________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચવચવ
૨૪૧
ચળામાં
knowledge (૫) આવડત, સમજ; skill, understanding: () 691; mode: (0) લહેજત, સ્વાદ; zest, taste, ચવચવ, (વિ.) ફુટકળ, પરચૂરણ; miscellaneous: (૨) (સ્ત્રી.) પરચૂરણ બાબતે; miscellaneous items or things. ચવડ, (વિ.) મુશ્કેલીથી ફાડી કે ચાવી શકાય
319; difficult to tear or chew. ચવાડ, (વિ.) જુઓ ચવડ: (૨) (ન.)
PMPER? Eldi; the sharp-point of a plough. ચવવું, (સ. કિ.) કહેવું; to tell: (૨) વર્ણન કરવું; to describe, to narrate. અવળાટ, (પુ.) ચળ; itching sensation:(૨) આવેશ, અધીરાઈ, excitement, impatience: (૩) અજંપ, બેચેની; restlessness. ચવાણ (ચવેણુ), (ન) અલ્પાહાર માટે સૂકા કે તળેલો મિશ્ર ખેરાક; dry or fried mixed food for breakfast. ચમ, (સ્ત્રી) આંખ; one of the cycs: -પોશી, (સ્ત્રી) આંખ આડા કાન કરવા તે; a winking at: (૨) અજાણપણાને 3109; pretence of ignorance: ચશ્માં, (ન. બ. વ.) ખેડવાળી આંખ માટેનું અંતર્ગોળ કે બહિર્ગોળ કાચનું એકઠું; a pair of spectacles: ચામુ, (૧) એ એક જ આંખે પહેરવાને કાચ;
an eye-glass. ચસવુ, (અ. કિ.) સરકવું; to slip: (૨) સરકીને છટકવું; to escape by slipping (3) ગાંડપણ હે, છટકેલ મગજનું હોવું; to be read, to be lost-minded. ચસકે, (સ્ત્રી) સ્નાયુની પીડા; mascular
painઃ (૨) તાલાવેલી, તલબ; intense desire: (૩) લત; addiction: (૪) નખરાંબાઈ; foppishness. ચસચસ, (અ.) ત ગ રીતે; tightly:-૩, (અ. ક્રિ) તંગ હેવું; to be tight:
(?) 1319"; to be gripped: (3) (સ. ક્રિ.) ઝડપથી ચૂસીને પીવું; to sip quickly: ચસચસાટ, (અ) તંગ રીતે; tightly: (૨) ઉતાવળે (પીવું); (to sip) quickly: ચસચસાવવું, (સ. કિ.) તંગ કરવું; to tighten (૨) ઉતાવળે ચૂસવું; to sip quickly: ચસમપોશી, (સ્ત્રી.)
જુઓ ચમ, ચર્મપોશી. ચસવું, (અ. ક્રિ.) ચસકવું; to slip: (૨) ખસવું; to move: (૩) નિષ્ફળ જવું; to fail. ચહેર, (૫) શિલ; a face. ચળ, (વિ.) જુઓ ચલ. ચળ, (સ્ત્રી.) ખંજવાળ; itching sensation: () 24llares; impatience: (૩) બેચેની; uneasiness, ચળક,(સ્ત્રી) ચળકાટ; glitter, brightness: (૨) શોભા માટેની ચળકતી ટીકી; a bright ornamental piece: -૩, (અ. કિ.) પ્રકાશવું, ઝબકવું; to shine, to glitter: ચળકાટ,(૫) તેજ, ચકચકાટ; brightness, glitter. ચળવળ, (સ્ત્રી.) અધીરાઈ, impatience: (૨) અજપ: restlessness (3) પ્રવૃત્તિ, હિલચાલ; movement: (૪) આદોલન; agitation: (4) EHIE!; commotion: ચળવળાટ, (પુ.)અપિ; restlessness: (૨) તલસાટ; hankering. (૩) ચિતા; anxiety. (૪) ખંજવાળ; itching sensation: ચળવળિયુ, વિ.) ચળવળ કરવાની વૃત્તિવાળું, ધમાલિયું agitative, inclined t.) start or run movements, mischief-mongering. ચળવું, (અ. કિ.) ખસવું; to move: (૨) sorg; to shake, to be unsteady: (૩) વિચારે, વ. બદલવાં; to change opinions: (૪) વચનભંગ કર; to break a promise: (૫) પતિત થવું; to degenerate. ચળામણ, (ન.) ચાળતાં વધેલું ભૂસું; the residual pieces of sifted corn:
For Private and Personal Use Only