________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખામું
ખાસુ, (વિ.) કż; size: (૨) આકાર; shape. ખામોશ(-શી), (સ્રી.) સબૂરી; cool consideration: (૨) ધીરજ; patience. ખામોશ, (અ.) સ‰ર, રુક વ એવે ઉદ્ગાર; an exclamation meaning "halt, do nct ict in haste.'' ખાયકી, (સ્ત્રી.) લાભ, નફા; benefit, gain, profit: (૨) પેદાશ; a produce: (૩) લાંચ, વ,થી મળતી અનિચ્છનીય આવક; corrupt income or gain: (૪) ઉચાપતઃ misappropriation. ખાર, (પુ.) ઈર્ષા; envy, grudge: (૨) વૈમનસ્ય, વેર; revenge, enmity. ખાર, (પુ.) ક્ષાર; a saline substance. ખારવો, (પુ.) નાવિક, ખલાસી,a sailor. ખારી, (સ્રી.) ક્ષારયુક્ત જમોન કે માટી; saline land or clay. ખારીલુ', (વિ.) ઇર્ષાળુ, દ્વેષીલુ'; envious, jealous, malicious, grudging. ખારું, (વિ.) ખારા સ્વાદનુ, of saline or saltish taste: (૨) ક્ષારયુક્ત; saline, saltish: (૩) ખારી; jealous. ખારેક, (સ્રી.) સૂકું ખજૂર; a dry date (fruit).
આરેા, (પુ.) એક પ્રકારના ક્ષાર, પાપડ ખાર; a kind of salt, soda-bicarbonate.
ખારાડ, (વિ.) ક્ષારયુક્ત ( જમીન, વ. );
saline (land, etc.). ખારાપાટ, (પુ’.) ખારવાળીજમીન; saline land: (૨) એક પ્રકારની મેદાની રમત; a kind of outdoor game. ખાલ(ખાલડી), (સ્ક્રી.) ચામડી; skin: (૨) ચામડુ'; hide: (૩) ઝાડ કે ફળની છાલ; bark or skin of a fruit. ખાલસા, (વિ.) કુલ અંગત માલિકીનું; exclusively owned by a person or persons: (૧) સરકારી, વહીવટી; governmental, administrative: (૩) ( શોખ ) ગુરુ ગાવિંદસિહના પંથને અનુસરતું; (of Sikhs) following the
૧૯૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાસ
cult founded by guru Govindsingh.
ખાલી, (વિ.) ઠાલુ', ભર્યા વિનાનું; empty, vacant: (૨) ગરીબ, નિર્ધન; poor, moneyless: (૩) નિરુપયેગી; useless: (૪) (સ્ત્રી.) ક્ષણિક પક્ષધાત જેવી લાગણી; a momentary sensation of paralysis or numbness: (૫) (અ.) વ્યય, ફેટ; purposelessly, vainly: (૬) માત્ર, ફક્ત; only, merely: -ખમ, -ખખ, (વિ.) તદ્ન ખાલી; completely empty or vacat: -પીલી, ( અ. ) ગ્રંથ, અમસ્તું; purposelessly. ખાલુ', (ન.) કાકડી ભરવાના નેતર, વ. ને પેલા ટુકડા; a hollow piece of can: kept on a shuttle to collect yarn: (૨) પડતર ખેતર; untilled farm: (૩) કચારા; a plant or tree bed: (૪) ખળાના અનાજનું ઘાસનું ઢાંકણું; a grass covering of corn lying on a thrashing ground: (૫) જેડાને ઉપરના ભાગ; the upper part of a shoe.
ખાવિં(૧)દ, (પુ.) શેઠ, માલિક; a master or a boss, a lord: (૨) પતિ; husband: (૩) ઈશ્વર; God. ખાવું, (સ. ક્રિ.) આહાર લેવા, જમવું, to eat, to dine: (ર) વેઠવુ, સહન કરવું; to tolerate, to suffer, to bear: (૩) વાપરવુ, ઉપભોગ કરો; ty use, to enjoy: (૪) અપ્રામાણિકપણે લેવુ; to misappropriate: (૫) (ન.) ખાદ્ય; an eatable: (૬) પકવાન; sweet meat: (છ) ભાથું; provision of eatables.
For Private and Personal Use Only
ખાસ, (વિ.) અંગત, પેાતીકુ; personal, one's own: (૨) વિશિષ્ટ; peculiar, special: (૩) અસલ; genuine, origi. nal: (૪) અસાધારણ; extraordinary: (૫) અમીરી, ભન્ય; stately, grand: ( ૬) સરકારી; governmental: ગ્