________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિનંદન
અભીક
અભિનંદન,(ન.) ધન્યવાદ, શાબાશી; con- gratulation અભિનંદનું, (સ. ક્રિ.) ધન્યવાદ આપવા, શાબાશી આપવી; to congratulate: (૨) (અ. ક્રિ) રાજી થવું, આનંદવું; to be pleased or glad. અભિનિવેશ, (પુ.) આસક્તિ; attachment: (૧) એકાગ્રતા; concentration: (3) હઠ; obstinacy. અભિનિષ્ક્રમણ, (ન) બહાર જવું તે; exit, going out: (૨) સંન્યાસ; renunciation અભિનેતા,(.) નટ, નાટક, વિ.માં અભિનય કરનાર; an actor in a drama, etc. અભિન, (વિ.) અખંડ; undivided: (૨) એક જ, એકસરખું; same, identical, selfsame. અભિપ્રાય, (૫) મત, મંતવ્ય; an opi- nion: (૨) હેતુ, ઇરાદે; intention: (૩) વૃત્તિ, અર્થ; tendency, meaning અભિભવ, (૫) પરાજય; defeat: (૨) અપમાન, અનાદર; insult, disregard: (૩) બદનામી; disgrace, infamy. અભિભૂત, (ન) પરાજિત; defeated: (૨) અપમાનિત; insulted. અભિયાન, (ન.) ગર્વ, અહંકાર, pride, vanity: અભિમાની, (વિ.) અહંકારી; proud, vain. અભિમુખ, (વિ) સંમુખ; facing (૨) સામેનો (ખૂણો); opposite (angle): (૩) (અ) ની આગળ, તરફ; in front of, towards. અભિયુક્ત, (વિ) નિમાયેલું; appointed: (૨) રોકાયેલું; engaged. (૩) દોષારોપણ પામેલું; accused. (૪) (પુ) આરોપી; an accused, a defendant, અભિયોગ,(૫) દેષારોપણ; accusation: (૨) મુ ; a law-suit: (૩) ફરિયાદ; a complaint: (૪) પ્રયાસ; an effort: ૫) સંબંધ; relation (૬) ખંત; perseverence.
અભિરત, (વિ.) વધારે પડતું આસક્ત; excessively attached. અભિરામ, (વિ.) આનંદમય; delightful, blitheઃ (૨) આકર્ષક, મનોહર; attractive, charming. અભિરુચિ, (સ્ત્રી) રુચિ, શેખ; taste, liking, fondness: (?) a[r; inclination. અભિલાષા,(સ્ત્રી) અભિલાષ,(૫) ઇચ્છા, આકાંક્ષા; wish, desire, ambition: (૨) ઉત્કટ કામના, ઝંખના; yearning, craving: અભિલાષી, (વિ) કામનાવાળ; desirious, covetous, ambitious. અભિવંદન, (ન) (અભિવંદના), (સ્ત્રી.) નમન, નમસ્કાર; bow, salutation
અભિવંદ(સ. ક્રિ)to bow,to salute. અભિવૃદ્ધિ, (સ્ત્રી.) વધારે; increases (૨) વિકાસ, ઉન્નતિ; development, progress. અભિવ્યક્ત, (વિ) વ્યક્ત કે પ્રગટ કરેલું; expressed, revealed: અભિવ્યક્તિ , (સ્ત્રી) વ્યક્ત અથવા પ્રગટ કરવું તે; act of expressing or revealing, expression: () YE2iAl; exhibition, display. અભિશા૫, (પુ.) શાપ, પ્રતિશાપ; a curse, a counter curse: (૨) ખોટું ELML21401; false accusation. અભિષેક, (પુ.) વિધિપૂર્વકનું જલસિંચન; ceremonious sprinkling of water: (૨) શુભારંભ; inauguration: અભિસાર, (૫) પ્રમીઓનું મિલન; a lovers meeting (૨) પ્રેમીને મળવા ovg' a; the act of going to meet a lover: અભિસારિકા, (સ્ત્રી) પ્રેમીને 40241 ord ball; a woman going to meet her lover. અભિહિત, (વિ.) કહેવાયેલું; told, spoken, expressed. અભીક, (વિ.) નિર્ભય; fearless,
For Private and Personal Use Only