________________
Shri Mahavir Jain Aradhana Kendra
અવધડ
www.kobatirth.org
(૫) (વ્યા.) સમાસના વિચ્છેદ; (gram) separation of a compound. અવઘડ, (૬.) મુશ્કેલ; difficult: (૨) (સી.) મુશ્કેલી; difficulty. અવઘોષણા, (સ્રી.) ઢંઢેરા, જાહેરાત; a proclamation, a declaration. અવચનીય, (વિ.) પ્રશંસાપાત્ર, અનિંદ્ય; praiseworthy, uncensurable: (૨) ન ખેાલવા જેવું; unexpressible. અવચ્છિન્ન, (વિ.) અલગ, અલગ પાડેલું; separate, separated: (૨) મર્યાદિત;
limited.
અવચ્છેદ, (પુ.) અલગ કરવું તે; separation: (૨) તફાવત; difference: (૩) ભાગ, વિભાગ; part, portion, division: (૪) મર્યાદા; limit: (૫) સીમા, &t; boundary: (૬) વિશિષ્ટતા; peculiarity, characteristic: (૭) તપાસ, ચકાસણી; investigation. અવજોગ (અવયાગ), (પુ.) ખરાબ મુ; inauspicious moment or time. અવજ્ઞા, (સ્રી.) અવગણના, ઉપેક્ષા; disobedience, disrespect: (2) અપમાન; insult: (૩) ધિક્કાર; hatred. અવઢક, (સ્ત્રી.) અડક, કુળનામ; a
surname.
અવતરણ, (ન.) ઊતરવું તે; descent: (ર) જન્મ, અવતાર; birth, incarnation: (૩) ઊતરતા ઢાળ; downward slope: (૪) ટાંચણ, ઉતારે; a quotation: -ચિહ્ન, (ન.) ટાંચણ દર્શાવવા વપરાતું ચિહ્ન (“ ''); inverted comas ('' '') used for expressing a quotation: અવતરવું, (અ. ક્રિ.) ઊતરવુ, જન્મવુ'; to come down, to be born. અવતાર, (પુ.) ઊતરવું તે; descent: (૨) જન્મ; birth: (૩) જિંદગી; life: (૪) અવતરેલા ઈશ્વર કે દેવ; an incarnation: અવતારી, (વિ.) અવતારને લગતું, દેવી; pertaining to an incarnation, divine.
૨૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવયવ
અવદશા, (સ્ત્રી.) પડતી, દુશા, દુર્ભાગ્ય; adversity, misfortune. અવદાન, (ન.) અગ્નિને જમાડવેા તે; offering food to fire: (ર) પરાક્રમ; an adventure. અવધાન, (ન.) ધ્યાન, લક્ષ; heed, atten tion, concentration: અવધાની, (વિ.) એકાગ્રતાની શક્તિવાળું; having the power of concentration. અવધારણ, (ન.) (~ણુા), (સ્ત્રી ) નિણૅય, નિશ્ચય; decision, determination: અવધારવું, (સ. ક્રિ.) નિણૅય કરવા; to decide: (૨) નક્કી કરવુ; to fix, to deterraine: (૩) વિગતવાર તપાસવું; to examine minutely. અવધિ, (પુ.) (સ્ત્રી) મર્યાદા, હઃ; limit: (૨) અત; end: (૩) નિશ્ચિત સમય; fixed period of time. અવધીરા, (સ્ત્રી.) અનાદર, અપમાન; disregard, insult. અવ(અ)ધૂત, (પુ.) મસ્ત વેરાગી કે ખાવે;
a self-satisfied carefree ascetic: (૨) (વિ.) મસ્ત ચિંતારહિત અને આત્મરત; carefree and self-satisfied. અવનત, (વિ.) નીચુ નમેલું; bent down: અવનતિ, સ્ત્રી.) પડતી; downfall, degeneration.
For Private and Personal Use Only
અવનવુ', (વિ.) નવીન; novel, new: (૨) વિચિત્ર; queer, strange: (૩) અદ્ભુત; extra-ordinary, miraculous. અનિ(ની), (સ્ત્રી.) પૃથ્વી; the earth: તલ, (ન.) પૃથ્વીની સપાટી; surface or crust of the earth. અવસાન, (ન.) (ના), (સ્ત્રી.) અપમાન; insult: (૨) ધિક્કાર; hatred: અન્નમાનવું, (સ. ક્ર.) અપમાન કે ઉપેક્ષા કરવાં; to insult, to disregard. અવયવ, (પુ.) શરીરનેા ભાગ; a part of the body, a limb: (૨) અંશ, ભાગ; a partઃ (૩) સાધન; means: (૪) અંગભૂત ભાગ; a component.