________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમક
ધનિષ્ઠા
-, () લક્ષ્મીદાતા દેવ–કુબેર; Kuber the giver of wealth; -ધાન્ય, (ન.) દલિત અને ખેરાક આજીવિકાનાં સાધન; wealth and food means of subsistence: –વત, –વાન, ધનાઢય, ધનિક, (વિ.) શ્રીમંત; wealthy. ધનિષ્ઠા, (સ્ત્રી.) એક નક્ષત્રઃ the name of a cui stellation. ધનુ, (ન.) ચાપ, કામઠું; an archer's ધનુર, (૫) જુઓ ધનુર્વા. (bow. ધનુધર, ધનુધારી, (વિ)(૫) બાણાવળી;
an archer.. ધનુર્વા, ધનુર્વાત, (૫) એક પ્રકારને
રોગ; a kind of disease. ધનવિઘા, (સ્ત્રી.) ધનુર્વેદ, (૫) ધનુષ્યબાણ વાપરવાની વિદ્યા; the science of archery.
(archer's bow. ધનુષ, ધનુષ્ય, (ન) કામઠું, ચાપ; an ધને, ધનેરું, (ન) અનાજમાં થતું એક
પ્રકારનું જીવડું; a cern insect. ધન્ય, (વિ.) સુખી, આબાદ, ભાગ્યશાળી; happy, prosperous, fortunate: (૨) પ્રશંસાપાત્ર; praiseworthy: (૩) સફળ, કૃતાર્થ; successful. (૪) (અ.) વાહવાહ; શાબાશ; well-dont, bravo:
ના, (સ્ત્રી.) -ભાગ્ય, (બ) સદ્ભાગ્ય, કૃતાર્થતા; good luck, success, fulfilment: –વાદ, (૫) શાબારી, આભાર; congratulation, praise, thanks: ધન્યા, (વિ.) (સ્ત્રી) સુખી, સદ્દભાગી; happy, fortunate: (2) 4141; a nurse.
(sician of gods. ધવંતરી, (૫) દેને વૈદ્ય; the phyધપવું. (અ. ક્રિ) આગળ વધવું, પ્રગતિ સાધવી; to go or move forward, to progress. (a fist-blow. ધો , (મું) થાપટ; a slap (૨) મુક્કો; ધબ, (અ) પછડાટ કે ધખાના અવાજની જેમ; with a sound of a fall or a fist-blow: (૨) સંપૂર્ણ રીતે; completely, totally outright.
ધબક, (સ્ત્રી) ડર કે ભયને આઘાત; a frightful shock: (૨) ધબકાર; -૩, (અ. ક્રિ.) જુઓ ધડકવુ ધબકાર, (પુ.) ધબક; a frightful shock: (૨) ભારે વસ્તુના પછડાટને અવાજ; the sound of the fall of a heavy thing ધબડકે, (૫) એકાએક નિષ્ફળ જવું, પડી ભાંગવું કે છબરડા વળવો તે; an abrupt failure, collapse or fiasco. ધબવું, (અ. ક્રિ) પડવું; to fall (૨)
નાદાર થવું, દેવાળું કાઢવું; to become insolvent or bankrupt (3) નિદ્રાધીન થવું; to be asleep (૪) મૃત્યુ પામવું; to die. ધબકે, (પુ.) જુઓ ધબક, ધબકારા. ધબેડવું, ધબોડવું, (સ. ક્રિ) હાથથી પ્રહાર કરવા; to beat with hands, to give fist-blows: (૨) છેતરવું; to
deceive, (AIZ 3144; a big blot. ધઓ, (૫) જુઓ ધપી: (૨) ધાબું, ધમક, (સ્ત્રી) ખમીર, શક્તિ, બળ, જુસ્સે; mettle, power, strength, spirit: (૨) તેજ; lustre, brightness (૩)
ભપકો, ભવ્યતા; pomp grandeur. ધમક, (અ. ક્રિ.) ગાજવું; to roar (૨) ધ્રુજવું; to tremble, to shiver: (૩) પ્રકારવું; to shine (8) અજિત કરવું; to beautify: (૫) ગંધ કે વાસ 341491; to smell. ધમકાર, ધમકારે, (પુ) જુએ ધમક: (૨) ગુંજારવ જે અવાજ; a humming sound. ધમકાવવું, (સ. ક્રિ.) ધમકી આપવી; to threaten: (૨) ઉગ્ર ઠપકો આપs to
scold or chide severely. ધમકી, (સ્ત્રી) ગુસ્સાભરી ને ડરામણું
Angel; a threat, a rude warning. ધમચકડ, (સ્ત્રી) તોફાન; mischief: (૨)
ધમાલ; commotion. ધમણ(સ્ત્રી) એક પ્રકારનું ભઠ્ઠી વગેરેમાં પવન ફૂંકવાનું સાધન; belows, blowpipe.
For Private and Personal Use Only