________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તોહ
તેરસ
તેરમા દિવસે થતાં ધાર્મિક વિધિ, જમણવાર, 4777; religious rites performed on the thirteenth day after a person's death, a dinner party on that day. તેરશ, (સ્ત્રી.) હિંદુ પંચાંગની શુકલ કે કૃષ્ણપક્ષની તેરમી તિથિ; the thirteenth date or day of the bright or dark half of a Hindu calendar month. તેરીખ, (સ્ત્રી) વ્યાજ ચડતું થાય એ દિવસ,
the day from which interest accrues: (2) culoval El; rate of interest: (3) Ullov; interest. તેરીજ, (સ્ત્રી) જુઓ તારીજ. ding. તેરી મેરી, (સ્ત્રી) ભાંડણ, ગાળાગાળી; reviતેલ (ન) અમુક મિયાંમાંથી મળતું ચીકણું પ્રવાહી; oil: (૨) ખનિજ તેલ; mineral
oil: (૨) અર્ક, સર્વ; essence. તેલિયું, (વિ.) તેલવાળું; oily: (૨) ચીકણું,
sticky, greasy. તેલી, (વિ.) જેમાં તેલ હેય એવું (બી); (seed) containing oil: (૨) તેલિયું; oily: (૩) (પુ.) તેલને વેપારી; a dealer in oil: (8) siel; a person who extracts oil from oilseeds and sells it, a person of so-named
professional caste. તેલીબિયા (ન. બ. વ) જેમાંથી તેલ મળે
એ બિયાં; oil-seeds. તેવ, વિ) અમુક યા નિર્દેશ થયેલી વસ્તુના
જેવડું; as big as a certain thing or thing referred to: (૨) ત્રણગણું; threefold: (૩) ત્રણ ગડીવાળું; having
three folds. તેવીશ, તેવીસ, (વિ) જુઓ વીશ. તેવું, (વિ.) અમુક અથવા નિર્દેશ થયેલી વસ્તુ જેવું; like or similar to a
certain thing or thing referred to. તેસઠ, (વિ) જુઓ ત્રેસઠ.
તેતાલીસ, તેતાળીસ, (વિ) ૪૩'; “43, તેસઠ,(વિ.) જુઓ ત્રેસઠ (forty-three. તૈયાર, (વિ.) તાત્કાલિક ઉપયોગમાં લઈ
શકાય એવું, પૂર્ણતાએ પહોંચેલું; ready for use, perfected: (૨)તત્પર, સુસજ્જ; ready, well-equipped. તૈયારી, (સ્ત્રી) તત્પરતા, સુસજ્જતા; readi
ness, well-equipped. તૈલ,(ન.)તૈલી, વિ)(પં) જુઓ તેલ, તેલી. તેલાવ્યંગ (પુ.) તેલની માલિસ an oil
massage. તે, (અ) (જે સાથે અમુક શરતના પાલનના
અર્થમાં વપરાય છે.); provided that, then, in that case. તોઈ, (સ્ત્રી) જુઓ તૂઈ. તોક, (સ્ત્રી) ગળે પહેરાવવાની ભારે બેડી કે
uitur; a weighty fetter or chain to be tied round the neck: (૨) હળપૂર્ણ, કેશ; a plough-share, a crow-bar. તોક, (સ. ક્રિ) ઊંચકવું; to lift, to
carry: (૨) જોખવું; to weigh. તોખમ, (ન.) (સ્ત્રી) જુઓ હુકમ. તોખાર, (પુ.) ઘોડે; a horse. તોછડાઈ, (સ્ત્રી) તેડાપણું; bluntness,
rudeness. (blunt, rude. તોછડું, (વિ.) અવિવેકી, અસભ્ય, ઉદ્ધત; તોજી, (સ્ત્રી) મહેસૂલ વિટી; land revenue: (૨) ગણેત; rent to be paid to the land-lord by a hired cultivator.
(loss, harm. તોટો, (પુ.) ખેટ, નુકસાન; shortage, તોટો, (પુ.) જુઓ ટોટો. (pain. તોડ, (૫) સ્નાયુની પીડા; mascular તોડ, (પુ) ફેસલો, નિકાલ, ફડચો, સમાધાન;
a settlement, a compromise: () ઉપાય, યુક્તિ; a remedy, a cure, an expedient: (3) 1981; adjustments: -જડ, (સ્ત્રી) સમાધાન માટેની બાંધછોડ; adjustments for a compromise.
For Private and Personal Use Only