________________
Shri Mahavir Jain Aradhana Kendra
ના
www.kobatirth.org
નાક, (ન.) શ્વાસેાવાસ માટેને અવયવ, નાસિકા; the nose: (૧) શાખ, આબરૂ, પ્રતિષ્ઠા; credit, reputation: (૩) મુખ્ય વ્યક્તિ કે વસ્તુ; chief or prominent person or thing: ~કવું, (વિ.) કપાયેલા નાકવાળું; having a cut nose: (૨) નિલજ્જ; shameless. નાકબૂલ, (વિ.) કબૂલાત, મજૂરી કે સંમતિ વિનાનું; without confession, sanction or agreement, unaccepted.
નાકાબંદી, નાકાબ"ધી, નાકેદી નાકેખ"ધી, (સી.) કાઈ પણ સ્થળ, દેશ વગેરેના ખાધુ વ્યવહાર અટકાવી દેવા નાખેલા ઘેરા; a blockade.
નારું, (ન.) કાણું; a hole: (૧) સાય વગેરેનું કાણું'; the eye of a needle, etc.: (૩) જકાત વસૂલ કરવાનું થાણું; a customs-or toll-gate: (૪) રસ્તાઆનું મિલનસ્થળ; a junction of roads: (૫) રસ્તાનાં પ્રવેશદ્વાર કે છેડા; the entrance or end of a road:
નાકેદાર, (પુ.) . જકાતથાણાના અધિકારી; the officer in charge of a customsgate, a toll-collector: (૨) પ્રવેાદ્વાર પરના ચાકીદાર; a gate-keeper. નાખવું, નાંખવુ, (સ. ક્રિ.) ફેંક્યું; ફેંકી ts'; to throw, to throw off or away: (૨) પડતું મૂકવુ, જતું કરવું; to give up: (૩) દૂર કરવું; to remove: (૪) મૂકવું; to putઃ (૫) ની અંદર મૂકવુ કે ઉમેરવુ; to put or add into: (૬) હવાલે કરવુ', આપવું; to entrust, to give: (૭) ધારણ કરવું, પહેરવું; to don, to put on, to wear: (૮) ખેડી દેવુ, ત્યજવું; to leave, to abandon. નાખુદા, (પુ.) ટડેલ; the master or captain of a ship.
નાખુશ, (વિ.) નારાજ; displeased: નાખુશી, (સ્રી.) નારાજી; displeasure. નાખારી (સી.) નાખોરુ, (ત.) જુએ નસકારી
૪૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગરવેલ
નાગ, (પુ'.) સાપ; a serpent: (૨) દેવ તરીકે સાપ; a serpent-God: (૩) હાથી; an elephant. નાગકેશર, નાગકેસર, (ન.) ઓષધ તરીકે વપરાતી સુગ’ધી વનસ્પતિ; fragrant herb. નાગચ'પો,(પુ.) એક પ્રકારને ફૂલછેાડ, એનુ ફૂલ; a kind of flower-plant, its નાગડું, (વિ.) જુએ નાગુ, (flower, નાગડો, (પુ.) એક પ્રકારના ખાવેા, સાધુ; a mendicant: (૨) નિલજ્જ, લુચ્ચા માણસ; a shameless, cunning man. નાગણુ, નાગણી, (સ્રી.) સાપની માદા; a female serpent; (૨) હાથણી; a she-elephant: (૩) એક પ્રકારનું ધરેણુ';
a kind of ornament.
નાગણું, (ન.) વાસણને ઊંચકવા માટેના દારી-દેરડાના ગાળા; a string or rope noose for lifting a pot or a vessel: (૨) દામણ, દામણુ; a thick rope, a tether: (૩) હળની ધૂંસરીનુ દાર ુ'; the rope of a plough yoke. નાગપાશ, (પુ.) નાગની આંટી જેવાં મજબૂત પડ કે કાંસા; a strong grip or noose like a serpent's ring: (૨) એક પ્રકારની વ્યૂહરચના; a kind of stratagem: (૩) ગાળા, ફ્રાંસા; a noose: (૪) વરુણદેવનુ શસ્ત્ર; a kind of Lord Neptune's weapon. નાગર, (વિ.) નગરનું કે એને લગતાં; of or pertaining to a city, urban: (3) સંસ્કારી, સભ્ય; cultured, courteous: (૩) એ નામની જ્ઞાતિનું; of a caste sonamed: (૪) (પુ.) એ જ્ઞાતિની વ્યક્તિ; a person of that caste.
નાગરજ્જુ, (ન.) જુએ નાગણ, નાગરમોથ, (સ્રી.) ઔષધ તરીકે વપરાતી એક વનસ્પતિ; a kind of herb. નાગરવેલ, નાગરવેલી, (સ્રી.) જેનાં પાન મુખવાસ તરીકે વપરાય છે એવી એક પ્રકારની વેલ; the betel plants (૨) એનું પાન; a betel-leaf.
For Private and Personal Use Only