________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલગારી
અલિપ્ત
અલગારી, (વિ.) શેખીન; fond, dandy. અલગજ, (ન.) વાંસળી જેવું એક વાદ્ય; a musical instrument like a flute. અલછ(–છ), (સ્ત્રી.) દારિદ્રય, ગરીબી; poverty. અલપઝલપ, વિ.) અસ્પષ્ટ, indistinct, obscure. અલપવું, (સ. કિ.) ગાવું; to sing. અલપ(પા), (અ. કિ.) અદશ્ય થવું,
પાવું, to disappear, to hide (cue's sell). અલકા, (પુ.) ફકીરનો બાંય વિનાનો લાંબો j@mul; a long sleeveless robe of a Fakir. અલફાઉ, (વિ) કાલતું, નકામું; superfous, useless. અલબત(ત્ત-ના), (અ.) જરૂર, બેશક; stirely, of course, decidedly, certainly. અલબેલું, (વિ.) ઈકી; amorolls: (૨) છેલબટાઉ, ફાંકડું; fonnish (3) ફાવે એવું, મેહક; seductive, tempting. અલભ્ય (અલભ), (વિ.) અપ્રાપ્ય; unobtainable, unattainable. અલમ, (અ.) બસ (કરો); બંધ કરો enough (of ii), shut up!. અલમસ્ત, વિ.) સ્થૂળ અને બળવાન; plump and strong, robust, sturdy: (૨) મસ્તાન; intoxicated with strength, etc. અલમારી, (સ્ત્રી.) કબાટ; a cupboard: (૨) છાજલી; a shelf. અલવણ (અલણ), (વિ.) મીઠા વિનાનું (ખેરાક, વ.); saltless (food, etc.) અલવવું, (અ. ક્રિ) મૂંગા રહેવું; to refrain from speaking, to keep silence, to keep mum. અલવાન, (ન) કોર વિનાની કામળી કે શાલ; a borderless blanket.
અલસાવું, (અ. ક્રિ.) આળસ કરવું; to remain idle. અલંકાર, (૫) શણગાર; decoration: (ર) ઘરેણું; an ornament: (૩) ભાષા41519: a figure of speech, rhetoric: --શાસ્ત્ર, (ન.) ભાષાલંકારનું શાસ્ત્ર; the science of the figures of speech, rhetoric: અલંકૃત, (વિ.) decorated, ornamented. અલંધનીય (એલંધ્ય), (વિ.) ઓળંગી ન 2151 243; incapable of being transgressed or crossed, unsurmotable: (૨) ઉલ્લંઘન ન થઈ શકે 243; inviolable. અલાદ, વિ.) ગરીબ, નિ , દીન; poor, moneyless, humble. અલાબલા, (ત્રી.) ભૂત, વ.નું નડતર: tro - ble arising from the iniluence cf a ghost or an evil spirit: (?) આફત, ઉપાધિ; calandit, trouble. અલાબ(અ), (સ્ત્રી) સંન્યાસીનું તુંબડુંક a mendicant's bowl made of a gourd. અલાયચી, (સ્ત્રી.) એક પ્રકારની ડાંગર; a kind of rice. અલાયચા, (ઇલાયચો), (પુ.) અલાયચીનું ઝાડ; cardamom: (૨) એક પ્રકારનું રંગીન ભાતવાળું કાપડ; a kind of chequered cloth. અલાયદુ, (અલાહકુ, ઇલાયદુ), (વિ. અલગ, ભિન્ન; separate, different. અલાવા, (અ.) ઉપરાંત, વધારામાં, સિવાય $; besides, in addition to, except. અલિ, (પુ) ભમ; a wasp. અલી, (પુ.) ભમર; a wasp: (૨) (સ્ત્રી) બહેનપણી, સખી: a female friend: (૩) પંક્તિ , હાર; a line, a row. અલિત (અલેપ), (વિ.) અનાસક્ત; unattached: (R) 4274: neutral, unconcerned.
For Private and Personal Use Only