________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલિંગ
અવગ્રહ
અલિંગ,(ગી), (વિ.) જાતિરહિત; sexless: (૨) નિરાકાર, શરીરહિત; unembodied: (૩) (પુ.) પરમાત્મા; God, the Supreme Being. અલીક, (વિ.) ખેરું; false, untrue (૨) અપ્રિય; repulsive. અલીલખ, (વિ.) ઘણ, સંખ્યાબંધ; many, numerous. અલણ (વિ.) જુઓ અલવણ. અલખું, (વિ.) નકામું; useless. (૨)
અફળ; fruitless. અલેલ, (વિ.) અવ્યવસ્થિત, ઉતાવળિયું; disorderly, hasty: (૨) જેમતેમ અંદાજેલું; roughly estimated: –ટપુ, (પુ.) બિનઆધારભૂત અથવા ગપાટિયું માણસ; an unreliable man, a boaster, a gossiper. અલોપ, (વિ) અદશ્ય: invisible. અલૌકિક, (વિ.) દિવ્ય; divine, supernatural ૨) અસાધારણ; extraordinary, rare. અ૫, (વિ.) છે; in smail measure, little= (૨) નજીવું, કુલ્લક; insignificant, triffing:-જીવી, (વિ.) અલ્પકાળ જીવનારું; short-lived:-, (વિ.) ઘેડા જ્ઞાનવાળું, અજ્ઞાની; knowing little, ignorant -તમ, (વિ.) સૌથી ઓછું; least, minimum possible –બુદ્ધિ, -મતિ, (વિ.) મૂM; foolish: -વિરામ, (ન.) (ભાષાનું) એક વિરામચિહ્ન (,) a coma (,): અલ્પાહાર, (પુ) નાસ્તો,
HAISIR; breakfast, refreshrnent, moderation in food. અલા , (૫) ઈશ્વર, ખુદા; God. અવકાશ, (પં) આકાશ, ખાલી જગા; sky, space: (૨) તક, પ્રસંગ; an occasion, an opportunity: (૩) ફુરસદ; leisure: (૪) સમયનો ગાળે; interval of time. અવકણું, (વિ) વીખરાયેલું; scattered, strewn (૨) ભાંગેલું, વિનાશ પામેલું; broken, destroyed.
અવકૃપા, (સ્ત્રી.) ઇતરાજી; disfavour. અવકિયા, (સ્ત્રી.) ઊલટી ક્રિયા કે અસર; counter action or effect, reaction: (૨) નુકસાન; harm, loss. અવગણના, (સ્ત્રી.) ઉપેક્ષા, અવજ્ઞા; disregard, indifference: (૨) અપમાન; insolt. અવગણવું, (સ, કિ) ઉપેક્ષા કરવી; to disregard. અવગત, (વિ) જ્ઞાત, આવડેલું; known, learnt: (૨) અધ:પતન પામેલું; fallen, degenerated. અવગતિ, (સ્ત્રી.) પડતી; degeneration, full: (૨) મૃત્યુ પછીનું આત્માનું અધ:પતન; soul's degeneration after death: (૩) સમજ, જ્ઞાન; understanding, knowledge: અવગતિયું, (વિ.) મૃત્યુ પછી અવગતિ પામેલું; degenerated after death. અવગાઢ, (વિ.) ગરક થયેલું; engrossed: (૨) ઊંડું; deep. અવગાહ, (પુ.) અવગાહન, (ન) ગરક થવું તે, ડૂબકી મારવી તે; engrossment, diving, immersion: (૨) પ્રવે; entrance: (૩) પરીક્ષા, ચકાસણી; examination, investigation: () સ્નાન; bath: અવગાહવું, (અ. કિ.) સ્નાન કરવું, ડૂબકી મારવી; to bathe, to dive, to dip. અવગુણ (પુ.) દુર્ગુણ, ખામી, દેષ; vice, shortcoming, fault: (૨) ગેરફાયદો, નુકસાન; disadvantage; loss= (૩) 244512, ingratitude. અવગુઠન, (ન.) ઢાંકણ; covering (૨) બુરખે; a veil, a mask: અવગુઠિત, (A.) Cite; covered, veiled. અવગ્રહ, (પુ.) અડચણ, અવરોધ; obstruction, hurdle, hindrance:(2) 24; habit: (૩) શાપ; curse: (૪) દુકાળ; drought, absence of rains, famine:
For Private and Personal Use Only