________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અભીષ્મિત
અલીપ્સિત, (વિ.) ઇચ્છેલું; desired. અભીર, (પુ.) ગાવાળિયેt; a cowherd. અભીષ્ટ, (વિ.) ઇચ્છેલું; desired. (૨) મનગમતુ; pleasing, favourite. અભૂત, (ત્રિ.) ત્ બનેલું, નહિ થયેલું; not happened: -પૂર્વ, (વે.) કદી નહિ થયેલું, અદ્ભુત; unprecedented, extraordinary, miraculous. અભેદ, (પુ.) એકરૂપતા; oneness, sameness, unity: (૨) (વિ.) અખંડ, એકરૂપ; whole, undivided, united: -વાદ, (પુ.) -માગ, (પુ.) અદ્વૈતવાદ; non-dualism.
૨૩
અભ્ય ના, (સ્ત્રી) વિનંતી; request: (૨) અરજી; a petition. અભ્યસ્ત, (વિ.) ટેવાયેલુ, મહાવરાવાળુ; accustomed, habituated: (૨) અભ્યાસથી જાણેલુ'; known or learnt by experience or practice. અભ્યંગ, (પુ.) શરીરે સુગધી પદાર્થોના લેપ કરવા તે; anointing perfumed substances on the body. અભ્યાગત, (પુ.) મહેમાન, અતિથિ, મુલાકાતી; a guest, a visitor: (૨) ભિક્ષુ; a mendicant, a beggar: (૩) (વિ.) નજીક આવેલું; approached; having come near. અભ્યાસ, (પુ.) અધ્યયન; study: (૨) મહાવરા, દેવ; practice, habit: (૩) પુનરાવૃત્તિ; repetition: (૪) ધ્યાન, મનન; meditation: (૫) રીતભાત, રૂઢિ; manners, etiquette, decorum, custon: *મ, (પુ'.) અભ્યાસના વિષયાની ચાદી; a syllabus: અભ્યાસી, (વિ.) અનુભવી, ઉદ્યમી; experienced, habituated, studious, diligent: (૨) (પુ.) વિદ્યાથી; a student: (૩) પ ંડિત; a learnedman, a scholar. અભ્યુત્થાન, (૧.) મેભે; dignity: (૨) ઉત્ક†; prosperity
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમાત્ય
અભ્યુદય, (ન.) ઉન્નતિ, ઉત્કષ, આખાદી; rise, prosperity, progress, uplift. અભ્ર, (ન.) વાદળ; a cloud. અમથુ' (અમસ્તું),(અ.) વિનાકારણ, ફેગટ; without cause or purpose: (૨) (વિ.) નકામુ; useless. અમનચમન, (૬.) મેાજમા, મેાજશેાખ, આનંદપ્રમેć; luxury, merriment. અમર, (વિ.) મૃત્યુથી પર, મૃત્યુ ન પામે એવું; immortal: (૨) (પુ.) દેવ; a god, a divine being. અમરખ, (પુ.) ગુસ્સા; anger: (૨) વિષાદ; sorrow: (૩) ઈર્ષા; envy, jealousy: (૪) અસહિષ્ણુતા; intolerance: (૫) મૂંઝવણ; perplexity, confusion. અમરાઈ, (સી.) આંબાવાડિયુ; a mango
grove.
અમચંદ, (વિ.) બેહુદ; unlimited: (૨) નિર કુરા; uncontrolled: (૩) નિઝ્મ; immodest, shameless, impudent. અમલ, (પુ.) સત્તા, અધિકાર; power, authority:(૨) હદ્ભુત, વહીવટ; sway, sovereignty, administration: (૩) કારિકદી'; career: (૪) કંકુ, કેફી વસ્તુ; intoxication, a narcotic: (૫) આચરણ કે વ્યવહારમાં મૂકવું તે; execution.
અમલદાર, (પુ.) અધિકારી; an officer: અમલદારી, (સ્ક્રી.) સત્તા, અધિકાર; power, authority: (૩) અમલદારની ક્રો અથવા પદ; an officer's functions and post.
For Private and Personal Use Only
અમળાટ, (પુ.) વળ; twist: (૨) પેટની આંકડી; stomachache: (૩) વેર, અટસ; revenge, grudge. અમગલ(-ળ), (વિ.) અશુભ; inauspicious: (૨) (ન.) દુર્ભાગ્ય; misfqrtune. અમાત્ય, (પુ.) રાજ્યનેા પ્રધાન; minister of a state.
a