________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે બે
૨૯૧
જો જોભો, (૫) (મૃત્યુ સમયે) છ ઊડે ઊતરી જવો તે અથવા એ સમયની OHH4 2497211; the sinking of the soul or the unconscious state (at the time of death): (૨) મ ; unconsciousness. જોમ, (ન) બળ, શક્તિ ; strength,
vigour: (?) 77; spirit. જોર, (ન.) બળ, શક્તિ; strength, vigour: (૨) કાબૂ, ચલણ; control, sway: (૩) વેગ, ચડતી; speed, prosperity (૪) જેસ; force: (૫) જસે; spirit (૬) વજન, વજુદ; weight, validity -જુલમ, (પુ) જુલમ, દમન; tyranny, oppression (૨) જબરદસ્તી; highhandedness: તલબી, (સ્ત્રી.) ખંડણી; tribute to be paid to the sovereign state by a dependent one: -દાર, જોરાવર, (વિ.) બળવાન, શક્તિશાળી; strong, powerful. જોર, (સ્ત્રી.) પત્ની, વહુ, a wife. જોવું, (સ. કિ.) દેખવું; to see, to view: (2) [92189; to think over, to contemplate: (૩) તપાસવું, કાટી કરવી; to examine, to test: (૪) El 24149; to pay attention to (૫) અભ્યાસ કરવો, વાંચવું; to study, to read: (૬) મૂલ્યાંકન કરવું; to evaluate, to assess: (૭) માહિતી, વ. માટે વાંચવું કે સંપર્ક સાધવ; to reler. જેશ, જેશી, (પુ) જુઓ જોષ, જી. જશ, (પુ.) (ન) બળ, શક્તિ; strength,
vigour (૨) જુસે, વેગ, ઉલ્લાસ; force, spirit. (૩) ઉભરો, ઉછાળ; an ebullition, a surge: જેશીલું, (વિ) શક્તિશાળી, જુસ્સાવાળું; strong, powerful, forceful. જેષ, જેશ, (પુ) જન્મકુંડળી વગેરે પરથી
ફળાદેશ કહેવું તે; astrological reading or prediction: જોષી, જેશી, (૫) જોતિ શાસ્ત્રી; an astrologer.
જેહાકી, (સ્ત્રી) જુઓ જોહુકમી. જેહુકમ, (પુ.) જુલમ, આપખુદી; tyra
nny, highhandedness. જોહુકમી, (સ્ત્રી.) હુકમ (૨) (વિ.) જુલમી,
આપખુદ; tyrannical, highhanded. જોહર, (ન) ઝવેરાત; jewellery. જ્ઞ, (૫)જ અને ઝ ને બનેલો મિશ્ચ અક્ષર; a compound consonant made up of “જ” and “ઝ': (૨) (વિ) (સમાસમાં) જાણકાર, જાણનારું, નિષ્ણાત; (in compounds) knowing, wellversed in, expert. જ્ઞાતિ, સ્ત્રી.) જ્ઞાન; knowledge: (૨) બુદ્ધિ; intellect. (૩) જાણવું તે; the act of knowing. જ્ઞાત, (વિ.) જાણેલું; known. જ્ઞાન, (પુ.) જાણનાર; a knowel જ્ઞાતિ, (સ્ત્રી) ન્યાત; a caste. જ્ઞાન, (ન.) જાણ; knowledge:(૨)માહિતી,
ખબર; information (૩) પ્રતીતિ; realisation, experience: () 241641 12345 stint; spiritual knowledge: (૫) કેઈ પણ વિષયમાં નિષ્ણાત હોવું તે; the state of being expert in any subject: (૧) ડહાપણું; wisdom –સંતુ, (ન.) મગજને સંદેશો પહોંચાડનાર તંતુ, ઈદ્રિયોને મગજ સાથે જોડતા તંતુ; a sensory nerve–માગ, (પુ.) જ્ઞાનથી મુક્તિ મેળવવી તે; salvation through knowledge: જ્ઞાની, (વિ.) જ્ઞાનવાળું; learned, well-versed, erudie: જ્ઞાનેન્દ્રિય, (સ્ત્રી) જ્ઞાન ગ્રહણ કરવામાં
મદદરૂપ ઇન્દ્રિ; an organ of sense. જ્ઞાપક, (વિ.) સૂચક, જણાવનારું; indi
cating, informing. જ્ઞાપન, (ન.) જણાવવું કે જાહેર કરવું તે;
the act of indicating or declaring (૨) જાહેરાત, ઢઢેરે; notification, proclamation.
(ing.) રૈય, (વિ.) જાણવા યોગ્ય; worth know
For Private and Personal Use Only