________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્માચરણ
૪૦
ઘસવું
crusade: (૨) ન્યાયી યુદ્ધ; a fair war: -રાજ, વાજા, (પુ.) મૃત્યુનો દેવ-ચમ, યુધિષ્ઠિર; Yama- the God of death, Yudhishtbira the eldest of the Pandavas: લાભ, (૫) ધામિક કે આત્મિક સિદ્ધિ; a religious or spiritual attainment. (૨) (જૈન)
liela 2412114314; (Jainism) a blessing by a saint or mendicant: -શાસ્ત્ર, (ન) ધાર્મિક કે આધ્યાત્મિક જ્ઞાન 24149017 . scriptures, tbeology, metaphysics, philosophy: -2016, (સ્ત્રી) પથિકાશ્રમ, સરાઈ; an inn, a cara yansary, a traveller's resthouse: સંકટ, (ન.) બંને વિકલ અસ્વીકાર્ય બની રહે એવું સંકટ; a religious or moral dilemma. ધર્માચરણ, (ન) ધર્મ અને નીતિના નિયમને
આધીન આચરણ; behaviour in accordance with religious and moral code of conduct. ધર્માચાર્ય, (પુ.) ધર્મગુરુ; a preceptor: (૨) સંપ્રદાયને વડ; head of a cult. ધર્માત્મા , (વિ.) (૫) પવિત્ર પુરુષ, સંત;
a holy or pious man, a saint. ધર્માદા, (વિ) પરોપકાર અથવા ધાર્મિક હેતુઓ માટે દાનમાં આપેલું; donated for charitable or religious purposes: (૨) ધર્માદાને લગત; pertaining
to charity, etc. ધર્માદો, (પુ.) સખાવત, દાન; alms
giving, charity, etc.. ધર્માધિકારી, (પુ) ધાર્મિક બાબતની દેખરેખ રાખનાર અધિકારી; an officer in charge of religious affairs: (૨) સંપ્રદાયના વડો; the head of a cult: (3) lutel; a judge. ધર્માધ્યક્ષ, (૫) ધાર્મિક બાબતોને સર્વ સત્તાધીશ; a religious or spiritual head. (૨) ન્યાયાધીશ; a judge. ધર્માલય, (ન) મંદિર; a temple.
ધરસન, (ન.) ન્યાયાસન; the seator
throne of justice or of a judge. ધર્માતર, (ન.) પિતાનો ધર્મ ત્યાગી બીજે ધમ સ્વીકારો તે; the act of abandoning one's religious faith for another.
(fanatic. ધર્માધ, (ન) ધાર્મિક બાબતમાં ઝનૂની; ધર્મિષ્ટ, (વિ) ધાર્મિક વૃત્તિવાળું; reli
gius, morally sound. ધમી, (વિ.) અમુક ગુણધર્મ ધરાવતું; having certain qualities or attributes: જુઓ ધર્મિષ્ટ. ધમપદેશ, (૫) ધાર્મિક ઉપદેરા; religious or moral instruction, sermon: –ક, (કું.) ધાર્મિક ઉપદેશ કરનાર; a religious, moral or spiritual preacher. ધર્ચ, (વિ.) ધાર્મિક, religious (૨) ધર્મ સાથે સુસંગત; in accorda ce with religion: (૩) નૈતિક, ન્યાયી; moral, just, equitable. ધવ, (૫) પતિ; the husband. ધવ, (સ્ત્રી) વેગ, ઝડપ; speed, swiftness: (૨) તેજ; lustres () જુએ ધવાડ (૪) (અ.) ઝડપથી, ઉતાવળે; quickly, hurriedly. (ધાવવું” નું પ્રેરક. ધવંડાવવું, ધવરાવવું, ધવાડવું,(સ. ક્રિ) ધવલ, ધવળ, (વિ.) સફેદ, ઘેળું; white: (૨) શહ, નિર્મળ; pure, unmixed. ધવા, (સ્ત્રી) તંદુરસ્તી, સારી સ્થિતિ, health, good state or condition: (૨) આબાદી; prosperity. ધવાડવું, (સ. ક્રિ) જુએ ધવડાવવું. ધસમસ, (સ્ત્રી) ઉતાવળ, ઉશ્કેરાટ; hurry, excitement: (૨) ધમાલ; commotion: (૩)(અ) ઉતાવળે અને જેરાથી; hurriedly and forcefully -૩, (અ. ઝિ) જુઓ પસવું. ધસ (અ. કિ.) જેશથી આગળ વધવું; to rush forcefully.
For Private and Personal Use Only