________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
જન
સમય; the time of merry-making: (૩) લાભ, ફતેહ; advantage, success, જેવુ, વિ.) સરખું, સમાન; like, similar. ક્યૂરિકા, (સ્ત્રી) લાકડી; a stick. જેહાદ, (સ્ત્રી) ધર્મયુદ્ધ; a crusade, a religious war: (૨) ઉગ્ર ઝુંબેશ; an intense struggle. જૈન, (વિ.) જન ધર્મને લગતું; pertaining to Jainism: (૨) (પુ.) જૈન ધર્મને અનુયાયી; a follower of Jainism. જો, (અ) શરત કે સંશય સૂચવે છે; if, provided that. જોઈતુ, (વિ.) જરૂર પૂરતું; just sufficient to meet need, requisite: -$12વનું, (વિ) જરૂર પૂરતું; repuisite. જોઈ, (અ. ક્રિ) જરૂર કે ખપ હોવા;
to nced, to want. જોખ, (ન) જોખવાની ક્રિયા, તોલ; the act of weighing (૨) ત્રાજવું, કાંટે, લેખવાનું સાધન; a balance, a weighing instrument. જોખમ, (ન.) નુકસાન, ઈજા વગેરેનો ભય; hazard, peril, danger: (૨) નુકસાન, wr; damage, loss: (3) 21624; an enterprise: (૪) જવાબદારી; responsibility: –મી, -કારી, કારક, (વિ.) જોખમવાળું; hazardous, risky: -દાર, (વિ.) જવાબદાર; responsible: –દારી, (સ્ત્રી) જવાબદારી; responsibilityજોખમાવું, (અ. ક્રિ.) ઈજા કે નુકસાન થવાનું
to be injured or damaged. જોખવું, (સ. &િ.) તળવું, વજન કરવું; to weigh: (૨) તપાસ કે પરીક્ષા કરવાં; to investigate: (૩) મૂલવવું; to evaluate, to assess. જેગ, (વિ) છાજતું, લાયક, અર્થમાં નામ કે ક્રિયાપદ સાથે વપરાય છે. જેમકે વાંચવા 0; is used with nouns and verbs in the sense of 'worth,', ૧૦ ગુજરાતી-ગુજરાતી-અંગ્રેજી
'worth', 'suitable', 'fit', e.g.
worth reading. જેગ, (પુ) જુઓ યોગ: (૨) જોગવાઈ, બંદોબસ્ત; provision, convenience:
રી, (સ્ત્રી.) સાધુડી; a female ascetic: -રો, (પુ.) સાધુ, બા; a" ascetic, a mendicant: –ણ, (સ્ત્રી.) સાધુની પત્ની, સાધુડી; an ascetic's wife, a female acetic: –ણી, (સ્ત્રી) ચોસઠ દેવીઆમાંની કોઈ એ; one of the sixty-four goddess: નિદ્રા, (સ્ત્રી) અર્ધજાગ્રત સ્થિતિ; the mixed state of slep and wakefulness: (?) પ્રલય અને નવી સૃષ્ટિની ઉત્પત્તિ વચ્ચેની બ્રહ્માની નિદ્રા; the sleep of Lord Bhrahma after the distruction of the universe and before the creation of a new one: -ન્માયા, (સ્ત્રી) સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટેની ઈશ્વરની શક્તિ; God's power personified as a goddess, for creating a universe: (૨) દેવી દુર્ગા; goddess Durga -વટો, (પુ.) સંન્યાસ; asceticism. જોગવવું, (સ. કિ.) મેળ બેસાડો; to establish accord, to join suitably: (૨) ગોઠવવું; to arrange: (૩) વિવેકથી માણવું; to enjoy with discretion. જાગવાઈ (સ્ત્રી) બંદોબસ્ત; full provision or convenience: (?) 5116961; arrangement. જોગાનજેગ, (અ.) નસીબ યોગે, સંજોગ
48114; by chance, incidental.y. જગી, (પુ) જુઓ યોગી: (૨) એ નામની
જ્ઞાતિને પુરુષ; a man of the caste so named. જેજન, (પુ.) આશરે ચાર ગાઉના અંતરનું H14; a measurement of distance of about seven miles.
For Private and Personal Use Only