્રી.) મોટી નદી કે સરોવરમાંથી ખાદેલા, સિંચાઈ માટેનેા જળમાગ; a cenal: નરિયુ, નહેરુ, (ન.) નાની નહેર; small canal: (૨) ઝરણુ; stream, rivulet. નહાર, (પુ) પાનેા નખ; a claw: (૨)
૪૦
નખને ઉઝરડા; a nail-bruise. નહોરા, (પુ. બ. વ.) આજીજી, કાલાવાલા; entreaty, humble request: નહોરિયુ', (ન.) જુઆ નહોર (૨).
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામેતી
તળિયું, (ન.) છાપરું ઢાંક્વા માટેની માટી કે સિમેન્ટની વસ્તુ; a roofing tile (pipe. નળી, (શ્રી.) ભગળી; a tube, a narrow નળે, (પુ.) માટી નથી; a big, broad tube or pipe: (૨) ધૂંટણથી પગની પાટલી સુધીના ભાગ કે એનું હાડકું; the shin, the shin-bone: (૩) માઢુ નળાકાર વાસણ; a big cylindrical vessel. નખાવુ, (અ. ક્રિ.) ‘નાંખવુ''નુ' `ણિ: (૨) ક્ષીણ કે અરાપ્ત થવું; to be worn out, to become weak: (૨) એવુ"; to vomit.
નંગ, (ન.) (વસ્તુને) એકમ; a unit of a thing, an item: (૨) પાસાદાર રત્ન; a crystallized jewel: (૩) રાંચા, મૂખ' માણસ; an idiot: (૪) ખધા-સુચ્ચે માણસ; a shrewd, cunning man. નંદ, (પુ.) જુએ નંદન (૧). નંદ, (પુ.) આનંદ; joy, gaiety: નંદન, (પુ.) વહાલે।, આશાસ્પદ કે યશસ્વી પુત્ર; dear, promising or reputed son: (ર) (વિ.) આન ંદૃપ્રદ; delightful: વન, (ન.) ઈંદ્રનું ઉપવન; Indra's park. નંદવવુ, (સ. ક્રિ.) (પવિત્ર અથવા કાચની વસ્તુ) ભાંગવું, તાડવું; (of a sacred thing or a thing of glass) break. નંદવુ', (અ. ક્રિ.) (સ, ક્રિ.) આનંદ પમાડવે કે પામવા;to please or to be pleased. નદિની, (સ્રી.) છે.કરી; a girl: (૩) પુત્રી;
a daughter: (૩) કામધેનુ ગાય; the divine cow having the power to fulfil all desires.
ના, (અ.) નહિ; no, not: (ર) (સી.) નકાર; negation, refusal. નાઈલાજ, (વિ.) જેના ઉપાય કે ઉપચાર ન હેાય એવું; incurable, having no remedy: (૨) લાચાર; helpless. નાઈ, (પુ.) વાણંદ, હન્નમ; a barber. નાઉમેદ, (વિ.) નિરાશ; disappointed. નાઉમેદી, (સ્રી.) નિરાયા; disappoint
ment.
For Private and Personal Use Only