________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાક–ખ)
૧૯૦
ખાતરી
ખા -ખ), (સ્ત્રી.) રાખ; ashes. (૨) ધૂળ; dust (૩) નાશ; destruction: (૪) પાયમાલી; ruin. ખાટી, (સ્ત્રી) ખાકટું, (ન) કાચી કેરી; an unripe mango. ખાકી, (વિ.) રાખથી ચળાયેલું; besmeared with ashes: (૨) રાડિયા 2014;ash coloured: (3) als; mundane, worldly, physical, material. ખાખરી, (સ્ત્રી.) (ખાખરે), (પુ.)
ભાખરી; a hard bread or loaf, ખાખરે, (૫) ખાખર, (સ્ત્રી.) એક પ્રકારનું ઔષધિ તરીકે ઉપયોગી વૃક્ષ a kind of herbal tree. ખાખરેટિવુ, (સક્રિ) જુએ ખખરોટવું. ખાખી, (વિ) જુઓ ખાડી, (૨) ખાલી; empty: (૩) ગરીબ, નિર્ધન; poor, moneyless: (૪) ખાખી રંગનું કપડું; khakhi coloured garment. ખાજ, ન) ખાદ્ય વસ્તુ; any article of food, edible or eatable things. ખાજ, (સ્ત્રી.) ખંજવાળ, ખૂજલી; an
itching sensation. ખાજલી, (સ્ત્રી) ખેરાકની એક વાનીyan
article of food. ખાજુ, (ન) ખેરાડની એક વાની; an article of food. ખાટ, (સ્ત્રી) પહેળે સૂઈ શકાય એવો
int; a cot-cum-swing. ખાટકી, (૫) કસાઈ; a butcher. ખાટલો, (૫) ચારપાઈ, સૂવાનો માંચે; a cot, a bedstead. (૨) માંદગી; sickness, illness: ખાટલી, (સ્ત્રી) નાને ખાટલ; a small cot. ખાટવુ, (સ. ક્રિ) નફે કે ફાયદો થ;
to profit or gain, to be benefited. ખાટું, (વિ) ખટાશવાળું; sour, acid: (૨) નારાજ; displeased. (૩) દુભાયેલું, 129194; grieved, distressed. ખાડ, (સ્ત્રી) ખાઈ; a ditch. આડી, (સ્ત્રી) સમુદ્રનું પાણી આવતું હોય
ત્યાં સુધી નદીને ભાગ; an estuary.
(૨) સમુદ્રને ખ; an inlet, a creek: (૩) મોરી; a gutter. ખાવું, (ન) ભેંસનું ટેળું; a herd of she-buffaloes. ખાડે, (૫) સપાટી પરનું પિલાણું; a pit, a hollow on a surface: (?) બેટ; loss= (૩) ઘટ; shortage. ખાણ, (સ્ત્રી.) ખનીજ મેળવવા માટે જમીનને ખાડે; a mine: (૨) પે ભંડાર; a secret treasure: (૩) વિપુલ ભંડાર; an abundant treasure: (૪) મળ, ઉત્પત્તિસ્થાન; source, origin. ખાણ, (ન.) ટેરને માટે કપાસિયા, ખોળ, વ. રાક; cattle-feed. ખાણિયો, (પુ.) ખાણમાં કામ કરતા કામદાર કે મજૂર; a miner. ખાણું, (ન.) ભજન, જમણ; a dinner: (૨) મિજબાની; a feast, a dinner party. ખાતમુરત, ખાતમુહૂર્ત, (ન) ઇમારત, બાંધકામ, વને પાયો નાખવાને વિધિ; a ceremony of laying a foundation. ખાતમો, (૫) અંત; the end (૨) 347411; conclusion, end: (3) vad; murder: (૪) મૃત્યુ; death. ખાતર, (સ્ત્રી) આતિથ્ય સત્કાર; hospitality: (૨) સરભરા, સેવાચાકરી; service (૩) પક્ષપાત, તરફદારી; partiality: (૪) (અ) માટે, –ને માટે; for, for the sake of. ખાતર, (ન.) જમીનને ફળદ્રુપ બનાવવા માટેનું છાણ, કાંપ વનું મિશ્રણ; manure, fertiliser. ખાતર, (ન) ઘરફેડી; house-breaking –પાડું, (૫) ઘરફાડુ, ચેર; a housebreaker, a thief. ખાતરઅરદાર(સ), (સ્ત્રી.) આતિથ્ય સત્કાર; hospitality: (૨) સરભરા; service. ખાતરી, (સ્ત્રી) ભરોસે, વિશ્વાસ; trust, confidence, faith: (૨) બાંયધરી, assurance, guarantee:(૩)નિ:શંકપણું surity () સાબિતી; proof -દાર,
For Private and Personal Use Only