________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાતાવહી
૧૧
ખામી
(વિ) ભરોસાપાત્ર; trust-worthy, reli- able:-પક અધ. (અ) ખાતરીથી; assuredly, positively. ખાતાવહી, (સ્ત્રી.) ખાતાવાર હિસાબ 312412 21431; a ledger. ખાતુ, (ન) વ્યક્તિગત અથવા જાતિવાર રાખેલે હિસાબ; an account. (૨) આર્થિક લેણદેણને દસ્તાવેજ; a financial document. (૩) વિષય, પ્રકરણ; a subject, a chapters (૪) વિભાગ; a section, a department, a part. ખાતેદાર, (૫) મહેસૂલ શરતો ખેડૂત a farmer paying land-revenue: (૨) કોઈ પણ પ્રકારનું લેવડદેવડનું ખાતું 84214412 oulfet; a person having any sort of account. ખાદી, (સ્ત્રી) હાથ કાંતણ અને હાથવણાટનું $143; hand-woven cloth made of hand-spun yarn, khaddar. ખાઘ, (વિ.) ખાવા યોગ્ય; eatable, edible: (૨) (ન) ખાવા ગ્ય પદાર્થ; an eatable. ખાઘ, (સ્ત્રી) બેટ; loss= (૨) નુકસાન, ઊણપ, તંગી; harm, shortage want (૩) ખામી, ખોડખાંપણ; a drawback ખાધ, (સ્ત્રી.) ખોરાક, ખાદ્ય; an eatable. ખાધાખોરાકી, (સ્ત્રી) નિર્વાહ; maintenance, livelihood: (૨) નિર્વાહનાં સાધન; means of maintenance. ખાનગી, (વિ.) અંગત, અંગત માલિકીનું; personal, owned by a person or persons: (?) ; secret. ખાનદાન, (વિ.) ઉચ્ચ કુળનું; of a noble family or birth: (૨) પ્રતિષ્ઠિત; reputed:(3) (1.) $u; ancestral line: () કુટુંબfamily: household: ખાનદાની, (વિ.) કુળનું ગૌરવ; family pride, respect or honour: (૨) ઉમદાપણું, nobility: (3) love; civility.
ખાનપાન, (૧)ખાવું પીવું તે; eating and drinking (૨) એવી વસ્તુ; an eatable or a beverage. ખાનાખરાબી,(સ્ત્રી) સત્યાનાશ, પાયમાલી;
total destruction or ruin. ખાનું, (ન.) ઘર, ઘરનો વિભાગ, ખંડ; an abode or a house, a part or room of a house: (૨) પેટી, કબાટ, વિ.ને ખંડ $ Cagull; a case or a drawer: (3) ભંડાર, નિધિ; a treasure, a hoard or store:(8) AVIA 31/1; tabulated column of writing. ખાપરિયું, (ન) એક પ્રકારનું આંજણ; a kind of collyrium for the eye: (2) એક પ્રકારનું બાળકો માટેનું ઔષધ; a kind of drug or medicine for children. ખાપરું, (વિ.)અત્યંતમુત્સદ્દી અથવા પહોંચેલું; very shrewd, selfishly clever: (?) પ્રપંચી, બદમાશ;tricky roguish, crooked: (૩) કપરું; tough, hard: ખાપરેકોડિયો, (૫) મહાધૂત વ્યક્તિ; a great tricky person,a crook, a swindler. ખાબકવું, (અ.જિ.) ધૂસવું, હસ્તક્ષેપ કરવો; to intrude: (૨) જોરથી અથવા ઊંચેથી ટપકવું કે પડવું; to fall forcefully or from a height: (૩) વચ્ચે બોલવું; to speak in-between, to meddle. ખાબડખાબડ, (વિ) ખાડાખડિયાવાળું; uneven, rough on surface. ખાબોચિયુ, (૧) પાણીથી ભરેલો ખાડે a puddles (૨) એ ગંદા પાણીને ખાડ; a puddle of dirty water. ખામણું, (ન.) પાણીનું વાસણ ૧. મૂકવા માટે ચણતર કરેલા ખાડે; a small masonary pit for keeping a waterpot, etc. (૨) ઝાડ કે રોપાને છીછરે 52418t; a shallow plant or tree bed: (૩) કદ, આકાર; size, shape (9 (વિ.) ઠીંગણું; dwarfish. ખામી,(સ્ત્રી)ખોડખાંપણ, ઊ૫; a defect (2) ElN; a fault:(3) 42; shortage.
For Private and Personal Use Only