________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવરજવર
અવળું
અવરજવર, (૫) (સ્ત્રી.) આવજા; frequent visits or movements. અવરોધ, (મું) અટકાયત, અવરોધ; impediment, a hurdle= (૨) રાણીવાસ, અંતઃપુર; a queen's apartments, a hareme –ક, (વિ.) બાધક, રોકે એવું; obstructive. અવરોહ, (૫) ઊતરવું તે; descent, a coming down: (૨) (સંગીત) ઊંચા સૂર પરથી નીચા સૂર પર જવું તે; (music) going down from a higher to a lower note. અવર્ણ, (વિ.) રંગહીન; colourless: (૨) 2474.84 mlad'; belonging to the untouchable caste. અવર્ણનીય (અવશ્ય), (વિ.) શબ્દાતીત; beyond words, indescribable. અવલ, (વિ.) ઉત્તમ; best: (૨) પહેલું; first: -કારકુન, (પુ.) મુખ્ય કારકુન; a head clerk. અવલકંજલ, (સ્ત્રી.) દફનક્રિયા; funeral ceremony. અવલંબન,નિ.) અવલંબ,(પુ.) આધાર; a support: (?) HEE; help. અવલંબવું, (સ. કિ.) આધારે રહેવું; to be supported, to depend on, to rely on: (૨) (અ. ક્રિ.) લટકવું; to hang or to be suspended (in air). અવલહ, (૬) ચાટણ, semiliquid food or medicine to be licked. અવલોકન, (ન.) નિરીક્ષણ; observation, supervision (૨) ચકાસણી, તપાસ; investigation: –કાર, (પુ.) નિરીક્ષક, 614124 $2817; an observer, an inspector, a supervisor: અવલોકવું, (સ. ક્રિ.) નિરીક્ષણ કે તપાસ કરવાં; to observe, to inspect, to supervise. અવશ, (વિ.) લાચાર; helpless: (૨) પરત ત્ર; dependent. અવશિષ્ટ, (વિ.) શેષ, બાકી રહેલું residual, remnant.
અવશેષ, (૫) શેષ અથવા બાકી રહેલ ભાગ; a remainder, residue: (૨) 2437; the ruins of an old wrecked building, etc. અવશ્ય, (અ.) એક્કસ, ખચીત, જરૂર, surely, of course, certainly: અવશ્યમેવ, (અ.) ચક્કસ જ, ખચીત જ; positively, necessarily. અવસર, (પુ.) તક, પ્રસંગ; an opportunity, an occasion (૨) સમયને
Loti; period of time. અવસાત, (અ) અત્યારે જ, હમણાં જ; at this moment, just now: () ઓચિંતાં, એકાએક; suddenly. અવસાદ, (પુ.) વિનારા; destruction: (૨) સંતાપ,દિલગીરી;affliction, sadness. અવસાન, (ન.) મૃત્યુ; death: (૨) અંત; end. અવસ્થા, (સ્ત્રી.) દશા, સ્થિતિ; state, condition: (2) 45481; old-age: (૩) તબક્કો; a stage. અવહેલના, (સ્ત્રી) (ન) (ન.) અનાદર, અપમાન; disregard, insult:
અવહેલવું, (સ. કિ.) અનાદર કર; to disregard. અવળચંડું, (વિ.) અડપલાંખેર; mischievous, pranky: Manusis, (21.) mischievous, behaviour. અવળવાણી, (સ્ત્રી) શબ્દાર્થથી ઊલટા અર્થવાળું વિધાન, ગૂઢવાણી કાવ્ય, વ.; a statement, speech, poem, etc. implying the opposite meaning than the apparent or literal meaning: (૧) અશુભ વાણી; inauspicious speech. અવળાઈ, (સ્વી) વર્તનની આડાઈ crooked or improper behaviour: (૨) જક્કીપણું; obstinacy. અવળું, (વિ.) ઊંધું, ઊલટું; topsyturyy, up-side-down, reverse, contrary:
ioked.
For Private and Personal Use Only