________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમાન
૨૩
અયન
અમાન, (ન.) સલામતી, રક્ષણ; safety, protection, shelter: -1, (al.) a thing given in trust, deposit: નદાર, (૫) વાલી (ટ્રસ્ટી); a trustee નદારી, (સ્ત્રી.) વાલીપણું trusteeship: (૨) પ્રામાણિક્તા; honesty, integrity. અમાનુષ (જી), (વિ.) માનવીને છાજે નહિ
એવું; inhuman (૨) રાક્ષસી, સૂર; monstrous, cruel. અમાપ, (વિ.) બેહદ, અનંત; limitless, endless, infinite. અમારુ, (સર્વ) (વિ.) “હુંનું છઠ્ઠી વિભક્તિનું બહુવચન; genetive plural
form of T', our. અમાવા(વ)સ્યા (અમાસ), (સ્ત્રી) માસના કૃષ્ણપક્ષને છેલ્લો દિવસ; the last day of the dark half of a lunar month, no-moon-day. અમિત, (વિ.) અમાપ, અનંત, અતિશય, limitless, endless, excessive. અમી, (ન.) અમૃત, મીઠાશ; nectar, sweetness: (૨) કરુણા, કૃપા mercy, favour: (3) 45; saliva. અમીન, (કું.) વાલી; a trustee, guardian: () 441€; an arbitrator: (૩) અધિકારી; an officer: (૪) (વિ.) વિશ્વાસુ; trustworthy. અમીર, (૫) ઉમરાવ; an aristocrat, a nobleman (૨) સરદાર; a chief: -શાહી, (સ્ત્રી) અમીરની હકૂમતવાળું રાજ્ય; an aristocracy: અમીરી, અમરાઈ, અમીરાત, સ્ત્રી.) ઉમરાવપણું; nobility, aristocracy. અમુક, (વિ.) ચેસ, મુકરર કરેલું; some, certain (૨) (સર્વ) નિર્દિષ્ટ, મુકરર (વ્યક્તિ કે વસ્તુ); a certain person or thing. અસૂત(-7), નિરાકાર shapeless, unembodied.
અમૂલ, (વિ.) મૂળરહિત; rootless, foundationless: (૨) આધારહીન; supportless. અમૂલ્ય, (અસલ, અમોલ), (વિ.) કિંમત આકી ન શકાય એવું, ઘણું જ કીમતી; priceless, invaluable, very costly. અમૃત, (વિ.) અમર; immortal:(૨) (ન.) અમરત્વ આપે એવું દેનું અતિ સ્વાદિષ્ટ પીણું; a very sweet immortalising drink of gods, nectar: p4, (.) અમરત્વ; immortality. અમે (અમો), (સર્વ), હુંનું બહુવચન; plural of 'l', we. અમેય, (વિ.) બેહદ, અમાપ; limitless, boundless, endless. અમોધ (વિ) અચક, સટ, રામબાણ: infallible, positively effective, unfailing, sure. અસ્મા , (સ્ત્રી) મા, માતા; mother. અશ્વ, (વિ.) ખાટું; sour: (૨) (ન.)
તેજાબ; acid. અજ્ઞાન, (વિ) મેલું, કરમાયેલું અથવા ખિન્ન નહિ એવું; neither dirty, nor withered, nor dejected. અય, (ન.) ખંડ; iron. અય, (અ.) અરે !, હે !; oh!. અયન, (ન.) ગતિ, ગતિમાર્ગ, પ્રયાણ motion, path of motion, journey: (૨) સૂર્યનું ઉત્તરાયણ અથવા દક્ષિણાયન; sun's motion or journey north or south of the equator: -વૃત્ત, (ન.) સૂર્યને ભ્રમણ માર્ગ; the path of sun's motion or journey, orbit: (૧) અડધું સૌર વર્ષ છ માસ; half solar year, six months: (૩) ઉત્તરાયણ અથવા દક્ષિણાયનનું સૌથી દૂરનું બિંદુ, અર્થાત્ વિષુવવૃત્તથી ઉત્તર અને દક્ષિણે 233 zu'; the northern or
For Private and Personal Use Only