________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ૉટડી
જાટડી, (સ્ત્રી.)જોટ ુ, (ન.) જુએ ઝોટડી. જેટલાં, જોટવાં, (ન.અ.વ.) પગની આંગનીના સ્ત્રીઓનાં ઘણાં; women's ornaments for the toes. જોટો, (પુ.) જોડ; a pair: (૨) સપૂ રીતે સમાન વસ્તુ; completely similar thing.
જોડ, (સ્ત્રી.) જોડી; a pair, a couple: (ર) સંપૂર્ણ રીતે સમાન વસ્તુ; a completely similar thing: (૩) જોડાણ, સેાબત; connection, companionship, Essociation: -કણું, (ન.) પૂ તૈયારી વિના એડી કાઢેલાં ગીત કે કવિતા; an extempore song or poem: "ૐ", (ન.) બ્લેડ, એડી; a pair: (૨) (ન. બ. વ.) સાથે જન્મેલાં એ બાળકે; twins. જાડણી, (સ્ત્રી.) જોડવાનાં રીત કે કામ; the method or act of joining: (૨) રાબ્દની જોડણી; spelling: -કાશ, (પુ.) શુદ્ધ જોડણીવાળા શબ્દકારા; a dictionary with correct spellings. જેવુ', (સ. ક્રિ.) વિવિધ વસ્તુ સલગ્ન કરવી; સાંધવું, સંબંધ સ્થાપવે; to join, to attach, to put together, to establish relation between: (૨) સવાદી કે એકસંપ કરવું'; to unite, to establish accord: (૩) ટકા, ભાગેડ વગેરેને એકત્રિત કરી નિર્માણ કરવું; to assemble: (૪) વાત વગેરે ઉપજાવી કાઢવું; to fabricate: (૫) કાવ્ય વગેરે રચવાં; to compose: (૬) પ્રાણીને વાહન સાથે જોડવું; to harness, to yoke: (૭) ખેાટ વગેરે ભરપાઈ કરી આપવાં; to make good a loss: (૮) ખૂટતું પૂરું પાડવુ'; to supply what is lacking: (૯) (ન.) તેડું; a pair, a couple. જોડાક્ષર, (પુ.) બે અથવા વધારે અક્ષરાને અનેલેા અક્ષર; a conjunct or com" pound consonant.
૨૯.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નખાવું
જોડાજોડ, (અ.) એકખીન્નથી અત્યંત નજીકમાં, અડઅડ; closely nearby, close to each other.
જોડાણુ, (ન.) સાંધા; a joint (૨) જોડવાની ક્રિયા; the act of joining: (૩) (મંડળ વગેરેનુ) જોડવું કે જોડાવું તે, એકીભવન, એકીકરણ; amalgamation. જોડિયુ, (વિ.) સાથે રહેતું; co-living: (૨) તેડમાંનુ એક; twin, one of a pair: જોડિયો, (પુ.) સાથી; a companion: જોડિયણ, (સ્ત્રી.) સ્ત્રી સાથી; a female companion. જોડી, (સ્ત્રી.) જોડ; a pair, a couple: (૨) બાળકનું પગરખું; a child's shoe: દાર, (પુ.) સાથી; a companion, an associate: (૨) ખાખરિયા; an equal: જાડું, (ન.) બેડ; a pair: (૨) દંપતી; coupleઃ જાડે, (અ.) સાથેસાથે, ોડમાં; jointly: (૨) પાસે; beside, close by: જાડો, (પુ.) જુએ જેટો. જાડો, (પુ.) પગરખું; a shoe. જાણું, (ન.) જેવું તે; the act of seeing: (૨) ફજેતા; a fiasco. જાત, (સ્ત્રી.) પ્રકારા, તેજ; light, lustre,
brilliance: (૨) અગ્નિજ્વાળા; a flame. જોતજોતામાં, (અ.) પળવારમાં, ક્ષણવારમાં;
instantly, within a moment. જોતર, (ન.) બળદ વગેરેને ક્રૂ'સરી સાથે જોડવાને પઢા; a yoke-strap: -3, (સ. ક્રિ.) (બળદ વગેરેને) ધૂંસરી સાથે નેવું; to yoke: (ર) કામે લગાડવું; to employ, to cause to work: જોતરું, (ન.) તેતર. જોદ્દો, જોધ, (પુ.) જુએ યોદ્ધો. જોબન, (ન.) ચૌવન; yuth, the full bloom of life: 'તુ, (વિ.) યુવાન; youthful, blooming. જોખાવ, જોભાવુ’, (અ. ક્રિ.)(મૃત્યુ સમયે) બેભાન થવું; to become unconscious (at the time of death),
For Private and Personal Use Only