________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચમત્કાર
૨૩૯
ચરાહ
ચમત્કાર, (પુ.) અગમ્ય, આશ્ચર્યકારક Ofelia; a miracle, a marvel or wonder: (૨) અસાધારણું બનાવ કે સિદ્ધિ; extraordinary happening or achievement: ચમત્કારિક, ચમત્કારી, (વિ.) ચમત્કારવાળું, અલોકિક; miraculous, marvellous. ચમત્કૃતિ, (સ્ત્રી) જુઓ ચમત્કાર. ચમન, (પુ.) (ન.) બાગ; a garden (૨) આનંદ, મોજમજા; joy, gaiety. ચમર, (સ્ત્રી) વાળ કે પીછાં; hair or feathers= (૨) જુઓ ચામર. ચમરબંધ (ચમર), (૫) ચામડાને પટે; a leather belt or girdle ચમરબંધી, (વિ.) પટો ધારણ કરેલું; wearing a bel: (૨) શરવીર, બહાદુર; heroic, brave: (૩) (પુ) સત્તાધારી કે અધિકૃત પ્રતિષ્ઠિત માણસ; a reputed man in power or having authority. ચમરી, (સ્ત્રી.) ફૂલની મંજરી; flowerblossom: (?) 21172; a flap made of hair for driving away mosquitoes. ચમાર, (૫) ચામડું કેળવનાર; a leather tanner: (૨) (વિ.)એ જ્ઞાતિનું; belonging to that caste. ચમ, (સ્ત્રી) લશ્કર, સેના; an army. ચમેલી, (સ્ત્રી) એક પ્રકારની ફૂલવેલ; a
kind of flower plant: (૨) એનું ફૂલ; its flower. ચશ્મડ, (વિ.) ચામડા જેવું, મુશ્કેલીથી ફાટે એવું; leather-like, difficult to tear off: (૨) કંજૂસ; miserly:તોડ, (વિ.)અત્યંત કંજૂસexcessively miserly. ચસ્મર, (સ્ત્રી) (ન) જુએ ચામર. ચય, (૫) ઢગલો; a heap or pile: (૨) સમૂહ, જથ્થ; a collection (૩) વધારો, વૃદ્ધિ; an increase. ચર, (વિ.) અસ્થિર, ચંચળ; unsteady, sensitive: (૨) ગતિમાન, ફરતું; mov- ing: (૩) (પુ) જાસૂસ; a spy. (૪)
(સ્ત્રી.) ખાઈ, નીક; a trench, a moat: (4) 444; a cooking pit. ચરક, (ન.) પક્ષીની અઘાર; a bird's excrement: -૬, (અ. ક્રિ) અધાર કાઢવી; to discharge excrement (by a bird): (૨) પ્રવાહી ઝાડે થ; to discharge liquid excrement: ચરકણ, ચરકણું, (વિ.) વારંવાર પ્રવાહી ઝાડાનું વિસર્જન કરતું; discharging liquid excrement frequently: (?) 52214: timid. ચરખો, (૫) કપાસ લોઢવાને સં; a gin (૨) સંઘેડા; a lathe. (૩) રેટિયો; a spinning wheel. ચરચરવું, (અ. કિ.) જુઓ ચચણવું. ચચરાટ, (૫) જુઓ ચચરાટચરચવું, (સ. ક્રિ) લેપ કે અર્ચના કરવાં; to besmear, to anoint as an auspicious mark. ચરડ, (અ.) કાપડ ફાટે એવા અવાજથી; with a sound similar to that of tearing cloth: -કે, (૫) એવો અવાજ; such sound: (૨) ઉગ્ર ચિતા; keen anxiety: (3) W3Fl; a mental shock. ચરણ, (૫) (ન) પગ; the foot: (૨) કાવ્યની કડી કે તુક; a metrical section or quarter of a poem. ચરબી, (સ્ત્રી) માંસની અંદરનો તેલી પદાર્થ; fat, tallow: (૨) (લો.) અભિમાન, ગુમાન; pride, vanity. ચરમ, (વિ.) છેવટનું, અંતિમ; last,
final, terminal. ચરવું, (અ. ક્રિ) ચાલવું; to walk (૨) ફરતાં ફરતાં અને ધી શેધીને ખાવું; (પશુપક્ષીનુ); to graze: (૩) (સ. ક્રિ.) કમાવું; to earn. ચરસ, (પુ.) જુએ ચડસ. ચરાઉ, (વિ.) ચરવા માટે યોગ્ય; fit for grazing (૨) ચરાણ તરીકે વપરાતું
For Private and Personal Use Only