________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કૌતુક
કૌતુક (કૌતક), (ન.) કુતુહલ, જિજ્ઞાસા; curiosity:(૨)કાઈ પણ જિજ્ઞાસાપ્રેરક વસ્તુ કે ખાખત; anything rousing curiosity: (૩) અન્નયખી; a wonder: (૪) ચમત્કારિક ખત; a marvel. કોપીન, (ન.) જુએ કોપીન. કૌભાંડ, (ન.) કાવતરું, પ્રપંચ; a secret plot, fraud, intrigue: (૨) બદમાશી, છેતરપિંડી roguery, deceit. કૌમુદી, (સી.) ચાંદની; moon-light. કૌવચ (વચ), (સ્ત્રી.) જેનાં ખી શક્તિ
પ્રદ છે અવી વનસ્પતિ; a tonic herb: (૨) (ન.) એનુ ખી; its seed. કૌવત, (ત.) રાારીરિક ખળ, તાકાત; phy sical strength, vigour, stamina. કૌવો, (પુ.) કાગડ; a crow. કૌશલ, કૌશલ્ય, (ન.) પ્રાવીણ્ય, વિશિષ્ટ આવડત; expertness, skilfulness, peculiar knack or deftness. કૌસ, (પુ.) મૂળ લખાણથી અલગ પાડવા માટે વપરાતાં ( ), { } અથવા [ ] ચિહ્ન; a bracket. કચામત, (સી.) દૈવી ઇન્સાફના દિવસ; the day of divine judgment, the doomsday. ચારડો (કચારા), (પુ.) પાણી ભરાઈ રહે એવા વાવેતરને પાળવાળા ભાગ; a plot of farm land with raised borders for storing water: કચારડી (ચારી), (સ્રી.) નાનેા કયારા. ચારે, (અ) કચા સમયે; when : ચારેક, (અ.) કોઈ ક સમયે; sometimes, occasionally. કૅચાસ, (પુ.) અંદાજ; an estimate: (૨) કિંમત ઠરાવવી તે; valuation: (૩) ધારણા, અનુમાન; a supposition, a guess, a speculation. ચાં, (અ.) કથા સ્થળે; where : કાંક, (અ.) કાઈ સ્થળે; somewhere: ફચાંય, (અ.) કાઈ પણ સ્થળે; anywhere.
૧૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા
ૐતુ, (પુ.) ચા; a sacrifice.
ક્રમ, (પુ.) એક પછી એક આવે એવી યેાજના; a succession, an order: (૨) હારમાળા, શ્રેણી; a series: (૩) ડગલ'; a step: (૪) તબક્કો; a stage or phase: (૫) રિવાજ, રૂઢિ; a rule, a custom: (૬) હુમàા, આક્રમણ; an attack, an invasion: ", (વિ.) નિશ્ચિંત ક્રમવાળું; of regular succession, order, series or sequence: -વાર, (અ.) હારબંધ, ક્રમ પ્રમાણે; in reregular succession, regularly one by one:ક્રમશઃ(અ.) જુએ ક્રમવાર, ક્રમેક્રમે; at regular invervals: (૨) હપતાથી; in regular instalments: ક્રમાંક, (પુ.) નિયત સ ંખ્યા; a regular or orderly number: *મિક, (અ.) ક્રમ પ્રમાણે; in regular succession or sequence: (૨) વાપર’પરાગત; hereditary. મ્ય, (પુ.) ખરીદી, ખરીદવું તે; a purchase, the act of buying.
For Private and Personal Use Only
*ંદન, (ન.) વિલાપ, કરુણ રુદન; a wailing. ક્રાંત, (વિ.) વીતેલું, પસાર થયેલ; past, gone:(૨)એળગેલુ; crossed,traversed. ક્રાંતિ, (સ્રી.) ગમન; the act of going: (૨) ગd; speed, motion, velocity: (૩) પાયાના ફેરફાર; a basic change: (૪) ઊથલપાથલ, વિપ્લવ; a great upheaval, a revolution: -કર, -કારક, -કારી,(વિ.)ક્રાંતિ કરનારું ;revolutionary. ક્રિયા, (સ્રી.) કામ, કાચ†; an act, a work, a deed:(૨) સ ંસ્કારવિધિ; a ceremony: (૩) કા ની રીત; mode of action: (૪) મહાવરા; practice: (૫) અમલ; implementation, execution: –ત્મક, (વિ.) પ્રયાગાત્મક; experimental: (૨) અમલી; in force or practice -૫, (ન.) ક્રિયાસૂચક પદ; a verb: -વિશેષજી (અવ્યય), (મ.) ક્રિયાપદના ગુણ્ બતાવનાર શબ્દ; an adverb: -શીલ, (વિ.) પ્રવૃત્તિમય; active, busy.