________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નવાજિશ
gladly: (૨) ભેટ આપવી; to gift, to present. (ing:(૨)ભેટ, બક્ષિસ; a gift. નવાજિશ, (સ્રી.) કૃપા; favour, blessનવાજૂની, (સ્ક્રી.) તાન સમાચાર; fresh news: (૨) માટેા ફેરફાર; great change. નવાજેશ, (સ્રી.) જુએ નવાજિશ. નવાણુ, (ન.) જળારાય, નદી, તળાવ, વગેરે; a water-form, a river, a pond, etc. નવા, નવાણુ, (વિ.) જુએ નવ્વાણું, નવાબ, (પુ.) સૂબે; a governor of a province: (૨) મુસલમાન રાખ; a Muslim king or ruler: નવામી, (વિ.) નવાતું કે એને લગતુ; of or pertaining to a Muslim king: (સ્ત્રી.) નવાબનાં પ૬ અને સત્તા; the status and power of a Muslim king: (૨) આપખુદી: autocracy. નવાર, (પુ.) જુઆ નીવાર. નવારસ, નવારસુ, નવારસુ, નવારસિયું, (વિ.) વારસરહિત; heirless. નવીજ્રની, (સ્રી.) જુએ નવાજૂની.
૪૧૯
un
નવીન, (વિ.) નવું; new, novel: (૨) તાજું; fresh: (૩) આધુનિક; modern. નવુ'. (વિ.) વપરાયા વિનાનું, તાજું': new, fresh', novel: (૨) અભૂતપૂ; foresecn, uncommon: (૩) પ્રારંભનુ of the initial stage: (૩) બિનઅનુભવી, કાચુ; iriexperienced, raw: (૪) અપરિચિત્; unfamiliarઃ (૫) ભિન્ન; different: (from the former): (૬) પરિવર્તન પામેલું; raisformed: “નકાર, (વિ.) તદ્દન નવું, quite new: -સવુ, આધુનિક, તરતનું ; modern, recent: (૨) અપરિચિત; usknown, unfamiliar. નવેણુ, (સ્રી.) સ્વચ્છ અને પવિત્ર સ્થળ તરીકે રસેાડુ'; a kitchen as a clean and sacred place: (ર) રારીરની સ્વચ્છ અને પવિત્ર હાલ; clean and sacred condition of the body: નવેણિયું, વિ.) સ્વચ્છ અને પવિત્ર; clean and
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમ
sacred: (૨) રસાડું, વગેરે પવિત્ર સ્થળે પહેરવાનુ` સ્વચ્છ વસ્ત્ર, અખેાયુિં; a clean garment to be worn while going into a kitchen or a sacred place. નવેલી, (સી.) જુએ નવવધુ. નવેસર, નવેસરથી, (અ.) તદ્દન જુદી રીતે ફરીથી શરૂ કરીને; a new, newly. નવળિયું, (ન.) જુએ નેળ (૧). નવેળી, (સ્ત્રી.) જુએ નેળ (1): (૨) પાણીના નિકાલ માટેની નીક; a gutter. નવેળુ', (ન.) જીએ તેળ (1). (moon. નવે ૬, (ન.) સુદ બીજનેા ચંદ્ર; the newનવેમ્બર, (પુ.) ખ્રિસ્તી વ ને અગિયારમા
માસ; the eleventh month of the Christian year.
નવોઢા, (સ્રી.) જુએ નવવધૂ. નવ્ય, (વિ.) નવું, તાજુ'; new-fresh. નવ્યાશી, નવ્યાસી, (વિ.)જુએ નેવ્યાશી નવ્વાણુ, નવ્વાણું, (વિ.) ‘'; ‘99', ninety-nine.
નશા, (પુ) માદક વસ્તુથી ચડતા કૈફ; intoxication: નશાખાર, નશાખાજ, (વિ.) કૅફથી ઉન્મત્ત રહેતું', માદક વસ્તુનુ સતત સેવન કરનારું; constantly intoxicatcd, addicted to intoxicants: નશાખારી, નશાખાજી, (સ્રી.) એની આદત કે સ્થિતિ; such a bad habit or condition.
તશ્વર, (વિ.) નાશ પામે એવું; perishable: (૨) અલ્પજીવી; short-lived, transitory: (૩) મરણાધીન; mortal: (૪) તકલાદી; frail: નશ્વરતા, (સ્રી.) નાશ પામવાને ગુણુ વગેરે; transitori
ness, etc.
નષ્ટ, (વિ.) નાશ પામેલું, પાયમાલ; destroyed, ruined: (૨) નીચ, અધમ; low, mean, wicked.
For Private and Personal Use Only
નસ, (સી.) રગ, રસ કે રક્તવાહિની; 2 vein, a blood-vessel: (૨) રેસા; 1 fibre, a thread.