________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરાચર
ચવ
used as a pasture: (૩) (ન.) ચરાણ; a pasture. ચરાચર, (વિ.) ચેતન અને જડ; animate and inanimate (૨) સ્થાવર અને જંગમ; movable and immovabse (૩) (ન.) બ્રહ્માંડ, સમગ્ર સૃષ્ટિ; the universe, the creation. ચરાણ, (ન.) ગોચર, ચો; a pasture. ચરિત, (ન) જુએ ચરિત્ર. ચરિતાર્થ, (વિ.) સફળ; successful (૨) કૃતાર્થ; satisfied because of success (3) (4.) Gais; livelihood, maintenance: (૪) તાત્પર્ય, સાર; general or abstract meaning, moral. ચરિત્ર, (ન) વર્તન, આચરણ; character, behaviour: (?) ; deeds: (3) પરાક્રમો; feats, exploits: (૪) સિદ્ધિઓ; achievements: (૫) (લો) કાવાદાવા, કપટ; intrigue, cunning. (૬) જીવનકથા; a biography -કાર, (૫)
જીવનકથાને લેખક a biographer. ચરી, (સ્ત્રી) જુઓ કરી. ચરુ, (૫) પહોળા મેનું વાસણ; broad mouthed vessel. ચરે, (૫) ચરાણ, ગૌચર; a pasture. ચચવું, (સ. કિ.) વાદવિવાદ કરy to discuss: (૨) વાટાઘાટ કરવી; to negotiate: (3) GEL spail; to censure: (૪) લેપ કરવો; to anoint. ચર્ચા, (સ્ત્રી) વાદવિવાદ; discussion: (૨) મંત્રણા, વાટાઘાટ; negotiations (૩) નિંદા; censure, slander: (૪) લેપ; an anointing: પાત્ર, રસ્પદ, (વિ.) ચર્ચાને સ્થાન હેય એવું, અનિશ્ચિત debatable, undecided. ચમ (ચરમ), (ન.) ચામડી, ચામડું;
skin, hide, leather. ચર્યા, (સ્ત્રી) દૈનિક કામકાજ; daily routine work: (૨) વર્તન, રીતભાત; behaviour, manners (૩) ચહેરાને ભાવ;
expression of the face, look, airs: (૪) સેવા; service. ચલ(ળ), (વિ) ગતિમાન; moving (૨)
અસ્થિર; unsteady. ચલણ, (ન.) ગતિ, ચાલવું તે; not on, a moving: (૨) સત્તા, અમલ; power, rule, authority: (3) 21321; control: (૪) રિવાજ, રૂઢિ; vogue, custom(૫) ચલણી નાણું; currency: ચલણી, (વિ) અમલી, પ્રચલિત, માન્ય; current, recognized: (૧) કાયદેસરનું; legal. ચલમ, (સ્ત્રી) ધૂમ્રપાનનું માટીનું નળાકાર
417; an earthen smoking pipe. ચલવિચલ, (વિ.) અસ્થિર; unsteady: (૨) ડગમગતું; shaking. ચલાચલ, (વિ.) જુઓ ચરાચર. ચલાણું, (ન.) બેસણવાળો પાલે; a cup
with a stand: ચલાણી, (સ્ત્રી) નાનું ચલાણું; such a small cup. ચલાયમાન, (વિ.) ગતિમાન; moving: (૨) અસ્થિર, બદલાતું; unsteady, changing. (૩) જંગમ; movable. ચલિત, (વિ) અસ્થિર; unsteady: (૨) ચંચળ; sensitive: (૩) સ્થાનભ્રષ્ટ; degraded, overthrown. ચલિયું, (ન) ચલું; a sparrow ચલૂડુ, (ન.) બેસણવાળી પ્યાલો, a small cup with a standઃ (૨) માટીની લોટી; earthen water.pot. ચલું, (ન) ચí; a sparrow: (૨) ચલા જેવું કોઈ પણ પક્ષી; any bird like a sparrow: (3) 24 oyla; any. thing held in the palm by the way of offering. ચવ, (૫) (સ્ત્રી) મેતીની સંખ્યા અથવા વજન પર આધારિત એક તોલમાપ; a mea ure of weight based on a number or weight of pearls: (૨) શક્તિ; power, ability: (૩) રીતભાત; manners, behaviour (૪) જ્ઞાન;
For Private and Personal Use Only