________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તાવુ
તોડવુ, (સ. ક્રિ.) ફળ, ફૂલ વગેરે ફૂટવું; to pluck: (૨) કાપીને અલગ કરવું; to cut off: (૩)(સંબંધ, વગેરે) અંત લાવવા; to end (relation, etc.): (૪) ભાંગવું, ટુકડા કરવા; to break, to break into pieces: (૫) અશક્ત કરવું; to disable: (૬) નબળું પાડવું; to weaken: (૭) ભંગ કરવા; to break (promise, vow, etc.). (of heavy anklet. તોડો, (પુ.) પગનું સાંકળું, ટાšt; a kind તોડો, (પુ.) જુએ ટોડો.
તોડો, (પુ.) કાંતતાં નીચે પડતું ; cotton falling down while spinning: (૨) તાડેલું કાચુ ફળ; an uoripe plucked fruit. તોતડાવુ, (અ. ક્રિ.) ખેલતાં જીભ ચેાથત્રાવી;
to stammer.
તોતડું, (વિ.) તે તડાતું; stammering. તોતલુ, (વિ.) જુએ તોતડુ: (૨) કાલુ ખેલતુ; speaking stammeringly and endearingly. તોતળાવુ (અ. ક્રિ.) જુએ તોતડાવુ. તોતળું, (વિ.) જુએ તોતવું. તોતિંગ, (વિ.) કદાવર, પ્રચંડ; huge. તોતેર, તો તેર, (વિ.) ‘૭૩’; ‘73’, seventyતોતો, (પુ.) પેાપટ; a parrot. (three. તોપ, (સ્રી.) અત્યંત મેાટી બંદૂક જેવુ રાસ; a cannon: (૨) ગપ; a false story or report, a rumour: “માનુ', (ન.) લશ્કરના તાપ અને એના સરામનેા વિભાગ; artillery: (૨) એનું સ્થળ; its location: -ગોળો, (પુ.) તેાપના ગેાળે; a cannon ball: (૨) ગ૫, જુઓ તોષ: -ચી, (પુ.) તાપમારા કરનાર; a gunner: (૨) ગપ્પીદાસ; a rumour monger: “મારો, (પુ.) તાપમાંથી સતત ગાળા છેાડવા તે; cannonade.
તોપણ, (અ.) તેમ છતાં, પરિસ્થિતિ એવી હોવા છતાં; even then, notwithstanding, in spite of, however, still, yet.
૩૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારણ
તોફા, (વિ.) સર્વોત્તમ; excellent, best: (૨) સુંદર, સરસ; fine: (૩) અસાધારણ; extraordinary, rare: (૪) મૂલ્યવાન; precious.
તોફાન, (ન.) ધમાલ, મસ્તી; commotion, mischief: (૨) હુલ્લડ, મારામારી; riot, distuıbance, row: (૩) સમુદ્ર, વરસાદ, વગેરેનું તફાન; a storm, a tempest: તોફાની, (વિ.) ધમાલિયું, મસ્તીખાર, વગેરે; rowdy, mischievous, stormy, etc.
તોખરો, (પુ.) ધાડા વગેરેને ખાણ ખવરાવવા માટેની એના માથા પર ઢંગાતી. ચામડાની ચેલી; a (horse's) nose-bag: (૨) ચહેરાને રિસાળભાવ; a peevish expr
ession of the face.
તોખા, (મ.) ત્રાસ આપવાનું બંધ કરી તે સારું, તાફાનની હદ થઈ ગઈ, વ. અથ સૂચવતા ઉદ્ગાર; ‘‘enough of tyranny or mischief'': (૨) (સ્ત્રી.) જુલમ, તેાફાન વગેરેથી થતાં ત્રાસ કે'કાળે; caused by tyranny or mischief. તોમર, (ન.) એક પ્રકારનુ ભાલા જેવુ હથિયાર; a lance-like weapon. તોય, (ન.) પાણી, જળ; water: -૪, (ન.) કમળ; a lotus: -*, -ઘર, (ન.) વાદળ; a cloud: નિધિ, ધિ, (પુ.) સમુદ્ર;
the sea.
તોર, (પુ.) ઉદ્ધતાઈ, તાછડાઈ, મિજાજ; rudeness, bluntness, haughtiness: (ર) ધૂન, તર ંગ; a whim: (૩) પાતુ; an aspect: (૪) અહંકાર; vanity. તોર, (સ્રી.) મલાઈ, તર; cream. તોર, (પુ.) જેના પર વણાયેલું કાપડ વીંટાતુ જાય છે એ રસાળને ગેાળ વેલણ જેવા ભાગ;
the roller of a loom. તોરણ, (.) પ્રવેશદ્વાર કે દરવાજાની કમાન; an arch of an entrance or gate: (૨) શુકન માટે દરવાજા પર બંધાતા પાંદડાં, ફૂલ વગેરેને હાર; an auspicious
garland hung over a gate.
For Private and Personal Use Only