________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કારડા
border: (૩) કિનાર પર મુકાતી પટ્ટી કે આકૃતિ; a design or piece of cloth on a border: (૪) ખાજુ; side. કારડો (કેાયડો), (પુ.) ચામુક, ચાબકા; a whip, a lashઃ (૨) સત્તા, અધિકાર; power, authority: ૩) જુલમ, ત્રાસ; tyranny, persecution: (૪) ફૅટપ્રશ્ન; a complex problem, a puzzle. કારણ, (સ્રી.) ખાજુ; (૨) ક્વિાર્; an edge or border: (૩)ધૂળની આંધી; a dust
storm.
કારમુ, (ન.) અ દળેલું અનાજ, partly ground grain or pulses. કારવું, (અ. ક્રિ.) કાણું પાડવું; to bore a hole: (ર) વીંધવું; to pierce: (૩) કાતરનુ; to carve.
કરાડું, કારાણુ, કારાષ્ટ્ર, (વિ.) સૂકું, ભેજ વિનાનું; dry, parched. કારુ', (વિ.) સૂકુ; dry: (૨) ભેજરહિત; parched: (૩) નવુ', વાપર્યા વિનાનું; new, unused: (૪) લખાણ વિનાનું (કાગળ, 4.); blank (paper, etc.): (૫) રાંધ્યા વિનાનું; uncooked.
કાલ, (પુ.) વચન; a promise: (૨) બાંયધરી; a guarantee: (૩) કબૂલાત; confession, agreement: -કરાર, (પુ.) કબૂલાતપત્ર, a written pledge or confession:(૨)સધિપત્ર;a treaty. કાલમ, (ન.) છાપેલા લખાણની કટાર; a
column of a printed book, etc.: (૨) વિભાગ; a division or section: (૩) ખાનુ; a unit of a tabular form: (૪) કાર્ડા; a table of details. કાલસો (કેાયલો), (પુ.) એક પ્રકારનુ ખળતણ; coal, charcoal: કાલસી,(સ્રી.) એની ભૂકી; charcoal powder. કાલાહલ, (પુ.) ધેાંઘાટ, શેરબકાર; loud
noise, rowdism, uproar. કેાવિદ, (વિ.) પ્રવીણ, તત્ત્ત; an expert,
an adept: (૨) વિદ્વાન;â learned man. કાશ, (સ્ત્રી.) ખેાદવાનું આાર; a crow
bar.
19
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૌટુંબિક
કાશ, (પુ.) સંધરવાનું પાત્ર કે સ્થળ; a storing vessel or place: (૨) ખાને; a treasure, a hoard: (૩) લડેળ; pool, store, stock: (૪) શબ્દકોશ; a dictionary: (૫) મ્યાન; a sheath, a scabbard (of sword, etc.): (૬) પાણી ખેંચવાને કાસ;a big leather bag for drawing water from a well in a farm: (૭) શરીરની અ દરના નાને ધટક; a bodily cell: કાશાધ્યક્ષ, કાષાધ્યક્ષ, (પુ.) ખનનચી, ભંડારી;
a treasurer.
કેાશિશ, (સ્રી.) પ્રયાસ, પ્રયત્ન; an endeavour, an effort.
કોશેટો, (પુ.) રેશમના કીડાનુ કાકડું; a cocoon (of a silk worm). કાષ્ટક, (ન.) વિગત, વ. ના કાઠા; a tabular form, a table: (ર) હિંસાખ, ઈ. કરવા માટેના કાર્ડ; a table for computation, etc. કાð, (પુ.) પેટ, જઠર; the belly, the stomachઃ (૨) કાડાર; a granary. કાસ, (પુ.) અંતરનું માપ, ગાઉં કે આરારે દેઢ માઈલ; a measure of distance of about one and a half mile. કાસ, (સ્ત્રી.) ચામડાની ડેલ; a leather
bucket.
કાહવુ, (અ.ક્રિ.) સડવુ; to rot, to be putrefied: (૨) કાવાળુ, કાડુવાટ, સડા; putrefaction, decomposition. કાળ, (પુ.) એક પ્રકારને માટે ઉદર; a kind of big rat: કાળવાઈ, (સ્રી.) ઉંદરને પકડવાનું છટકું; a rat-trap. કાળી, (વિ.) શૂદ્ર જાતિનુ; belonging to a low caste: (૨) (પુ'.) એ જ્ઞાતિને પુરુષ; a man of a lower caste.
કાળુ, (ન.) શાક તરીકે વપરાતુ મેાટુ ફળ; a kind of gourd, a pumpkin. કાંટો, (પુ.) ક્ગેા; a blossom, a new sprout.
કૌટુબિક, (વિ.) પરિવાર–કુટુંબને લગતું; house-hold, pertaining to a family.
For Private and Personal Use Only