________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમધમ
૪૦૧
पोग
ધમધમ, (અ) ઉમતાથી અને ઢોલના
અવાજની જેમ; intensely or violently and with the sound of a drum. ધમધમવું, (અ. હિ) ઢોલના અવાજ જેવો 2491 491; to sound like a drum: (૨) ધ્રુજવું; to trembles (૩) ખૂબ ગરમ થવું કે કરાવું; to be very hot or excited: ધમધમાટ, (વિ.) ખૂબ મસાલાયુક્ત હોવાથી તમતમું કે સ્વાદિષ્ટ tasty because highly spiced: (?) ઉગ્ર; intense: (૩) (૫) ધમધમ અવાજ; a hollow loud sound like that of a drum: (૪) દર, રા sway, exhibition of power or strength, an awe inspiring gesture or look: (4) 64194; pomp, ostentation: () ઉગ્રતા, તીખાશ; intensity, bitterness: ધમધમાવવું,(સ. ક્રિ) જુઓ ધમકાવવું. કોઈ કામ નથી અને જોરથી કરવું; to do a thing quickly and forcefully. ધમધોકાર, (અ) વેગથી, સપાટાબંધ, પૂર meill; quickly, at once, abruptly, at full speed. ધમનિ, ધમની, (સ્ત્રી) હવા ફૂંકવાની
ભૂંગળી, ટૂંકણ; a blow-pipe (૨) રક્તવાહિની સ; an artery. ધમપછાડ, (સ્ત્રી.) ધમપછાડા,(પુ.બ.વ.) ઉશ્કેરાટભરી ધમાલ; excited commotion: (૨) અધીરાઈયુક્ત વ્યર્થ પ્રયાસે;
impatiently made vain efforts. ધમવું, (સ. કિ.) ધમણ ચલાવવી; to
conduct or blow bellows: (?) ફેંકીને અગ્નિ પટાવ; to kindle fire by blowing (૩) તપાવવું; to heat () ચેરી કે છેતરપિંડી કરવાં; to steal,
to deceive. ધમાચકડી, ધમાધમ, ધમાધમીજી.)
જુઓ ધમચક. ધમાર, (સ કિ) પશુને નવરાવવું; to bathe or wash an animal.
ધમાલ, (સ્ત્રી) તેફાન; mischief (૨) ગબડ, અવ્યવસ્થા; commotion, disorder: ધમાલિયું, વિ.) ધમાલ કરે એવા સ્વભાવનું.
(જુએ ધમકું. જમાવવું, (સ. 4) ધમjનું પ્રેરક (૨) ધર, (૨ી.) તૃપ્તિ; satiation (૨) સતેષ;
satisfaction, contentment: (3) વિશ્વાસ; confidence. ધર, (સ્ત્રી) ધૂંસરી, ધુરા; a yoke (૨)
શરૂઆત; beginning, initiation:ખમ, (વિ) ભારે વજન ખમે એવું, મજબૂત; able to bear heavy burden, strong. (૨) પ્રવીણ, દક્ષ; skilled, clever, expert. ધરણ, (સ્ત્રી) ધસ્તી; the earth. ધરણિ, ધરણી, (સ્ત્રી) જુએ ધરની: -ધર, પૃથ્વીને ધારણ કરનાર શેષ નાગ; the serpent Shesha the bearer of the earth: (૨) ભગવાન વિષ્ણુ; Lord Vishnu. ધરણ, (ન) ત્રાગું, એક પ્રકારને સત્યાગ્રહ; self-torture with a view to bring. ing an adversary to terms, a kind of satyagraha: (2) 45, Di; obstinacy. ધરતી, (સ્ત્રી) પૃથ્વી; the earth (૨) erila; tbe soil, the ground: they (૫) ભૂક ૫; an earthquake. ધરપકડ, (સ્ત્રી.) કાયદાથી પકડવું તે; & legal arrest: (૨) ઘણાં માણસને પકડવાં તે; collective arrests ધરપત, (સ્ત્રી) તૃપ્તિ; satiation: (૨) waim; satisfaction, contentment: (૩) ધીરજ; patience. (૪) આત્મશ્રદ્ધા self-confidence. ધરબડુ, (સ. કિ.) જુએ ધરવવુ (૨) દાબીને ભરવું; to fil closely. (૩) વધારે પડતું ખાવું; to over-eat. ધરી , (ન.) જળપ્રલય; deluge: (૧) સંપૂર્ણ વિનાશ કે પાયમાલી; complete destruction or ruin.
For Private and Personal Use Only