________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેરી
૩૫૯
તોરી, (વિ.) ધૂની, તરંગી; whimsical: (૨) મિજાજી; hot-tempered,arrogant: (૩) (સ્ત્રી.) ઉદ્ધતાઈ, વગેરે (જુઓ તોર);
arrogance, etc. તોર, (૫) ફૂલને ગેટો; a nosegae (૨) છોગું; a crest: (૩) સાડીને પાલવ; the loose end of a woman's outer garment (sari): (૪) પાઘડીના કસબી ભાગ; the gold or silver embroidered part of a turban: (૫) વરણાગી; foppishness. તોલ, (પુ) વજન; weight(૨) વજન કરવાનું કાટલું; a unit for weighing (૩) કિંમત, કદ્દર; value, worth: (૪) બાજો; burden (૫) પ્રભાવ, અસર,
પરિણામ; influence, effect, conseતોલ, (ન) માથું; the head. (quence. તોલડી, (સ્ત્રી) માટીનું રાંધવાનું વાસણ; an earthen cooking pot: (૨) સ્મશાન યાત્રામાં સૌથી આગળ લઈ જવાતું માટીનું 2404417; earthen fire-pot carried
in front of a funeral procession. તોલડુ, (ન. માટીનું વાસણ; an earthen
pot: () (W11417; beggar's bowl. તોલન, (ન) તોલના, (સ્ત્રી) તળવું તે; a weighing: (૨) તુલના, સરખામણી;
comparisoo. તોલવું, (સ. કિ.) જુઓ તોળવું. તોલાટ, (પુ) જુએ તોળાટ. તોલ, (ન.) વજનનું કાટલું; a unit of
weight: (૨) દશ શેર વજનનું પ્રમાણ; a unit of ten seers: (૩) ધી રાખવાનું માટીનું પાત્ર; an earthen pot for keeping ghee. તોલું, (ન.) માથું; the head. તોલે, (અ) સરખામણી કે તુલનામાં; compared with: (૨) વજન કે પ્રમાણમાં સરખું કે બરાબર; equal in weight, proportion, etc.
તોલો, (પુ.) એક રૂપિયા જેટલું વજન કે એનું માપ; a weight or unit of weight equal to that of a rupee. તોષ, (૫) સંતોષ; satisfaction, contentment:(૨) રાજીપ, ખુશી; pleasure, delight: -9, (સ.કિ.) સંતોષg, to satisfy: (૨) રાજી કરવું; to delight. તોસ્તાન, નિ.) પ્રચંડ, ઢંગધડા વિનાની
વસ્તુ; a huge, disorderly thing. તોળવું, (સ. કિ.) વજન કરવું, જોખવું; to
weigh (૨) ઊંચકવું; to lift (3) geldi sell; to compare: (*) મૂલ્યાંકન કરવું; to evaluate. તોળાટ, (પુ.) તળનારો, તોળવાને બંધ
2012; a (professional) weigher. તોતેર (વિ.) “૭૩'; 73', seventy-three. ત્યકત, (વિ.) ત્યજાયેલું; forsaken, abandoned. (૨) તરછોડાયેલું: shunned: (૩) ઉપેક્ષિત; disregarded: ત્યતા, (વિ.) (સ્ત્રી) ત્યજાયેલી સ્ત્રી; a forsaken woman. (૨) ત્યજાયેલી પત્ની; a for saken wife. ત્યજવું, (સ. ક્રિ) ત્યાગ કરે; to abandon, to forsake. (૨) છોડી દેવું, થી દૂર રહેવું; to give up, to avoid: (૩) ઉપેક્ષા કરવી; to disregard. ત્યાગ, (પુ) ત્યજવું તે; a forsaking, a deserting, an abandoning, a giving up: (3) 22/12; renunciation: (3) Eld; al ns-giving, charity. ત્યાગવું, (સ. કિ) જુઓ ત્યજવુ. ત્યાગી, (વિ) (પુ.) સંન્યાસી; an ascetic, one who has renounced everything: (2) Eldi; a generous donor. ત્યાજ્ય, (વિ) ત્યજવા અર્થાત દૂર રહેવા 2141; worth ab indoning or avoiding: (૨) અનિચ્છનીય; undesirable: (૩) શાસ્ત્રોથી પ્રતિબંધિત; forbidden by scriptures: (૪) ધિક્કારપાત્ર; hateful, detestable: (૫) ત્યજી શકાય એવું;
For Private and Personal Use Only