________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધસારે
૪૦૪
ધાની
ધસારે, (પુ.) ધસવું તે; a violent rush: (૨) એચિંતાં આક્રમણ કે હુમલો;
a sudden attack or assault. ધખના, (સ્ત્રી) ઝંખના; a craving, an intense desire: (૨) કાળજી, ધ્યાન;
care, mindfulness, anxiety. ધંતર, (ન) જાદુ, મેલી વિદ્યા; sorcery, black art: (૨) ધૂર્તાકળા, છેતરપિંડી; deceipt, fraud, pretence -અંતર, (ન.) જાદુ અને એના મંત્ર; sorcery
and its charms or incantations. ધંતૂરે, (પુ) જુએ ધતૂરે. ધંધાદાર, (વિ.)કામધંધાવાળું: employed, having a business or vocation: (2) 64zil; diligent, industrious: (૩) (૫) વેપારી; a businessman: (૪) કારીગર; a craftsman ધંધાદારી, (વિ.) ધંધાદારઃ (૨) (સ્ત્રી) વેપાર, ઉદ્યોગ, ઉદ્યમ; business, industry, vocat
ional or profitable activity, ધંધો, (પુ.) વેપાર, ઉદ્યમ, રોજગાર, ઉદ્યોગ; business, diligence, vocational or profitable activity, trade industry: રાજગાર, (૫) business, trade, industry and employment. ધા, (સ્ત્રી) મદદ માટેની કરુણ બૂમ; a tragic shout or cry for help: (?) નિસાસે, હાય; a woe or curse of a tortured or wronged person. ધાઈ (સ્ત્રી) થાન, સ્તન; a woman's
breast, a teat of woman's breast. ધાક, (સ્ત્રી.) બીક, ડર; fright, terror, dread: (૨) અંકુશ: control: (૩)ક્ષણિક બહેરાપણું; momentary deafness: -ધમકી, (સ્ત્રી) ધમકી આપીને ડરાવવું
a; intimidation. વાગડી, (સ્ત્રી) ફાટયાંતટહ્યાં કપડાંની દડી;
a quilt made of rags. ધાગો, (૫) ફાટ્યુતિયું કપડું; a rage (૨) દેરે; a thread.
ધાટી, (સ્ત્રી.) રીત, ઢબ, શિલી; method, mode, manner, way, style of writing or composing, etc.. ધાડ, (સ્ત્રી) એચિત સામુદાયિક હુમલે, a sudden collective attack: (૨) લૂંટારાનાએ હુમલ; a sudden attack by robbers= (૩) પોલીસ વગેરેનો છાપો; a police-raid, etc. (૪) દરાડા; a raid: (૫) ઉતાવળ; haste, hurry: -પાડુ, () લૂંટારે, ધાડ પાડનાર; a robber, a raider ધાડિયું, ધાડું, (ન) મોટું ટોળું; a big gang. (૨)
Brig' ziy; a gang of robbers. ધાણા, (૫. બ. વ.) મસાલા તરીકે વપરાતાં
$1471124 i folui; coriander seeds. ધાણિયું, (વિ.) થોડા કસવાળું (અનાજ વિ.); having little stuff or substance (corn, etc.). (દાણા; parched grain. ધાણી, (સ્ત્રી) શેકીને ફેડેલા અનાજના ધાત, (સ્ત્રી) શુક, વીર્ય; semen (૨) Fles, $131; a tabled list, a multiplication or statistical table: (3) Hid; a metal, a kind of mineral. ધાતવું, (અ. ક્રિ.) અનુકૂળ આવવું, ફાવવું;
to be suitable or convenient. ધાતા, (પુ.) સર્જનહાર; the creator: (૨)બ્રહ્મા; Lord Brahma (3) સર્જનહાર તરીકે પરમેશ્વર; the Lord or God as the creator. ધાતુ, (પુ.) કિયાપદનું મૂળ; the root of a verb: (૨) (સ્ત્રી) ખનીજ પદાર્થ; a metal, a mineral substance: (૩) શુક, વીયે; semen (૪) રસ, રક્ત, વગેરે શરીરનાં સાત દ્રવ્યમાંનું કોઈ એક one of the seven important substances of the body: –ક્ષય, (૫) શુકનાશથી થતો એક પ્રકારનો રંગ; a disease resulting from excessive or total loss of semen. ધાત્રી, (સ્ત્રી) જુએ ધાવ.
For Private and Personal Use Only