________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરમ
૪૦૨
ધર્મ
ધરમ, (પુ) જુએ ધર્મ -ધડકો, (૫) નિષ્ફળ કે નકામા ફેરા કે કામગીરી; fruitless or useless errand or undertaking. ધરમૂળ, (ન.) મૂળ શરૂઆત કે પ્રારંભ;
the very beginning or initiation. ધરવ, (પુ.) તૃપિત, સંતોષ; satiation, satisfaction: -૬, (સ. ક્રિ) તૃત કરવું, સંતોષવું; to satiate, to satisfy. ધરવું, (સ. કિ.) હાથથી પકડવું; to hold by hand, to clasp, to clutch: (૨) ધારણ કરવું, વેષ ધારણ કરવો; to assume, to bcar, to play the part of: (૩) પહેરવું; to wear: (૪) કબજે કરવું, માલિક થવું; to own, to take possession of: (૫) અર્પણ કરવું, રજૂ કરવું; to offer, to present before some one. ધરા, (સ્ત્રી.) જુએ ધરતી. ધરાધર, (સ્ત્રી.) મૂળ શરૂઆત કે પ્રારંભ; the very beginning or initiation: (૨) (અ.) જુએ ધરાર. ધરાધરી, (અ) જુઓ ધરાર: (૨) સાથે,
જોડ, સુદ્ધાં; dgether with. ધરાબોળ, (4) જુઓ ધરબોળ. ધરાર, (અ) અલબત્ત, of course, no doubt: (૨) પડકારીને; challengingly: (૩) ન, સાવ; quite, outright. ધરાર, (૫) વાહનમાં ઘૂસરી તરફ વધારે વજન હોવાથી નમી પડવું તે; the bending down of the front part of à vehicle because of excessive weight on that side. ધરાવવુ, (સ. કિ.) “ધરવું અને ધરાવું"નું પ્રેરકઃ (૨) દેવને અર્પણ કરવું; to offer to a god. ધરાવું, (અ. હિ) તૃપ્ત થવું કે સંતોષાવું;
to be satiated or satisfied. પરાળ, પું) જુએ ધસર. પરત્રી(મી.) પૂરતી; the earth.
ધરી, (સ્ત્રી) પિડાં કે વાહનનાં આંસ કે લઠ્ઠી; the axle of a wheel or a vehicle: (૨) પૃથ્વી ઇ.ની કલ્પિત ધરી; the imaginary axis of the earth, etc. ધરુ, (ન) ફરી રોપવા માટેને છોડ; a seedling (plant): –વાડિયું,(ન.) ધરુનું ખેતર; a field where seedlings are grown. ધર, (૫) નદી અથવા જળાશયની અંદર
2131 2131; a deep pit in a river or a water-form. ધરે, (સ્ત્રી) જુઓ દૂર્વા. ધર્મ, (૫) ઈશ્વર અને દેવી શક્તિમાં શ્રદ્ધા, નીતિ, સદાચાર, આધ્યાત્મિક જ્ઞાન વગેરેના આ જન કે પદ્ધતિ; the system marked with faith in God, divine powers, morality, a culture and spiritual knowledge: (૨) પવિત્ર કે નૈતિક ફરજ; a sacred or moral duty: (૩) રચનાત્મક કાર્યો; co.ists active works. (૪) પુષ્ય, દાન, પરોપકાર; charity, alms-giving, benevolence: (૫) સદ્ગુણ; virtue, morality: (૧)
સ્વભાવ, ગુણ, લક્ષણ, individual nature or character, a quality, an attribute: (૭) ન્યાય; justice, equity: (૮) ચાર પુરુષાર્થોમાં પ્રથમ, the first of the four functions or aspirations of life: -ક્ષેત્ર, (ન) પવિત્ર સ્થળ; a sacred place: –ગુરુ, (પુ) ધાર્મિક અને આધ્યાત્મિક પંથે લઈ જનાર ગુરુ; a spiritual teacher, a preceptor: -ચંથ, (પુ.) ધાર્મિક અથવા આધ્યાત્મિક બાબતોને લગતું પુસ્તક; a religious or philosophic bouk: -પત્ની,(સી.) વિધિપૂર્વક સ્વીકારેલી પત્ની; A lawful wife: -બુદ્ધિ, (મી.) ધાર્મિક દષ્ટિ, ધર્મ વિશે સભાનતા; moral or religious sense -યુદ્ધ, (ન) ધમની રક્ષા માટેનું યુદ્ધ; a war for the protection of religion, a religious
For Private and Personal Use Only